19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્લેટો અને ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા પર પુસ્તક પ્રગટ થઈ રહ્યુ છે તે જાણી ખૂબ આનંદ થયો. ‘પરબ’માં તમારા તે વિશેના લેખો રસપૂર્વક વાંચેલા... વાંચવાનું શરૂ કર્યા પછી લેખ અધૂરો મૂકી શકાતો નહીં એવી તર્કપકડનું મને સ્મરણ છે. યુરોપના કાવ્યતત્ત્વવિચારકોની વિચારણા પર આવું ઉત્તમ અધિકૃત કાર્ય તમારા નામે ચઢતું રહેશે તો અહીંની વિવેચનપ્રવૃત્તિને ઘણો લાભ થશે. | પ્લેટો અને ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા પર પુસ્તક પ્રગટ થઈ રહ્યુ છે તે જાણી ખૂબ આનંદ થયો. ‘પરબ’માં તમારા તે વિશેના લેખો રસપૂર્વક વાંચેલા... વાંચવાનું શરૂ કર્યા પછી લેખ અધૂરો મૂકી શકાતો નહીં એવી તર્કપકડનું મને સ્મરણ છે. યુરોપના કાવ્યતત્ત્વવિચારકોની વિચારણા પર આવું ઉત્તમ અધિકૃત કાર્ય તમારા નામે ચઢતું રહેશે તો અહીંની વિવેચનપ્રવૃત્તિને ઘણો લાભ થશે. | ||
તા. ૨૮-૩-’૬૯ લાભશંકર ઠાકર | તા. ૨૮-૩-’૬૯{{right|લાભશંકર ઠાકર}} | ||
[પુસ્તકના ફ્લૅપ પર] | [પુસ્તકના ફ્લૅપ પર] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 24: | Line 24: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગ્રંથ વાંચતાં પહેલી પ્રતીતિ એ થઈ કે તમે બે મનીષીઓની કાવ્યવિવેચનાને જોવા-સમજવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. એ બન્ને ચિંતકોની કાવ્યવિભાવનાના મૂળભૂત પ્રશ્નો વિશે તમે દીર્ઘ સમય વિચારવિમર્શ કર્યો એટલે એમાં સ્ફટિક જેવી પારદર્શી વિશદતા અને ઊંડાણ સિદ્ધ થયાં છે. તમે કેટલાક મુદ્દાઓ વિશે સ્વતંત્ર રીતે, મૌલિક દૃષ્ટિસંપન્ન કહેવાય એવાં મંતવ્યો રજૂ કર્યા છે (ઉ.ત. પ્લેટોની ચર્ચાવિચારણાની પ્રશ્નલક્ષી વિચારણા), અને એ રીતે આ સર્વ વિચારણાઓમાં એક ચિંતક લેખે તમારી તેજસ્વી પ્રતિભાનો પરિચય થાય છે. આ પ્રકારનો મારો પ્રતિભાવ તમને કદાચ ગૂંચવી દે તો ક્ષમા કરશો, માત્ર ઔપચારિક દૃષ્ટિથી નહીં, પણ પ્રામાણિક રહીને કહેવું હોય તો આમ જ કહે. તમે વારંવાર લખતા રહ્યા છો કે તમે ધીમા વાંચનારા છો. તમારી વાંચનની ટેક્નિકનું મૂલ્ય હવે મને સમજાયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી | આ ગ્રંથ વાંચતાં પહેલી પ્રતીતિ એ થઈ કે તમે બે મનીષીઓની કાવ્યવિવેચનાને જોવા-સમજવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. એ બન્ને ચિંતકોની કાવ્યવિભાવનાના મૂળભૂત પ્રશ્નો વિશે તમે દીર્ઘ સમય વિચારવિમર્શ કર્યો એટલે એમાં સ્ફટિક જેવી પારદર્શી વિશદતા અને ઊંડાણ સિદ્ધ થયાં છે. તમે કેટલાક મુદ્દાઓ વિશે સ્વતંત્ર રીતે, મૌલિક દૃષ્ટિસંપન્ન કહેવાય એવાં મંતવ્યો રજૂ કર્યા છે (ઉ.ત. પ્લેટોની ચર્ચાવિચારણાની પ્રશ્નલક્ષી વિચારણા), અને એ રીતે આ સર્વ વિચારણાઓમાં એક ચિંતક લેખે તમારી તેજસ્વી પ્રતિભાનો પરિચય થાય છે. આ પ્રકારનો મારો પ્રતિભાવ તમને કદાચ ગૂંચવી દે તો ક્ષમા કરશો, માત્ર ઔપચારિક દૃષ્ટિથી નહીં, પણ પ્રામાણિક રહીને કહેવું હોય તો આમ જ કહે. તમે વારંવાર લખતા રહ્યા છો કે તમે ધીમા વાંચનારા છો. તમારી વાંચનની ટેક્નિકનું મૂલ્ય હવે મને સમજાયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી | ||
[તા. ૧-૮-’૬૯નો પત્ર] પ્રમોદકુમાર પટેલ | [તા. ૧-૮-’૬૯નો પત્ર]{{right|પ્રમોદકુમાર પટેલ}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''અઘરું કાર્ય, પૂરી સજ્જતાથી અને નિષ્ઠાથી ''' </poem>}} | {{Block center|<poem>'''અઘરું કાર્ય, પૂરી સજ્જતાથી અને નિષ્ઠાથી ''' </poem>}} | ||
| Line 31: | Line 31: | ||
પ્લેટોના કાવ્યચિંતન અંગેનો લેખ એની માર્મિક છતાં હળવી શૈલીને લીધે કોઈ નવલકથાના પ્રકરણ જેટલો રસમય બની ગયો છે... પરંતુ શ્રી કોઠારીની નિરૂપણશક્તિનો સર્વોત્તમ આવિષ્કાર તો જોવા મળે છે એમના ઍરિસ્ટૉટલ અંગેના લેખોમાં... મુખ્યત્વે ટ્રૅજેડી અંગેના એના મહાન ગ્રંથમાં છૂટાછવાયા વિખરાયેલા કવિતા વિશેના વિચારોને વીણીવીણીને ભેગા કરવા, વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવા, ઍરિસ્ટોટલની બીજી કૃતિઓની મદદથી સમજવા અને ભાષ્યકારોની અટપટી અર્થઘટનજાળમાં ફસાયા વિના સમજાવવા એ કાર્ય ખરેખર અઘરું છે. આવું અઘરું કાર્ય પૂરી સજ્જતાથી અને નિષ્ઠાથી શ્રી કોઠારી પાર પાડી શક્યા છે. | પ્લેટોના કાવ્યચિંતન અંગેનો લેખ એની માર્મિક છતાં હળવી શૈલીને લીધે કોઈ નવલકથાના પ્રકરણ જેટલો રસમય બની ગયો છે... પરંતુ શ્રી કોઠારીની નિરૂપણશક્તિનો સર્વોત્તમ આવિષ્કાર તો જોવા મળે છે એમના ઍરિસ્ટૉટલ અંગેના લેખોમાં... મુખ્યત્વે ટ્રૅજેડી અંગેના એના મહાન ગ્રંથમાં છૂટાછવાયા વિખરાયેલા કવિતા વિશેના વિચારોને વીણીવીણીને ભેગા કરવા, વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવા, ઍરિસ્ટોટલની બીજી કૃતિઓની મદદથી સમજવા અને ભાષ્યકારોની અટપટી અર્થઘટનજાળમાં ફસાયા વિના સમજાવવા એ કાર્ય ખરેખર અઘરું છે. આવું અઘરું કાર્ય પૂરી સજ્જતાથી અને નિષ્ઠાથી શ્રી કોઠારી પાર પાડી શક્યા છે. | ||
આકસ્મિક આનંદ અને શુદ્ધ આનંદના બે જુદા પ્રકારો ઍરિસ્ટૉટલને અભિપ્રેત છે એ શ્રી કોઠારીની વાત ગળે ઊતરે એવી છે પણ એ બંનેનું તેઓ જે રીતે સમીકરણ સાધી આપે છે તે દુરાકૃષ્ટ લાગે છે. એમના આ ‘સૂચન’ વિશે વધારે ચર્ચા-વિચારણાની જરૂર છે. | આકસ્મિક આનંદ અને શુદ્ધ આનંદના બે જુદા પ્રકારો ઍરિસ્ટૉટલને અભિપ્રેત છે એ શ્રી કોઠારીની વાત ગળે ઊતરે એવી છે પણ એ બંનેનું તેઓ જે રીતે સમીકરણ સાધી આપે છે તે દુરાકૃષ્ટ લાગે છે. એમના આ ‘સૂચન’ વિશે વધારે ચર્ચા-વિચારણાની જરૂર છે. | ||
[ગ્રંથ, એપ્રિલ ૧૯૭૦) | [ગ્રંથ, એપ્રિલ ૧૯૭૦){{right|પ્રકાશ મહેતા}} | ||
‘ગુજરાતી વિવેચનામાં કાવ્યવિચારણા’ એક મહત્ત્વનો ગ્રંથ માનું છું. | ‘ગુજરાતી વિવેચનામાં કાવ્યવિચારણા’ એક મહત્ત્વનો ગ્રંથ માનું છું. | ||
[તા. ૩૦-૧૦-’૬૯નો પત્ર] વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | [તા. ૩૦-૧૦-’૬૯નો પત્ર]{{right|વિષ્ણુપ્રસાદ ત્રિવેદી}} | ||
આ સાથે જ પ્રકાશિત થઈ રહેલો એક અનોખો ગ્રંથ | આ સાથે જ પ્રકાશિત થઈ રહેલો એક અનોખો ગ્રંથ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા ''' </poem>}} | {{Block center|<poem>'''સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા ''' </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જયંત કોઠારી | {{right|જયંત કોઠારી}} | ||
આપણું આધુનિક સાહિત્ય અને સાહિત્યવિવેચન બન્ને પશ્ચિમથી પ્રભાવિત છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું આધુનિક સાહિત્યકૃતિઓનું વિવેચન-વિશ્લેષણ કરવામાં, એની સાહિત્યિકતાને સ્ફુટ કરવામાં કામ આવી શકે ખરું? આ ગ્રંથમાં લેખકે મુખ્યત્વે ધ્વનિવિચાર અને રસવિચારે પકડાવેલાં ઓજારો આધુનિક કાવ્યવિવેચનમાં કેવી રીતે કામમાં આવી શકે તે ભરપૂર ઉદાહરણોથી બતાવ્યું છે. ઝીણી શાસ્ત્રસૂઝ ને ઝીણી કાવ્યસૂઝના સમન્વયે કાવ્યવિવેચનની એક નવી દિશા ખોલી આપી છે એમ કહેવાય. લેખકે ધ્વનિવિચારને અખૂટ કવિકર્મના દિગ્દર્શન તરીકે જોયો છે, રસવિચારની વસ્તુલક્ષિતા નૂતન દૃષ્ટિથી સ્થાપી આપી છે અને વક્રોક્તિવિચારની ઉપકૃતતા પણ તપાસી છે. ગ્રંથનું આલેખન પરિભાષાના ભાર વિના થયેલું હોવાથી અભ્યાસીઓ જ નહીં, કાવ્યરસિકો પણ એમાં પ્રવેશી શકે છે ને આનંદવિહાર કરી શકે છે. | આપણું આધુનિક સાહિત્ય અને સાહિત્યવિવેચન બન્ને પશ્ચિમથી પ્રભાવિત છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું આધુનિક સાહિત્યકૃતિઓનું વિવેચન-વિશ્લેષણ કરવામાં, એની સાહિત્યિકતાને સ્ફુટ કરવામાં કામ આવી શકે ખરું? આ ગ્રંથમાં લેખકે મુખ્યત્વે ધ્વનિવિચાર અને રસવિચારે પકડાવેલાં ઓજારો આધુનિક કાવ્યવિવેચનમાં કેવી રીતે કામમાં આવી શકે તે ભરપૂર ઉદાહરણોથી બતાવ્યું છે. ઝીણી શાસ્ત્રસૂઝ ને ઝીણી કાવ્યસૂઝના સમન્વયે કાવ્યવિવેચનની એક નવી દિશા ખોલી આપી છે એમ કહેવાય. લેખકે ધ્વનિવિચારને અખૂટ કવિકર્મના દિગ્દર્શન તરીકે જોયો છે, રસવિચારની વસ્તુલક્ષિતા નૂતન દૃષ્ટિથી સ્થાપી આપી છે અને વક્રોક્તિવિચારની ઉપકૃતતા પણ તપાસી છે. ગ્રંથનું આલેખન પરિભાષાના ભાર વિના થયેલું હોવાથી અભ્યાસીઓ જ નહીં, કાવ્યરસિકો પણ એમાં પ્રવેશી શકે છે ને આનંદવિહાર કરી શકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = પરિચયનોંધ | |||
|next = લેખકનાં અન્ય પુસ્તકો | |||
}} | |||
edits