કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:
જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હતા એમ નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૩) નોંધ્યું છે. પણ જે પંક્તિઓને આધારે એમણે આમ કહ્યું છે તે પંક્તિઓનું એમનું અર્થઘટન ભ્રાન્ત છે. એમણે આપેલી પંક્તિઓ આ મુજબ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નેમિનાથ જયંતી રાજલિ પુહુતી ગઢ ગિરનારિ રે,  

જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આબાલ બ્રહ્મચારી રે.</poem>}}

Line 204: Line 203:
જયવંતસૂરિએ સૌન્દર્યવર્ણનો ઘણાં કરેલાં છે. મોટે ભાગે એ અલંકારાશ્રયી છે. એની વાત પછી. અહીં તો એમાં જોવા મળતી નવતાભરી ને ઝીણવટભરી વિશિષ્ટ રેખાઓની જ નોંધ લઈએ :

{{center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
{{Block center|<poem>ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના,  
ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧  

(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
Line 212: Line 211:
વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે –
વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા,  
{{Block center|<poem>ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા,  
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦  
ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦  
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
Line 219: Line 218:
નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે :

{{center|<poem>નયણે પાડ્યુ પાસિ, પનુતા? કઈ મુખ-મટકઈ મોહિઉ?
{{Block center|<poem>નયણે પાડ્યુ પાસિ, પનુતા? કઈ મુખ-મટકઈ મોહિઉ?
કઈ વાંકડી ભમુહઈં રે ભમાડિઉ? કઈ સિંગારઈ સોહિઉ?

કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું?
કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું?
Line 226: Line 225:
૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે –
૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>એ એકઈ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ,  
{{Block center|<poem>એ એકઈ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ,  
તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ?</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 232: Line 231:
ક્યારેક અનલંકૃત વર્ણન પુણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ :

{{center|<poem>આવી સભાઈં યોગિની, પાપિણી અદ્ભુત વેસ,  
{{Block center|<poem>આવી સભાઈં યોગિની, પાપિણી અદ્ભુત વેસ,  
તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧  

આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર,  

Line 243: Line 242:
ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫

(ઋષિદત્તા રાસ)</poem>}}
(ઋષિદત્તા રાસ)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે.

માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં ‘ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દર્ય-રેખાઓ જ કવિ દોરતા નથી, પુસ્તક શુભ ભુજ ચ્યારિ' જેવી સ્વાભાવિક વાસ્તવિક વીગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે :

{{center|<poem>વર્ણમાત્ર વ્યાપી રહીં રે. એક અનેક સ્વભાવિ,  
{{Block center|<poem>વર્ણમાત્ર વ્યાપી રહીં રે. એક અનેક સ્વભાવિ,  
પ્રાણીમાત્ર-મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ.  

શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર,  
Line 261: Line 260:
કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં પાતાલસુંદરીની વેણી(ચોટલા)નું વર્ણન :

{{center|<poem>ત્રિભુવન જીતૂં રૂપગુણિ, તેહ ભણી મયણેણ,  
{{Block center|<poem>ત્રિભુવન જીતૂં રૂપગુણિ, તેહ ભણી મયણેણ,  
ખાંડુ ઉઘાડઉં દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૨  
ખાંડુ ઉઘાડઉં દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૨  
ગોરી ચંદનછોડ જિમ, વેધવિલૂધા નાગ,  
ગોરી ચંદનછોડ જિમ, વેધવિલૂધા નાગ,  
Line 268: Line 267:
ત્રિભુવન રૂપિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લઈ કેણ. ૧૫૦૪  

ગોરી ગોર-થોર-થણિં, સોહઈ વેણીદંડ,  
ગોરી ગોર-થોર-થણિં, સોહઈ વેણીદંડ,  
અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ્પ પ્રચંડ. ૧૫૦૫</poem>}}  
અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ્પ પ્રચંડ. ૧૫૦૫</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરીની વેણીને ઉઘાડી તલવાર, નાગ અને ચમરભાર સાથે અહીં, સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે. બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું જડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે ‘ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, 'મણિ-ચાક' એ રૂપક છે, તો 'વેણીછલિ નાગ' એ ઉત્પ્રેક્ષા કે રૂપક છે.

અન્ય અલંકારરચનાઓ પણ જુઓ :
અન્ય અલંકારરચનાઓ પણ જુઓ :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ,  
{{Block center|<poem>પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ,  
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ.
(સીમંધરસ્વામી લેખ)</poem>}}
(સીમંધરસ્વામી લેખ)</poem>}}
Line 279: Line 278:
આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે.

{{center|<poem>શ્રાવણ સંજોગી માસ કિ ભુઈં હરિયાલીઆ રે,  
{{Block center|<poem>>શ્રાવણ સંજોગી માસ કિ ભુઈં હરિયાલીઆ રે,  
ચોલીચરણા નીલ કિ પહિરઈ યું બાલીયા રે. ૪  
ચોલીચરણા નીલ કિ પહિરઈ યું બાલીયા રે. ૪  
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે,  
Line 287: Line 286:
વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે.

{{center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું.
{{Block center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું.
(બારમાસ, ૪૫)</poem>}}
(બારમાસ, ૪૫)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર.

{{center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ,  
{{Block center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ,  
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧
(શૃંગારમંજરી)</poem>}}
(શૃંગારમંજરી)</poem>}}
Line 298: Line 297:
આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે.

{{center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ,  
{{Block center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ,  
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧  
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧  
(શૃંગારમંજરી)</poem>}}
(શૃંગારમંજરી)</poem>}}
Line 304: Line 303:
અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે.

{{center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય,  
{{Block center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય,  
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬  
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬  
(શૃંગારમંજરી)</poem>}}
(શૃંગારમંજરી)</poem>}}
Line 429: Line 428:
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫
(શૃંગારમંજરી)</poem>}}
(શૃંગારમંજરી)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે.

Line 437: Line 435:
સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જૈન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે -

ભીડત ચ્યોલી કસણ ત્રટુકી ટુકુડે-ટુકુડે થણથી ચૂકી.  
{{Block center|<poem>ભીડત ચ્યોલી કસણ ત્રટુકી ટુકુડે-ટુકુડે થણથી ચૂકી.  
થણહર મદમત્ત ગજકુંભ સરિસા,
થણહર મદમત્ત ગજકુંભ સરિસા,
અંકુશ કર જ દીઆ અતિ હરિસા. ૭૧
અંકુશ કર જ દીઆ અતિ હરિસા. ૭૧
ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના,  

ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨  

(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)
(સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે -

Line 477: Line 475:
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ.
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)</poem>}}<br>
(ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત)</poem>}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા'''

Line 846: Line 843:
જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, ૧૯૯૩
જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, ૧૯૯૩
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા
|next = કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ
}}
19,010

edits

Navigation menu