31,813
edits
(+૧) |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
‘ના. પ્રદીપ મદદ કરશે.' | ‘ના. પ્રદીપ મદદ કરશે.' | ||
શ્રેયા શાવર લઈને બહાર નીકળી. ટુવાલ શરીર પર વીંટાળ્યો. જમણા હાથની આંગળી ગાલ પર ટેકવી. એને એકલા હોવાનો આનંદ થયો. એને એના સિવાય કોઈ જ જોતું નહોતું. એણે અરીસા સાથે મસલત કરી. સાપ કાંચળી ઉતારે એમ એણે પહેરવાનાં તમામ કપડાં બારણા બહાર ફગાવી દીધાં. ટુવાલને શરીર પરથી સેરવી દીધો. બાંધેલા વાળ છોડી નાંખ્યા. ખુલ્લા વાળ ડોક પર પથરાઈ ગયા. એણે એનાં સ્તનો અરીસામાં જોયાં. પછી એનાં પર હાથ ફેરવ્યો. એમાં એને પુરાયેલાં પંખીઓનો કલબલાટ સંભળાયો. ક્યાંય સુધી એણે એના નિર્વસ્ત્ર શરીરને જોયું. એણે ક્યુટિપની ડબ્બીમાંથી એક ક્યુટિપ ખેંચી. કાનના ભીના ગોખલામાં નાંખી. ચુસાયેલી ક્યુટિપને હાથમાં રમાડી. પછી એને વેસ્ટપેપર બાસ્કેટમાં ફેંકવાને બદલે બાથરૂમની બારી ખોલી વિલિયમની બારી તરફ એનો ઘા કર્યો. હજી સવાર હતી. વિલિયમ સૂતો હશે. બિચારી ક્યુટિપનું શું ગજું કે બારણે ટકોરા દે? શ્રેયાને તીવ્ર ઇચ્છા થઈ આવી કે એની નિરાવરણ કાયાને માત્ર બાથરોબથી ઢાંકી એ વિલિયમ કને દોડી જાય. એ એમ કરી શકી નહીં. સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણની જાણે એને પ્રતીક્ષા કરવી રહી. | શ્રેયા શાવર લઈને બહાર નીકળી. ટુવાલ શરીર પર વીંટાળ્યો. જમણા હાથની આંગળી ગાલ પર ટેકવી. એને એકલા હોવાનો આનંદ થયો. એને એના સિવાય કોઈ જ જોતું નહોતું. એણે અરીસા સાથે મસલત કરી. સાપ કાંચળી ઉતારે એમ એણે પહેરવાનાં તમામ કપડાં બારણા બહાર ફગાવી દીધાં. ટુવાલને શરીર પરથી સેરવી દીધો. બાંધેલા વાળ છોડી નાંખ્યા. ખુલ્લા વાળ ડોક પર પથરાઈ ગયા. એણે એનાં સ્તનો અરીસામાં જોયાં. પછી એનાં પર હાથ ફેરવ્યો. એમાં એને પુરાયેલાં પંખીઓનો કલબલાટ સંભળાયો. ક્યાંય સુધી એણે એના નિર્વસ્ત્ર શરીરને જોયું. એણે ક્યુટિપની ડબ્બીમાંથી એક ક્યુટિપ ખેંચી. કાનના ભીના ગોખલામાં નાંખી. ચુસાયેલી ક્યુટિપને હાથમાં રમાડી. પછી એને વેસ્ટપેપર બાસ્કેટમાં ફેંકવાને બદલે બાથરૂમની બારી ખોલી વિલિયમની બારી તરફ એનો ઘા કર્યો. હજી સવાર હતી. વિલિયમ સૂતો હશે. બિચારી ક્યુટિપનું શું ગજું કે બારણે ટકોરા દે? શ્રેયાને તીવ્ર ઇચ્છા થઈ આવી કે એની નિરાવરણ કાયાને માત્ર બાથરોબથી ઢાંકી એ વિલિયમ કને દોડી જાય. એ એમ કરી શકી નહીં. સિદ્ધાર્થના મહાભિનિષ્ક્રમણની જાણે એને પ્રતીક્ષા કરવી રહી. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | |||
અચાનક સિદ્ધાર્થની મિત્રપત્ની અવસાન પામી. મિત્રને દિલાસો આપવા સિદ્ધાર્થને બહારગામ જવું પડ્યું. | અચાનક સિદ્ધાર્થની મિત્રપત્ની અવસાન પામી. મિત્રને દિલાસો આપવા સિદ્ધાર્થને બહારગામ જવું પડ્યું. | ||
મધરાતે નિર્વસ્ત્ર વિલિયમ ટીવી જોતો હતો ત્યારે શ્રેયાએ એને ફોન કર્યો. | મધરાતે નિર્વસ્ત્ર વિલિયમ ટીવી જોતો હતો ત્યારે શ્રેયાએ એને ફોન કર્યો. | ||