32,322
edits
(Created page with "{{SetTitle}} {{Heading|નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા}} {{center|૧}} {{Poem2Open}} મામેરાના પ્રસંગને અનુલક્ષીને રચાયેલાં નરસિંહ મહેતાનાં પદો સૌપ્રથમ ‘નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ’ (હવે પ...") |
(+1) |
||
| Line 217: | Line 217: | ||
કોડ ન પહોંચે કેમ, વહુજી.’ | કોડ ન પહોંચે કેમ, વહુજી.’ | ||
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’ | ૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’ | ||
પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’ | |||
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો | ૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો | ||
પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’ | પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’ | ||
| Line 336: | Line 336: | ||
પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે. | પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે. | ||
જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ. | જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ. | ||
{{Poem2Close}} | |||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | |||
<br> | |||
{{ | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ | ||
|next = | |next = નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ | ||
}} | }} | ||