કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:

{{Block center|<poem>નેમિનાથ જયંતી રાજલિ પુહુતી ગઢ ગિરનારિ રે,  

જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આબાલ બ્રહ્મચારી રે.</poem>}}
{{center|<poem>નેમિનાથ જયંતી રાજલિ પુહુતી ગઢ ગિરનારિ રે,
જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આબાલ બ્રહ્મચારી રે.</poem>}}
જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આબાલ બ્રહ્મચારી રે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 37: Line 35:
જયવંતસૂરિએ 'કાવ્યપ્રકાશ' પર ટીકા લખી હતી એવું મોહનલાલ દલીચંદ દેશાઈએ (જૈન ગૂર્જર કવિઓ, ભા.ર પૃ.૭૨), કનુભાઈ શેઠે (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ.૪) તથા નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૪) નોંધ્યું છે. પરંતુ આ જૈન ગૂર્જર કવિઓ'માં ઉતારાયેલ એ ટીકાની હસ્તપ્રતની પુષ્પિકાના ખોટા અર્થઘટનનું પરિણામ છે. એ પુષ્પિકા આ પ્રમાણે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>ટીકા જયંતમુખ્યા વિલોક્ય તત્સંગ્રહં ચ સાસદ્ય,  
{{Block center|<poem>ટીકા જયંતમુખ્યા વિલોક્ય તત્સંગ્રહં ચ સાસદ્ય,  
સહૃદયમુદે પ્રયત્નાત્ શ્રીગુણસૌભાગ્યસૂરિવરઃ.

ઈતિ સાહિત્યચક્રવર્તિલૌહિત્યભટ્ટગોપાલવિરચિતાયાં સાહિત્ય-ચૂડામણૌ કાવ્યપ્રકાશવિમર્શિન્યાં દશમ: ઉલ્લાસ:.

Line 122: Line 120:
આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ? એથી જ એ 'શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે –

{{center|<poem>શાસ્ત્ર કરંતા દોહિલા, દોહિલા વક્તા હોઈ,  
{{Block center|<poem>શાસ્ત્ર કરંતા દોહિલા, દોહિલા વક્તા હોઈ,  
તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઈ. ૧૮  

સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ,  

Line 161: Line 159:
જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે 'ગઢ મઢ મંદિર પોલિ પગાર'થી જ થતું હોય છે. જયવંતસૂરિ ‘શૃંગારમંજરી'માં કેવીકેવી વીગતો ગૂંથે છે! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે. જેમકે -

{{center|<poem>વ્યવહારિનંદન ચતુર ચલ્લઈ લડસડત કરતિ ટકોલ,  
{{Block center|<poem>વ્યવહારિનંદન ચતુર ચલ્લઈ લડસડત કરતિ ટકોલ,  
કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪  

જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે,  

Line 177: Line 175:
વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે -એકબીજાંને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમરા, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબુકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વીગતોથી ભારે આહ્લાદક બન્યું છે :

{{center|<poem>કો એક કામિનિ સુંદરી, પ્રીઉ સિઉં કીય સંકેત,  
{{Block center|<poem>કો એક કામિનિ સુંદરી, પ્રીઉ સિઉં કીય સંકેત,  
વનિ સુણી જનકોલાહલ. પગલાં સુણીય સમેત,  
વનિ સુણી જનકોલાહલ. પગલાં સુણીય સમેત,  
વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ,  
વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ,  
19,010

edits

Navigation menu