સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 36: Line 36:
ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ (મુંબઈ)ના સં. ૧૯૮૬ (ઈ. ૧૯૩૦)-ના મોટા કાર્તિકી પંચાંગ (હવે પછી ‘પંચાંગ’ તરીકે ઉલ્લિખિત)-માં નરસિંહકૃત ‘મામેરા’નો ૨૫ પદોનો પાઠ નટવરલાલ ઇચ્છારામ દેસાઈએ છપાવેલો છે (પૃ. ૧૮-૨૦). શ્રી દેસાઈને મળેલી પ્રત કયા સમયની છે એ વિશે કશો નિર્દેશ નથી, પણ એ પ્રત ખંડિત હોવાનું એમણે નોંધ્યું છે. છેલ્લું ર૫મું પદ એમણે ‘કાવ્યસંગ્રહ’માંથી ઉમેર્યું છે તે ઉપરાંત પદ ૧૦, ૧૮, ૨૧ અને ૨૪ એ ચાર પદો પ્રો. ગજેન્દ્રશંકર લા. પંડ્યા પાસેથી એમણે મેળવેલાં છે. એટલે કે આ એક સંકલિત વાચના છે, સ્વતંત્ર વાચના નથી.

આવી સંકલિત વાચના ઊભી કરવાનું ઔચિત્ય વિવાદાસ્પદ છે. અર્થસંગતિની દૃષ્ટિએ પણ ઉમેરાયેલાં પદ મુશ્કેલી ઊભી કરે છે. પદ ૯માં સમોવણનો પ્રસંગ આલેખાયો છે જેનું સીધું અનુસંધાન પદ ૧૧માં છે. ઉમેરાયેલું ૧૦મું પદ ૯મા અને ૧૧મા પદની જ હકીકતોને પુનરાવૃત્ત કરે છે. ૧૮મું પદ કેવળ પ્રાર્થનાનું છે એટલે એથી કંઈ મુશ્કેલી નથી ને એની કંઈ આવશ્યકતા પણ નથી. ૨૦મા પદમાં ‘છાબમાં છાયલ ચીર તે નવનવા, પૂર્યાં પીતાંબરે કાજ કીધું’ એમ વર્ણવાઈ ગયા પછી ૨૧મું પદ ‘મહેતા કહે દીકરી, ભજને તું શ્રીહરિ, કરશે પહેરામણી તેડો ડોશી’ એમ શરૂ થાય છે તે પણ પહેલી દૃષ્ટિએ જ અસંગત લાગે છે. એ જ રીતે, ૨૩મા પદમાં ‘અંતર્ધ્યાન થયાં સર્વ જોતા’ એમ કહ્યા પછી ૨૪મા પદમાં ‘બાંધી છે પળવટ શેઠ દામોદરે, જે જોયે વસ્ત્ર તે આપે કાઢી’ એમ વર્ણવાય છે એ પણ આ ઉમેરો નિરર્થક છે એમ બતાવે છે. આમ, ગજેન્દ્રશંકર પંડ્યા પાસેથી મળેલાં પદો અહીં બિનજરૂરી હતાં અને એ નરસિંહકૃત ‘મામેરા’ની બીજી પરંપરાનું સૂચન કરે છે. આ ચારે પદો હવે પછી નોંધાનારી મગનભાઈ દેસાઈ સંપાદિત વાચનામાં મળે છે એ હકીકત એ સૂચનને સમર્થન આપે છે.

શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.૧<ref>૧. એ વાચના આ ગ્રંથમાં હવે પછી છાપી છે, પરંતુ આ લેખમાં નિર્દિષ્ટ પદક્રમાંક ‘પંચાંગ’નો છે. આ પછી મુદ્રિત વાચનામાં સ્વાભાવિક રીતે જ એ પદક્રમાંક બદલાઈ જાય છે.</<ref> આ ૨૦ પદોમાંથી ૧૪ પદો અહીં પહેલી વાર મળે છે, ૬ પદો ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે. પહેલી વાર મળતાં ૧૪ પદોની આંતરિક તપાસ કરતાં જણાય છે કે પહેલું પદ નરસિંહ ઉપર શંકર પ્રસન્ન થયા તે પ્રસંગનું છે અને નરસિંહકૃત ‘પુત્રનો વિવાહ’ના પહેલા પદની લગભગ સમાંતર ચાલે છે, માત્ર ભાષા-દૃષ્ટિએ અર્વાચીનતાની છાપ પાડે છે – એમાં ‘માગની’ જેવો ભરૂચી પ્રયોગ પણ દેખાય છે! આમ જોઈએ તો, પહેલાં ચારેય પદની ભાષામાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહનું નામ કવિછાપની રીતે નહીં પણ પ્રસંગસંદર્ભે જ આવે છે; બીજા પદમાં તો અંતે નરસિંહનું નામ પણ નથી આવતું! પહેલા પદના પ્રથમ પુરુષ પછી બીજા પદથી ત્રીજા પુરુષની રચના પણ શરૂ થઈ જાય છે. આ બધા સંયોગો આ પદોને નરસિંહકૃત માનવામાં બાધક બને એવાં છે.
શ્રી દેસાઈએ એક સંકલિત વાચના ઊભી કરવાને બદલે મામેરાવિષયક પદો એકઠાં કરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે આપણે હવે ઉમેરાયેલાં પદોને બાજુ પર રાખી ૨૦ પદોની વાચનાનો જ વિચાર કરીએ.૧<ref>૧. એ વાચના આ ગ્રંથમાં હવે પછી છાપી છે, પરંતુ આ લેખમાં નિર્દિષ્ટ પદક્રમાંક ‘પંચાંગ’નો છે. આ પછી મુદ્રિત વાચનામાં સ્વાભાવિક રીતે જ એ પદક્રમાંક બદલાઈ જાય છે.</ref> આ ૨૦ પદોમાંથી ૧૪ પદો અહીં પહેલી વાર મળે છે, ૬ પદો ‘કાવ્યસંગ્રહ’ સાથે સમાન છે. પહેલી વાર મળતાં ૧૪ પદોની આંતરિક તપાસ કરતાં જણાય છે કે પહેલું પદ નરસિંહ ઉપર શંકર પ્રસન્ન થયા તે પ્રસંગનું છે અને નરસિંહકૃત ‘પુત્રનો વિવાહ’ના પહેલા પદની લગભગ સમાંતર ચાલે છે, માત્ર ભાષા-દૃષ્ટિએ અર્વાચીનતાની છાપ પાડે છે – એમાં ‘માગની’ જેવો ભરૂચી પ્રયોગ પણ દેખાય છે! આમ જોઈએ તો, પહેલાં ચારેય પદની ભાષામાં પ્રાચીનતાના અંશો નહીંવત્‌ છે અને છેલ્લી પંક્તિમાં નરસિંહનું નામ કવિછાપની રીતે નહીં પણ પ્રસંગસંદર્ભે જ આવે છે; બીજા પદમાં તો અંતે નરસિંહનું નામ પણ નથી આવતું! પહેલા પદના પ્રથમ પુરુષ પછી બીજા પદથી ત્રીજા પુરુષની રચના પણ શરૂ થઈ જાય છે. આ બધા સંયોગો આ પદોને નરસિંહકૃત માનવામાં બાધક બને એવાં છે.
છઠ્ઠા પદમાં ક્યાંક અભિવ્યક્તિ પ્રાસાદિક નથી, પરંતુ ભાષામાં પ્રાચીનતાના થોડા અંશો દેખાય છે, ‘નરસિંયા ચા સ્વામી’ એવી જાણીતી કવિછાપ મળે છે અને પ્રાર્થનાનું પદ છે, એટલે એને નરસિંહકૃત માનવાને અવકાશ રહે છે. પદ ૭ અને ૮માં પણ ખાસ મુશ્કેલી નથી, માત્ર પદ ૭માં નરસિંહની કર્તાનામછાપ નથી.

૧૧થી ૧૫મા પદની પદાવલિમાં અર્વાચીનતાની ઠીકઠીક છાયા છે ને કેટલાક અ-નારસિંહી લાગે એવા કઢંગા કે અવિશદ પ્રયોગો પણ છે :

Line 43: Line 43:
* આજે કરો સતકાર સારૂં. (પદ ૧૩)
* આજે કરો સતકાર સારૂં. (પદ ૧૩)
* આવો અવસર ફરી ફરીને વળી
* આવો અવસર ફરી ફરીને વળી
  ક્યાં થકી આવશે કામગાળા? (પદ ૧૩)
ક્યાં થકી આવશે કામગાળા? (પદ ૧૩)
* મામેરૂં તારે ઘર ઘટે જેહવું,
* મામેરૂં તારે ઘર ઘટે જેહવું,
::હું કહું જો હરિ, હો અલેહેતો, (૫દ ૧૫)
::હું કહું જો હરિ, હો અલેહેતો, (૫દ ૧૫)
Line 326: Line 326:
કૃષ્ણદાસ : ‘બાઈપુત્રી જાણે ગોપાળ, મહેતો બેઠા વાહાએ તાળ.’  

‘પંચાંગ’નું ૧૧મું પદ તો આખું જ વિશ્વનાથના મુદ્રિત ‘મોસાળાચરિત્ર’માં મળે છે.

૧૦
{{Poem2Close}}
{{center|૧૦}}
{{Poem2Open}}
નરસિંહનાં પદોની પાછળની પરંપરા સાથેની તુલનામાંથી ચોખ્ખું દેખાઈ આવે છે કે એ પદો પર કૃષ્ણદાસ, ગોવિંદ વગેરેનો થોડો તો વિશ્વનાથ અને પ્રેમાનંદનો વિશેષ પ્રભાવ છે. પ્રેમાનંદનો તો સૌથી વધારે પ્રભાવ છે. આ પ્રભાવવાળા અંશો બાદ કરતાં નરસિંહમાં બહુ ઓછું બચે. ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૫ (નકાસં, પં, હા), ૬ (પં), ૧૫ (નકાસં, પં, અ, બ), ૧૭ (નકાસં, પં), ૧૮ (અ, બ) ‘કાવ્યસંગ્રહ’ના ૫દ ૨૧ ૫ર આપણે પાછળની પરંપરાનો પ્રભાવ બતાવી શક્યા નથી. આ બધાં જ પ્રાર્થનાનાં પદો છે! એમને નરસિંહનાં હોવાની શંકાનો લાભ આપવો હોય તો આપી શકાય, પરંતુ એમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નું પદ ૬ માત્ર ‘પંચાંગ’માં મળતું પદ છે. તે ઉપરાંત, પદાવલિ વગેરેનો વિચાર કરતાં ‘આત્મચરિતનાં કાવ્યો’ પદ ૫ (એટલે ‘કાવ્યસંગ્રહ’નું ૨૦મું પદ)માં નરસિંહના કર્તૃત્વ અંગે આપણે શંકા વ્યક્ત કરેલી છે. બાકીનાં પદોમાંથી ‘આત્મચરિતનાં કાવ્યો’નાં પદ ૧૫ અને ૧૭ તે ‘કાવ્યસંગ્રહ’નાં પદ ૨૨ અને ૨૩ છે. ‘કાવ્યસંગ્રહ’નાં ઝૂલણાબંધનાં ૨૧થી ૨૩ એ પદોને કે. કા. શાસ્ત્રીએ નરસિંહની રચના હોવાની શંકાનો લાભ આપ્યો છે એટલે તેને તથા ‘આત્મચરિતનાં કાવ્યો’ના ઝૂલણાબંધના જ ૧૮મા પદને પણ આપણે શંકાનો લાભ આપી શકીએ. પણ સમગ્રતયા જોતાં નરસિંહની મામેરાવિષયક કોઈ રચના હોવાની સ્થિતિ રહેતી નથી.

૧૧
{{Poem2Close}}
{{center|૧૧}}
{{Poem2Open}}
જેઠાલાલ ત્રિવેદીએ (નરસૈં મહેતા, વ્યક્તિત્વ અને કર્તૃત્વ, ૧૯૭૩, પૃ. ૧૨૭-૨૮) આત્મચરિતનાં અન્ય કાવ્યોની સાથે ‘મામેરું’ને નરસિંહકૃત નહીં હોવાનું માન્યું છે તેનો પણ, છેલ્લે, વિચાર કરી લઈએ. એમણે નીચેનાં કારણો નિર્દેશ્યાં છે :

૧. સંકલનમાં નજરે પડતી પુનરુક્તિઓ : આ મુદ્દાને આપણે ઉદાહરણો સાથે ચર્ચ્યો છે.

Navigation menu