32,322
edits
No edit summary |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
આ પદોની આંતરિક તપાસ કરતાં દેખાય છે કે ૧૮મા પદમાં હારપ્રસંગે મંડળિકની સભામાં શ્રીપાત પંડિત આવ્યા અને એમણે ઉનાનો પોતાનો અનુભવ વર્ણવ્યો એ રીતે મામેરાની વાત આવેલી છે. એમાં વડસાસુએ છાબમાં બે પાણા મૂકવાનું કહ્યું ત્યાં સુધીની મામેરાની ઘટનાઓ ૧૪ કડીમાં વર્ણવાઈ છે. મામેરાના પ્રસંગની આવી અડધી રજૂઆત કરતું પદ કઢંગી રચના ને સંકલનાની છાપ પાડે છે. ઉપરાંત, એમાં ખોખલા પંડ્યા, કુંવરબાઈ વગેરેમાં પ્રાકૃત ભાવોનું જે આરોપણ થયું છે તે ઘણું વિલક્ષણ છેઃ | આ પદોની આંતરિક તપાસ કરતાં દેખાય છે કે ૧૮મા પદમાં હારપ્રસંગે મંડળિકની સભામાં શ્રીપાત પંડિત આવ્યા અને એમણે ઉનાનો પોતાનો અનુભવ વર્ણવ્યો એ રીતે મામેરાની વાત આવેલી છે. એમાં વડસાસુએ છાબમાં બે પાણા મૂકવાનું કહ્યું ત્યાં સુધીની મામેરાની ઘટનાઓ ૧૪ કડીમાં વર્ણવાઈ છે. મામેરાના પ્રસંગની આવી અડધી રજૂઆત કરતું પદ કઢંગી રચના ને સંકલનાની છાપ પાડે છે. ઉપરાંત, એમાં ખોખલા પંડ્યા, કુંવરબાઈ વગેરેમાં પ્રાકૃત ભાવોનું જે આરોપણ થયું છે તે ઘણું વિલક્ષણ છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પંડ્યો ખોખલો ઉત્તર દે સહી, હું નોતરું ચૂકું નિશ્ચે નહીં; | {{Block center|'''<poem>પંડ્યો ખોખલો ઉત્તર દે સહી, હું નોતરું ચૂકું નિશ્ચે નહીં; | ||
અગીઆર ફદીઆં રોકડાં લઉં, તો હું આંથી ડગલું દઉં. ૮ | અગીઆર ફદીઆં રોકડાં લઉં, તો હું આંથી ડગલું દઉં. ૮ | ||
ખરચને દોકડા દસવિશ, પંડા પોખલાને ચઢી છે રીસ; | ખરચને દોકડા દસવિશ, પંડા પોખલાને ચઢી છે રીસ; | ||
| Line 19: | Line 19: | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
કહો ક્યાં આવ્યો મારો નિર્ધન બાપ, મારું તે મલીયું પૂરણુ પાપ. ૧૫ | કહો ક્યાં આવ્યો મારો નિર્ધન બાપ, મારું તે મલીયું પૂરણુ પાપ. ૧૫ | ||
ભેટ્યા વેવાઈ જાણે વળગ્યું ઝોડ, શું લાવ્યા મામેરું મોડ;</poem>}} | ભેટ્યા વેવાઈ જાણે વળગ્યું ઝોડ, શું લાવ્યા મામેરું મોડ;</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રેમાનંદે પણ જેની તક લીધી નથી એવું આ પ્રાકૃતીકરણ છે! એમાં વપરાયેલી ગાળાગાળીની ભાષા ‘હારમાળા’નાં અન્ય પદોની જેમ આ પદને પણ નરસિંહકૃત માનવા દે તેવી નથી. શ્રીપાત પંડિતને મુખે આ વાત મુકાયેલી છે એ બચાવ પણ કારગત નીવડે તેમ નથી. પદને અંતે નરસિંહની નામછાપ મળતી નથી એ પણ સૂચક છે. | પ્રેમાનંદે પણ જેની તક લીધી નથી એવું આ પ્રાકૃતીકરણ છે! એમાં વપરાયેલી ગાળાગાળીની ભાષા ‘હારમાળા’નાં અન્ય પદોની જેમ આ પદને પણ નરસિંહકૃત માનવા દે તેવી નથી. શ્રીપાત પંડિતને મુખે આ વાત મુકાયેલી છે એ બચાવ પણ કારગત નીવડે તેમ નથી. પદને અંતે નરસિંહની નામછાપ મળતી નથી એ પણ સૂચક છે. | ||