બાળ કાવ્ય સંપદા/એક રૂપિયાના દસકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એક રૂપિયાના દસકા|લેખક : નાગજીભાઈ દેસાઈ<br>(1931)}} {{Block center|<poem> એક રૂપિયાના દસકા દસ, ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ. {{right|એક૦}} એક દસકું મેં ભાભીને આપ્યું કાગળ લખો ભાઈ આવે ઘેર ઝટ... એ{{right|એક૦}} બે...")
 
No edit summary
 
Line 6: Line 6:
ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ. {{right|એક૦}}
ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ. {{right|એક૦}}
એક દસકું મેં ભાભીને આપ્યું
એક દસકું મેં ભાભીને આપ્યું
કાગળ લખો ભાઈ આવે ઘેર ઝટ... {{right|એક૦}}
કાગળ લખો ભાઈ આવે ઘેર ઝટ... {{right|એક૦}}
બે દસકા મેં મમ્મીને આપ્યા,
બે દસકા મેં મમ્મીને આપ્યા,
મમ્મીએ ઊંચકી લીધો. મને પટ... {{right|એક૦}}
મમ્મીએ ઊંચકી લીધો. મને પટ... {{right|એક૦}}
Line 12: Line 12:
ટપલી ગાલ પર મારી મને ટપ... {{right|એક૦}}
ટપલી ગાલ પર મારી મને ટપ... {{right|એક૦}}
ચાર દસકા મેં દાદીને આપ્યા,
ચાર દસકા મેં દાદીને આપ્યા,
બાથમાં લઈ મને બકી ભરી બચ... {{right|એક૦}}
બાથમાં લઈ મને બકી ભરી બચ... {{gap}}{{right|એક૦}}
સૌની ચીજ મેં સૌને આપી,
સૌની ચીજ મેં સૌને આપી,
દાદાના દીકરાનો ભારે પડે વટ... {{right|એક૦}}
દાદાના દીકરાનો ભારે પડે વટ... {{right|એક૦}}

Navigation menu