ધ્વનિ/જૂઈની મ્હોરી વેલ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 10: Line 10:


નીલમ એની પાંદડી, એનાં  
નીલમ એની પાંદડી, એનાં  
{{gap}}નમણાં ધવલ ફૂલ,  
{{gap|3em}}નમણાં ધવલ ફૂલ,  
શિવ જટામાં જાહ્નવી જેવાં  
શિવ જટામાં જાહ્નવી જેવાં  
{{gap}}સોહ્ય છે રે અણમૂલ;  
{{gap|3em}}સોહ્ય છે રે અણમૂલ;  
જોઈને એને રીઝતાં ભૂલું  
જોઈને એને રીઝતાં ભૂલું  
{{gap}}બકુલ, ભૂલું કેળ.  
{{gap|3em}}બકુલ, ભૂલું કેળ.  


પાતાળ કેરાં જલથી વિમલ  
પાતાળ કેરાં જલથી વિમલ  
{{gap}}રસિયાં સકલ અંગ,  
{{gap|3em}}રસિયાં સકલ અંગ,  
વ્યોમનાં ઝીલી તેજ હો તરલ  
વ્યોમનાં ઝીલી તેજ હો તરલ  
{{gap}}મલકી રહ્યા રંગ,  
{{gap|3em}}મલકી રહ્યા રંગ,  
વેણ નહિ, નહિ ટહુકો તોયે  
વેણ નહિ, નહિ ટહુકો તોયે  
{{gap}}ગીતની રેલંછેલ.  
{{gap|3em}}ગીતની રેલંછેલ.  


સુરભિની તે ચાલનું મધુર  
સુરભિની તે ચાલનું મધુર  
{{gap}}મેં સુણ્યું શીંજન  
{{gap|3em}}મેં સુણ્યું શીંજન  
પ્રાણને મારગ ઉરને મીઠું  
પ્રાણને મારગ ઉરને મીઠું  
{{gap}}કરતી આલિંગન :  
{{gap|3em}}કરતી આલિંગન :  
રાન વેરાને, વરષા જેવી  
રાન વેરાને, વરષા જેવી  
{{gap}}જલભરી ઝૂકેલ.  
{{gap|3em}}જલભરી ઝૂકેલ.  
{{right|૧૯-૩-૪૯ }}</poem>}}
{{right|૧૯-૩-૪૯ }}</poem>}}
<br>
<br>

Navigation menu