32,402
edits
(+1) |
(+1) |
||
| Line 43: | Line 43: | ||
{{gap|4em}} દુઃખતપ્ત વ્યથાકુલ હૈયાના અભિશાપને. | {{gap|4em}} દુઃખતપ્ત વ્યથાકુલ હૈયાના અભિશાપને. | ||
{{gap|4em}} આ આવે માત ગાંધારી– | {{gap|4em}} આ આવે માત ગાંધારી– | ||
{{gap| | ગાંધારી: {{gap|1.3em}} અંધારી જિન્દગી અરે | ||
{{gap|4em}} ભાઈને હાથ સૌ મારા હણાયા પુત્ર આખરે! | {{gap|4em}} ભાઈને હાથ સૌ મારા હણાયા પુત્ર આખરે! | ||
{{gap|4em}} આ આયુષ્યની સંધ્યાએ રહ્યો ના કોઈ આશ્રય. | {{gap|4em}} આ આયુષ્યની સંધ્યાએ રહ્યો ના કોઈ આશ્રય. | ||
| Line 104: | Line 104: | ||
{{gap|4em}} તો આવો ગુરુ ગાંગેય પાદાબ્જે શિર નામીએ, | {{gap|4em}} તો આવો ગુરુ ગાંગેય પાદાબ્જે શિર નામીએ, | ||
{{gap|4em}} વ્યથાના વ્રણને ઠારે એવો જો મંત્ર પામીએ. | {{gap|4em}} વ્યથાના વ્રણને ઠારે એવો જો મંત્ર પામીએ. | ||
યુધિષ્ઠિર–કૃષ્ણઃ ગુરો નમું છું, પ્રણમું પિતામહ. | |||
યુધિષ્ઠિર : {{gap|0.5em}}આ યુદ્ધની જ્વાલથી દગ્ધ દુઃસહ. | યુધિષ્ઠિર : {{gap|0.5em}}આ યુદ્ધની જ્વાલથી દગ્ધ દુઃસહ. | ||
{{gap|4em}} અરે હણ્યા ભાઈકરે જ ભાઈ– | {{gap|4em}} અરે હણ્યા ભાઈકરે જ ભાઈ– | ||
| Line 114: | Line 114: | ||
{{gap|4em}} કેવી ગુરો ભીષણ યુદ્ધલીલા | {{gap|4em}} કેવી ગુરો ભીષણ યુદ્ધલીલા | ||
{{gap|4em}} લોપાય જેમાં રૂઢ ધર્મચીલા! | {{gap|4em}} લોપાય જેમાં રૂઢ ધર્મચીલા! | ||
{{gap| | ભીષ્મ : {{gap|1.75em}}કૌંતેય આ વેળ નથી જ શોકની | ||
{{gap|4em}} સેવા હવે તો નૃપધર્મ લોકની. | {{gap|4em}} સેવા હવે તો નૃપધર્મ લોકની. | ||
{{gap|4em}} હવે વૃથા યુદ્ધની વાત પુત્ર, | {{gap|4em}} હવે વૃથા યુદ્ધની વાત પુત્ર, | ||
| Line 136: | Line 136: | ||
યુધિષ્ઠિર : {{gap|0.5em}}શાસનમાં અહિંસા? | યુધિષ્ઠિર : {{gap|0.5em}}શાસનમાં અહિંસા? | ||
{{gap|4em}} લાગે ગુરો આ વસમી સમસ્યા. | {{gap|4em}} લાગે ગુરો આ વસમી સમસ્યા. | ||
{{gap| | ભીષ્મ : {{gap|1.75em}}નહિ, નહિ વત્સ ન એ સમસ્યા | ||
{{gap|4em}} આયુષ્યની અંતિમકાલ દીક્ષા. | {{gap|4em}} આયુષ્યની અંતિમકાલ દીક્ષા. | ||
{{gap|4em}} રાજન્, પ્રજાનું કરવું જ શાસન | {{gap|4em}} રાજન્, પ્રજાનું કરવું જ શાસન | ||
| Line 180: | Line 180: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઊર્મિલા–લક્ષ્મણ | ||
|next = | |next = રામનો પશ્વાતાપ | ||
}} | }} | ||