19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ (૧૯૬૬)નું આ સંવર્ધિત રૂપ છે. એ પુસ્તક થોડાં વર્ષમાં જ અપ્રાપ્ત બની ગયું હતું. પણ એમાં લૉંજાઇનસની કાવ્યવિચારણા ઉમેરવાનો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 12: | Line 12: | ||
શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી. | શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી. | ||
પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું. | પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું. | ||
૧૭ ઑગસ્ટ ૧૯૯૮ જયંત કોઠારી | ૧૭ ઑગસ્ટ ૧૯૯૮ | ||
{{Block Right|<poem>જયંત કોઠારી</poem>}} | |||
૨૪, નેમિનાથનગર | ૨૪, નેમિનાથનગર | ||
અમદાવાદ ૩૮૦૦૧૫ | અમદાવાદ ૩૮૦૦૧૫ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = સંપાદક-પરિચય | |||
}} | |||
edits