કવિલોકમાં/કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 65: Line 65:
કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
{{Block center|<poem><nowiki>*</nowiki> ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
<nowiki>*</nowiki>   (ગોપી ઉદ્ધવને)  
<nowiki>*</nowiki> (ગોપી ઉદ્ધવને)  
આવ્યા છુ નંદજસોદા માટે રે, અમે તુ અમથાં મલુ છુ વાટે રે.

<nowiki>*</nowiki>  હરિ તુ રૂદયા માંહે ભાસે રે, વદન જેમ દરપણમાં પરકાસે રે.  

Line 129: Line 129:
રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે.

{{Block center|<poem>
{{center|ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩}}
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩ </poem>}}
{{Block center|<poem>****</poem>}}
{{Block center|<poem>****</poem>}}
{{HeaderNav2
{{HeaderNav2
19,010

edits