32,505
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ગુજરાતી કવિતાનો અગ્રણી અવાજ : દિલીપ ઝવેરી <br> <small><small>એક ચયન : કમલ વોરા</small></small>}} | {{Heading|ગુજરાતી કવિતાનો અગ્રણી અવાજ : દિલીપ ઝવેરી <br> <small><small>એક ચયન : કમલ વોરા</small></small>}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
કવિનો અવતાર છળનો છે | કવિનો અવતાર છળનો છે | ||
એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે | એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે | ||
| Line 16: | Line 16: | ||
એટલે જ | એટલે જ | ||
વેરાયેલા હીરા ગોતતી ઊધઈ જેવો હું | વેરાયેલા હીરા ગોતતી ઊધઈ જેવો હું | ||
આ કાગળમાં </poem>}} | આ કાગળમાં </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 30: | Line 30: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આંબે બેઠો મોર | {{Block center|'''<poem>આંબે બેઠો મોર | ||
પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા. | પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા. | ||
કોયલ કેરો શોર | કોયલ કેરો શોર | ||
| Line 41: | Line 41: | ||
તિરાડ ભણી આંખ કરો તો | તિરાડ ભણી આંખ કરો તો | ||
આંબલીડાળે છેલછબીલા છાકટા છોરા જિપ્સી જેવું | આંબલીડાળે છેલછબીલા છાકટા છોરા જિપ્સી જેવું | ||
ક્યારનું બેઠું આભ.</poem>}} | ક્યારનું બેઠું આભ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 48: | Line 48: | ||
‘પાંડુ કાવ્યો ને ઇતર’ છેક ૧૯૮૯માં પ્રગટ થાય છે અને એક બળકટ આધુનિક નગરકવિ તરીકે એ ઊભરી આવે છે. આ સંગ્રહમાં સુમસામ આ બંધ અને પાંડુકાવ્યો મોટાં ભાગનાં પૃષ્ઠો રોકે છે. મહાભારતકાળના પાંડુને એ વીસમી સદીના નગરમાં લઈ આવે છે. પણ આ કવિ બરોબર જાણે છે કે એમણે ખપમાં લીધેલાં પુરા કલ્પનો, પૌરાણિક પાત્રો કે કથાનકો એમની કવિતાઓમાં માત્ર લટકણિયાં થઈને કે શોભામાં અભિવૃદ્ધિ કરવા નથી લાવ્યાં. પ્રાચીનનું અર્વાચીન સંવેદન સાથે સંયોજન કરીને, એક નવી જ ભાષા રચીને એ એક નવું જ મિથ ઊભું કરવા મથે છે. એટલે આ કાવ્યોનો પાંડુ મહાભારતકારનો પાંડુ નથી પણ કવિ દિલીપ ઝવેરીનો પાંડુ છે. આ જ મહત્ત્વું કવિકર્મ છે, નહીં તો જે પુરાકથાની ભાવકને જાણ છે તેને દોહરાવવાનો તે શું અર્થ? એટલે કવિનો આ પાંડુ મુંબઈની ઓબેરોય શેરેટોન જેવી પંચતારક હોટલમાંય હોય, કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં હોય કે મુંબઈની ગલીકૂંચીઓમાં ઘૂમતો, રોજબરોજની બમ્બૈયા કે હિંદી ફિલ્મોની છાંટવાળી ભાષા પણ બોલતો હોય! આમ કરીને એમની કવિતા ભાવકને પ્રાચીન તેમજ સાંપ્રતના તાણાવાણા ગૂંથીને સાવ જ અનોખું પોત રચે છે! ભાવકને ગુજરાતી ભાષાનું એક નવું જ રૂપ નિહાળવા મળે છે. એમના લય-નાદના વૈવિધ્ય - જે કવિતાએ કવિતાએ સપ્રયોજન પ્રસ્તુત થાય છે તેની પર એક નજર કરીએઃ | ‘પાંડુ કાવ્યો ને ઇતર’ છેક ૧૯૮૯માં પ્રગટ થાય છે અને એક બળકટ આધુનિક નગરકવિ તરીકે એ ઊભરી આવે છે. આ સંગ્રહમાં સુમસામ આ બંધ અને પાંડુકાવ્યો મોટાં ભાગનાં પૃષ્ઠો રોકે છે. મહાભારતકાળના પાંડુને એ વીસમી સદીના નગરમાં લઈ આવે છે. પણ આ કવિ બરોબર જાણે છે કે એમણે ખપમાં લીધેલાં પુરા કલ્પનો, પૌરાણિક પાત્રો કે કથાનકો એમની કવિતાઓમાં માત્ર લટકણિયાં થઈને કે શોભામાં અભિવૃદ્ધિ કરવા નથી લાવ્યાં. પ્રાચીનનું અર્વાચીન સંવેદન સાથે સંયોજન કરીને, એક નવી જ ભાષા રચીને એ એક નવું જ મિથ ઊભું કરવા મથે છે. એટલે આ કાવ્યોનો પાંડુ મહાભારતકારનો પાંડુ નથી પણ કવિ દિલીપ ઝવેરીનો પાંડુ છે. આ જ મહત્ત્વું કવિકર્મ છે, નહીં તો જે પુરાકથાની ભાવકને જાણ છે તેને દોહરાવવાનો તે શું અર્થ? એટલે કવિનો આ પાંડુ મુંબઈની ઓબેરોય શેરેટોન જેવી પંચતારક હોટલમાંય હોય, કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં હોય કે મુંબઈની ગલીકૂંચીઓમાં ઘૂમતો, રોજબરોજની બમ્બૈયા કે હિંદી ફિલ્મોની છાંટવાળી ભાષા પણ બોલતો હોય! આમ કરીને એમની કવિતા ભાવકને પ્રાચીન તેમજ સાંપ્રતના તાણાવાણા ગૂંથીને સાવ જ અનોખું પોત રચે છે! ભાવકને ગુજરાતી ભાષાનું એક નવું જ રૂપ નિહાળવા મળે છે. એમના લય-નાદના વૈવિધ્ય - જે કવિતાએ કવિતાએ સપ્રયોજન પ્રસ્તુત થાય છે તેની પર એક નજર કરીએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બાળકાવ્યોનો લયઃ | {{Block center|'''<poem>બાળકાવ્યોનો લયઃ | ||
યે દરવાજા તોડૂંગા | યે દરવાજા તોડૂંગા | ||
{{gap}}દંડા લેકે મારુંગા | {{gap}}દંડા લેકે મારુંગા | ||
| Line 64: | Line 64: | ||
{{gap}}એમ સુલમાન કે છે જી (બૂડવાનું બૂઝવા કરી નાખ્યું તે નોંધ્યું?) | {{gap}}એમ સુલમાન કે છે જી (બૂડવાનું બૂઝવા કરી નાખ્યું તે નોંધ્યું?) | ||
અથવા | અથવા | ||
પ્રભુજી તુમ ચંદન હમ પંક પડેલા</poem>}} | પ્રભુજી તુમ ચંદન હમ પંક પડેલા</poem>'''}} | ||
કે ફિલ્મીગીતનો લય : | કે ફિલ્મીગીતનો લય : | ||
{{Block center|<poem>{{gap}}જૂઠ કહે તો કૌવા કાટે | {{Block center|'''<poem>{{gap}}જૂઠ કહે તો કૌવા કાટે | ||
{{gap|4em}}સુમસામ ઇસ બંધ સે દરિયો | {{gap|4em}}સુમસામ ઇસ બંધ સે દરિયો | ||
{{gap}}મૈં રણમેં ચળકી જાઉંગી | {{gap}}મૈં રણમેં ચળકી જાઉંગી | ||
{{gap|4em}}તુમ દર્પણ થઈ રહિયો. (અહીં ડરિયોનું દરિયો અને ચલીનું ચળકી થઈ ગયું તેની ખબર પડી?)</poem>}} | {{gap|4em}}તુમ દર્પણ થઈ રહિયો. (અહીં ડરિયોનું દરિયો અને ચલીનું ચળકી થઈ ગયું તેની ખબર પડી?)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 77: | Line 77: | ||
મેં આરંભે જ એમને નગર-કવિ કહ્યા છે. આ નગર કે એની તમામ પ્રતિકૂળતા પ્રત્યે એ રોષ નથી પ્રગટ કરતા. આ તો એમનું મુંબઈ છે, એમનું સરનામું છે. એક કાવ્યમાં એ કહે જ છે કે | મેં આરંભે જ એમને નગર-કવિ કહ્યા છે. આ નગર કે એની તમામ પ્રતિકૂળતા પ્રત્યે એ રોષ નથી પ્રગટ કરતા. આ તો એમનું મુંબઈ છે, એમનું સરનામું છે. એક કાવ્યમાં એ કહે જ છે કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મુંબઈ ખોવાઈ જાય તો મારું સરનામું શું લખું? | {{Block center|'''<poem> મુંબઈ ખોવાઈ જાય તો મારું સરનામું શું લખું? | ||
એક લસરકે એ મુંબઈનું કેવું આબેહૂબ વર્ણન કરે છે તે જોઈએ : | એક લસરકે એ મુંબઈનું કેવું આબેહૂબ વર્ણન કરે છે તે જોઈએ : | ||
| Line 88: | Line 88: | ||
છેવટ માલીપા બઉ વાસ મારતા | છેવટ માલીપા બઉ વાસ મારતા | ||
શરમ થાય બોલ્યામાં | શરમ થાય બોલ્યામાં | ||
ભૂંડા ટેલિફોનના આંટા</poem>}} | ભૂંડા ટેલિફોનના આંટા</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ સ્થળે વરસાદ ન પડતાં છાપામાં એ સમાચારનું મથાળું વાંચે છે : સુમસામ બંધ. આ બે શબ્દો કવિ પાસે એક મહત્ત્વનું કાવ્યગુચ્છ લખાવે છે. ગુચ્છમાં લખાયેલાં કાવ્યો પાછાં એક જ સમયગાળામાં નથી લખાયાં હોતાં. કર્કવૃત્તનાં કાવ્યો ૧૯૬૪થી ૧૯૮૮ દરમ્યાન મૃત્યુને કેન્દ્રમાં રાખીને લખાય છે. એમાં કવિવર ઉમાશંકરના અવસાનનો સંદર્ભ કાવ્યના તારીખ-શીર્ષક ૧૯ ડિસેમ્બર ૧૯૮૮માં કળી શકાય. આ સંદર્ભની ખબર પડે તો એ ઉમાશંકરના મરણના કાવ્ય તરીકે જોઈ-જાણી શકાય અન્યથા મૃત્યુકાવ્ય તરીકે પણ પામી જ શકાય. જન્મ અને મરણની પડછે કાળ શાશ્વત છે એ નિરૂપતી અને મરણને પડકારતી પંક્તિઓ સાંભળી લઈએ. | કોઈ સ્થળે વરસાદ ન પડતાં છાપામાં એ સમાચારનું મથાળું વાંચે છે : સુમસામ બંધ. આ બે શબ્દો કવિ પાસે એક મહત્ત્વનું કાવ્યગુચ્છ લખાવે છે. ગુચ્છમાં લખાયેલાં કાવ્યો પાછાં એક જ સમયગાળામાં નથી લખાયાં હોતાં. કર્કવૃત્તનાં કાવ્યો ૧૯૬૪થી ૧૯૮૮ દરમ્યાન મૃત્યુને કેન્દ્રમાં રાખીને લખાય છે. એમાં કવિવર ઉમાશંકરના અવસાનનો સંદર્ભ કાવ્યના તારીખ-શીર્ષક ૧૯ ડિસેમ્બર ૧૯૮૮માં કળી શકાય. આ સંદર્ભની ખબર પડે તો એ ઉમાશંકરના મરણના કાવ્ય તરીકે જોઈ-જાણી શકાય અન્યથા મૃત્યુકાવ્ય તરીકે પણ પામી જ શકાય. જન્મ અને મરણની પડછે કાળ શાશ્વત છે એ નિરૂપતી અને મરણને પડકારતી પંક્તિઓ સાંભળી લઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઝીણા ઝાકળમાં ઝાલ્યાતા સમદરના શ્વાસ | {{Block center|'''<poem>ઝીણા ઝાકળમાં ઝાલ્યાતા સમદરના શ્વાસ | ||
હવે ફેણ ફેણ સળવળશે લીલુડા લોઢ | હવે ફેણ ફેણ સળવળશે લીલુડા લોઢ | ||
મારાં પાંદડાં પ્હરી છવાશે સમદર ચોમેર | મારાં પાંદડાં પ્હરી છવાશે સમદર ચોમેર | ||
ફરી લાકડાં કપાઈ વ્હાણ બનશે ને તોફાને તરશે | ફરી લાકડાં કપાઈ વ્હાણ બનશે ને તોફાને તરશે | ||
ને ફરી ફરી લીલાંજળ વ્હેશે કરચલા | ને ફરી ફરી લીલાંજળ વ્હેશે કરચલા | ||
તારું કાળું તે નામ કોણ ક્હેશે કરચલા</poem>}} | તારું કાળું તે નામ કોણ ક્હેશે કરચલા</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મહાભારતનાં પાત્રો અને સંદર્ભો લઈ રચાયેલાં પાંડુકાવ્યો અને સંગ્રહસ્થ નથી થયાં અને હજુ સુધી રચાઈ રહ્યાં છે તે વ્યાસોચ્છ્વાસનાં કાવ્યોથી ખાસ્સાં જુદાં, ૧૯૯૨ના બાબરીધ્વંસના સંદર્ભે લખાયેલાં ‘ખંડિતકાંડ’, ‘અને’, ‘અને પછી’ વિભાગમાં ૨૦૦૨ના રમખાણોને કેન્દ્રમાં રાખી લખાયેલાં કાવ્યો એ દારુણ સ્થિતિનો હૃદયદ્રાવક અહેવાલ આપે છે; પણ આ કોઈ પત્રકારનો અહેવાલ નથી, આ તો કવિની વેદના-સંવેદનાને અંકિત કરતાં નર્યાં કાવ્યો છે. હજારો વર્ષો પછીય મનુષ્યની નિયતિ અને વેદના એનાં એ જ છે. પત્રકાર ઉશ્કેરાઈને સીધેસીધું કહેશે. દિલીપ ઝવેરી કવિ છે, કહે છેઃ | મહાભારતનાં પાત્રો અને સંદર્ભો લઈ રચાયેલાં પાંડુકાવ્યો અને સંગ્રહસ્થ નથી થયાં અને હજુ સુધી રચાઈ રહ્યાં છે તે વ્યાસોચ્છ્વાસનાં કાવ્યોથી ખાસ્સાં જુદાં, ૧૯૯૨ના બાબરીધ્વંસના સંદર્ભે લખાયેલાં ‘ખંડિતકાંડ’, ‘અને’, ‘અને પછી’ વિભાગમાં ૨૦૦૨ના રમખાણોને કેન્દ્રમાં રાખી લખાયેલાં કાવ્યો એ દારુણ સ્થિતિનો હૃદયદ્રાવક અહેવાલ આપે છે; પણ આ કોઈ પત્રકારનો અહેવાલ નથી, આ તો કવિની વેદના-સંવેદનાને અંકિત કરતાં નર્યાં કાવ્યો છે. હજારો વર્ષો પછીય મનુષ્યની નિયતિ અને વેદના એનાં એ જ છે. પત્રકાર ઉશ્કેરાઈને સીધેસીધું કહેશે. દિલીપ ઝવેરી કવિ છે, કહે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મેં તો એવી આગ લગાડી | {{Block center|'''<poem>મેં તો એવી આગ લગાડી | ||
{{gap}}સમદર સાથે બળ્યાં હિમાલય શિખરે થીજ્યાં પાણી</poem>}} | {{gap}}સમદર સાથે બળ્યાં હિમાલય શિખરે થીજ્યાં પાણી</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ કહેશે : | કવિ કહેશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખૂબ ખૂબ પથરા છે | {{Block center|'''<poem>ખૂબ ખૂબ પથરા છે | ||
{{gap}}રામ હવે રમવાને આવો | {{gap}}રામ હવે રમવાને આવો | ||
ચાંદાનો ભેરુબંધ આયનો તૂટ્યો છે | ચાંદાનો ભેરુબંધ આયનો તૂટ્યો છે | ||
{{gap}}પડ્યો સમદરનો ચોગમ ભંગાર</poem>}} | {{gap}}પડ્યો સમદરનો ચોગમ ભંગાર</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કરુણ અને દારુણ પરિસ્થિતિને વધુ ઉઘાડવાની જરૂર નથી. પરાકાષ્ઠા સાંભળોઃ | આ કરુણ અને દારુણ પરિસ્થિતિને વધુ ઉઘાડવાની જરૂર નથી. પરાકાષ્ઠા સાંભળોઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રામજીએ વાવ્યા ફટાકડા | {{Block center|'''<poem>રામજીએ વાવ્યા ફટાકડા | ||
{{gap}}માતા સીતા ઘણું કાંપે હોં</poem>}} | {{gap}}માતા સીતા ઘણું કાંપે હોં</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દરેક આગમાં મનુષ્ય તરીકે આપણો પણ એકાદ તણખો સળગતો જ હોય છે. | દરેક આગમાં મનુષ્ય તરીકે આપણો પણ એકાદ તણખો સળગતો જ હોય છે. | ||
અને પછી વિભાગમાં, દુશ્મન આવ્યા ન હતાની વેધક પંક્તિઓ ટાંક્યા વિના રહી શકું એમ નથીઃ | અને પછી વિભાગમાં, દુશ્મન આવ્યા ન હતાની વેધક પંક્તિઓ ટાંક્યા વિના રહી શકું એમ નથીઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ડર થરથરતાં પાણી જેવાં | {{Block center|'''<poem>ડર થરથરતાં પાણી જેવાં | ||
વાટ જોતાં હતાં | વાટ જોતાં હતાં | ||
પથ્થર ધાર દુશ્મનની | પથ્થર ધાર દુશ્મનની | ||
| Line 127: | Line 127: | ||
સાવ અમારી જ જેવા | સાવ અમારી જ જેવા | ||
પહેલાં તો લાગ્યું કે આ તો આપણા જ છે | પહેલાં તો લાગ્યું કે આ તો આપણા જ છે | ||
હવે દુશ્મન નહીં આવે</poem>}} | હવે દુશ્મન નહીં આવે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 137: | Line 137: | ||
અને એમની કવિતાની વિભાવના, તેમની જ કવિતામાં સાંભળીએ. | અને એમની કવિતાની વિભાવના, તેમની જ કવિતામાં સાંભળીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બળતી મીણબત્તીને ફૂંક મારી | {{Block center|'''<poem>બળતી મીણબત્તીને ફૂંક મારી | ||
કોઈ | કોઈ | ||
બહાર થંભેલા અંધકારને કહે | બહાર થંભેલા અંધકારને કહે | ||
| Line 145: | Line 145: | ||
{{Gap}}ખોવા જેવું કંઈ નથી.ક્ક | {{Gap}}ખોવા જેવું કંઈ નથી.ક્ક | ||
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય | ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય | ||
પણ ખોવાયેલાનેય જે મળી શકે તે કવિતા.</poem>}} | પણ ખોવાયેલાનેય જે મળી શકે તે કવિતા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||