ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મુનિશ્રી પુણ્યવિજયજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 11: Line 11:
મુનિશ્રી લિપિશાસ્ત્ર (Peliography)માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દિમાં લખાઈ છે તેનો ચોક્કસ નિર્ણય કરી શકે છે. વળી, પોતે જે લિપિનો એકવાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે.

પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણી સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણું ખરું અમદાવાદના વતની મુનિશ્રી રમણિકવિજયજી હોય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃતપ્રાકૃતનાં તમામ સંપાદનો તેમના ગુરુશ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે.*<ref>*પંડિતશ્રી બેચરદાસ દોશીના સૌજન્યથી</ref>

{{Poem2Close}}
'''મુખ્ય કૃતિઓ'''
'''મુખ્ય કૃતિઓ'''
:કૃતિનું નામ  *વિષય  *પ્રકાશન સાલ  *પ્રકાશક  *મૌલિક, સંપાદન કે અનુવાદ ?

Line 30: Line 31:
:૨. જેસલમેર : પ્રાચીન અને અર્વાચીન : પ્રૉ. જિતેન્દ્ર જેટલી, 'બુદ્ધિપ્રકાશ' (ઑગસ્ટ-ઑકટો. ૧૯૫૧)

:૩. जेसलमेर का जिनभद्र ज्ञानभण्डार –ડૉ. વાસુદેવશરમા અગ્રવાલ(નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૫૫, અંક ૪).

{{Poem2Close}}{{center|<nowiki>***</nowiki>}}
'''સંદર્ભ'''
{{reflist}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu