18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}} <poem> અધખૂલીઆજવસારે પોપટનાનોઆવીબેઠો જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}} | {{Heading|પોપટ બેઠો| ધીરુ પરીખ}} | ||
<poem> | <poem> | ||
અધખૂલી આજ વસારે | |||
પોપટ નાનો આવી બેઠો | |||
જીરણ ઘર-મોભારે. | |||
આછો એવો એક ટહુકો કીધો, | |||
વનનો આખો ઉઘાડ વેરી દીધો! | |||
બટકેલુંયે નેવેનેવું | |||
પાંદ બનીને ફરક્યું, | |||
વળીઓની ડાળેથી શીળું | |||
કિરણ છાનકું સરક્યું, | |||
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં | |||
ઈંટ ઈંટ પર, | |||
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે | |||
પોપટના ટહુકાએ ટોચ્યું, | |||
ચાંદરણાંનાં પતંગિયાં શાં | |||
ફૂલ ફૂલ પર ઊડ્યાં! | |||
પલભરમાં તો | |||
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો | |||
પોપટ નાનો ઘર-મોભારે બેઠો! | |||
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}} | {{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}} | ||
</poem> | </poem> |
edits