અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/તડકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તડકો|સુધીર દેસાઈ}} <poem> ::: તગ તગ તગતો તડકો... અહીં અડકો કે ત્યાં...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
::: જરા ધરા પર પગ મૂકો ત્યાં
::: જરા ધરા પર પગ મૂકો ત્યાં
:::: કાળઝાળ થઈ બટકે;
::::: કાળઝાળ થઈ બટકે;
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
:::: ના કોઈ એને અડકે.
::::: ના કોઈ એને અડકે.
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
::: એ જ શિયાળે પીઠ શેકતો
::: એ જ શિયાળે પીઠ શેકતો
:::: હૂંફ આપતો નીકળે;
::::: હૂંફ આપતો નીકળે;
::: હિમની ચાદર એના પરશે
::: હિમની ચાદર એના પરશે
:::: હળવે હળવે પીગળે.
::::: હળવે હળવે પીગળે.
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
::: તગ તગ તગતો તડકો...
::: તગ તગ તગતો તડકો...
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/ઝાકળ ઝાકળ | ઝાકળ ઝાકળ]]  | જલ-પરીને આવ્યું સમણું]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/શબદ | શબદ]]  | રાત્રે જ્યારે મારું મકાન સરકીને ]]
}}
26,604

edits

Navigation menu