19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 291: | Line 291: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું. | {{Block center|<poem>તાપવ્યું સીસું તિમ ઉસીસું. | ||
(બારમાસ, ૪૫)</poem>}} | {{right|(બારમાસ, ૪૫)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. | આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. | ||
| Line 297: | Line 297: | ||
{{Block center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, | {{Block center|<poem>વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, | ||
પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧ | પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. | આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. | ||
| Line 303: | Line 303: | ||
{{Block center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ, | {{Block center|<poem>ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ, | ||
તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧ | તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. | અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. | ||
| Line 309: | Line 309: | ||
{{Block center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, | {{Block center|<poem>બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, | ||
તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬ | તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. | ‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. | ||
| Line 315: | Line 315: | ||
{{Block center|<poem>ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ, | {{Block center|<poem>ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ, | ||
પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨ | પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨ | ||
(શૃંગારમંજરી)</poem>}} | {{right|(શૃંગારમંજરી)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. | અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. | ||
| Line 321: | Line 321: | ||
{{Block center|<poem>સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે, | {{Block center|<poem>સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે, | ||
વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે. | વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે. | ||
(સીમંધરસ્વામી લેખ, ૩૬)</poem>}} | {{right|(સીમંધરસ્વામી લેખ, ૩૬)<}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે! | હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે! | ||
| Line 340: | Line 340: | ||
{{Block center|<poem>પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ, | {{Block center|<poem>પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ, | ||
ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. | ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. | ||
(નેમિજિન સ્તવન, ૩૨)</poem>}} | {{right|(નેમિજિન સ્તવન, ૩૨)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. | સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. | ||
| Line 360: | Line 360: | ||
(નેમિનાથ-રાજિમતી બારમાસ) | (નેમિનાથ-રાજિમતી બારમાસ) | ||
વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ | વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ | ||
(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)</poem>}} | {{right|(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. | વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. | ||
| Line 376: | Line 376: | ||
{{Block center|<poem>ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ, | {{Block center|<poem>ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ, | ||
ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. | ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. | ||
(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)</poem>}} | {{right|(સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ : | 'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ : | ||
| Line 386: | Line 386: | ||
ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે, | ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે, | ||
પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯ | પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯ | ||
(બારમાસ)</poem>}} | {{right|(બારમાસ)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. | શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. | ||
edits