62
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "* ભીલ કથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવારતા : હાલદે હોળંગી અને નાગઝી-દલજી (૨૦૦૨) * ભીલોના સામાજિક ગીતો (૨૦૧૨) * ભીલોની વહી-વાતો-વારતાઓ (૨૦૧૭) * ભીલ આદિવાસી મૌખિક આખ્યાનો, ખંડ-૧ (૨૦૧૮) * ભીલ આદિવાસી...") |
No edit summary |
||
| (69 intermediate revisions by 4 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{Heading|ભગવાનદાસ પટેલનું સાહિત્ય અને આદિવાસી લોકસાહિત્ય-વિશ્વ}} | |||
* | |||
* | [[File:Bhagvandas Patel.jpg|center|400px]] | ||
* | {{Poem2Open}} | ||
* | ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. | ||
* ભીલી મૌખિક રામાયણ | |||
* ભીલી મૌખિક મહાભારત | • આદિવાસી ક્ષેત્રમાં ૩૦ વર્ષ સુધી લોકયાત્રા કરી, આદિવાસી કંઠ પરંપરાની અત્યંત મૂલ્યવાન સાંસ્કૃતિક સંપદાનું ૧૫૦૦ ઑડિઓ અને ૫૦ જેટલી વિડિઓ કેસેટ્સમાં ધ્વનિમુદ્રણ કર્યું. આ આદિવાસી લોકસંપદાનો અભ્યાસ કરી, સ્વરૂપ-સિદ્ધાંત સાથે શાસ્ત્રીય રૂપ આપી ૬૪ પુસ્તકો પ્રગટ કર્યાં. હિંદી, અંગ્રેજી, ફ્રેંચ અનુવાદ થકી એમનું આ કાર્ય દેશ વળોટી વિશ્વમાં પહોંચ્યું અને વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસનો વિષય બન્યું. | ||
* ભીલી મૌખિક મહાકાવ્ય | |||
* ભીલી મૌખિક મહાકાવ્ય- | • ડૉ. હસુ યાજ્ઞિક ‘ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન’ (૨૦૧૧, સંપાદક : ભગવાનદાસ પટેલ) પુસ્તકના પૃ. ૮ ઉપર કહે છે, “ગુજરાંનો અરેલો, રાઠોરવારતા, ભીલોનું ભારથ અને રૉમ-સીતમાની વારતા – આ ચાર મહાકાવ્યોનું સંપાદન...માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં પરંતુ વૈશ્વિક ક્ષેત્રની વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે, સર્વોન્ન અભ્યાસશૃંગ છે.” ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ; પ્રકાશસ્તંભરૂપ છે.” | ||
* ભીલ આદિવાસી મૌખિક | |||
* | • પ્રાક્-ઇતિહાસવિદ્ ભગવાનદાસ પટેલે પ્રાગૈતિહાસિક-કાળની ૧૧૦ આદિમાનવ વસાહતો શોધી. ૭૦ હજાર વર્ષ પૂર્વના માનવજીવન અને પ્રાચીન સંસ્કૃતિઓ પરનું એમનું આ સંશોધન ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ (ઈ. વિ. ૧૯૯૨) શીર્ષકે ગ્રંથરૂપ પામ્યું. | ||
* | |||
* | • કર્મશીલ અને લોકનાટ્યવિદ્ ભગવાનદાસ પટેલે ભીલી બોલીમાં શેરી-નાટકો સર્જી, આદિવાસી ભાઈ-બહેનો દ્વારા ૭ વર્ષ સુધી ભજવી ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી વેર-ભાવના અને ડાકણપ્રથા જેવી પાશવી પ્રથાઓ નાબૂદ કરી. | ||
* | |||
* | • ૧૯૮૪-૮૭માં ઇઝરાયલ, ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્યો અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ ભીલી સાહિત્ય-સંસ્કૃતિનો પ્રચાર-પ્રચાર કર્યો. | ||
* લીલા મોરિયા (ભીલી | |||
* ફૂલરાંની લાડી (લગ્નગીતો), | • સેવા નિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી, ૮૦૦ આદિવાસી ગામોમાં સમાજ-સાહિત્ય અને સંસ્કૃતિનાં કાર્યો કરાવ્યાં. | ||
* | |||
* | • આદિવાસી સમાજ-સંસ્કૃતિ અને સાહિત્યની સત્ત્વશીલતા ધ્યાનમાં લઈને એમનાં પુસ્તકો ‘ઇન્ડો-અમેરિકન વુઝ-વુ’, ‘ઇન્ડો-એશિયન વુઝ-વુ’ અને ‘બાયોગ્રાફી-ઇન્ટરનેશનલ’માં સ્થાન પામ્યાં. | ||
* | |||
* | • આવા વિરલ કામ માટે એમને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અને ઍવૉર્ડ્સ મળે, એ સાહજિક છે. એમાંથી કેટલાક ઍવૉર્ડ્સના ઉલ્લેખ આ પ્રમાણે છે : | ||
* આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી(વિવેચન | |||
* શોધસંપદા (વિવેચન | અરવલ્લી પહાડી પ્રદેશ(ઉત્તર ગુજરાત)ની ભીલી બોલીના મૌખિક સાહિત્યના સંશોધન-સંપાદન અને ભીલી બોલીને ભાષાનું સ્થાન અપાવવા બદલ ડૉ. પટેલને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ૧૯૯૮નો ગૌરવવંતો ‘ભાષા સન્માન’ ઍવૉર્ડ અને ગુજરાતી આદિવાસી કલા-સાહિત્યને દેશ-વિદેશમાં માન-સન્માન અપાવવા બદલ ૨૦૦૨માં અખિલ ભારતીય સાહિત્યનો ‘સન્માન’ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. | ||
* | |||
* | એમના જીવન અને કાર્યની સુપેરે નોંધ લેતું એમનું આત્મવૃત્તાંત ‘મારી લોકયાત્રા’ને દક્ષિણ કોરિયા અને સાહિત્ય અકાદમી, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘ટાગોર લિટરેચર’, ૨૦૦૯નો આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. | ||
* | |||
* | આદિવાસી લોકસાહિત્ય અને લોકકલાનું જીવનભર કાર્ય કરવા બદલ પશ્ચિમક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુરનો ‘પદ્મભૂષણ ડૉ. કોમલ કોઠારી સ્મૃતિ લાઇફ એચીવમેન્ટ લોકકલા પુરસ્કાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨નો વગેરે ઍવૉર્ડ્ઝ પ્રાપ્ત થયા છે. | ||
{{Poem2Close}} | |||
{{center|'''[[ભગવાનદાસ પટેલનો વિસ્તૃત પરિચય]]'''}} | |||
'''ભગવાનદાસ પટેલના પુસ્તકો''' | |||
'''સાહિત્ય''' | |||
* [[મારી લોકયાત્રા]] (૨૦૨૧) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_fc801655919b78?fr=sNGIyODg1MTMzOTI મારી આનંદયાત્રા] (૨૦૧૪) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_ce8f54601d5519?fr=sNjE1ODg1MTMzOTI મારી સંશોધનયાત્રા] (૨૦૨૪) | |||
'''સમાજવિદ્યા''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_84b6013fc38322?fr=sZTY3Njg1MTMzOTI આદિવાસી ઓળખ] (સમાજવિદ્યા, ૧૯૯૯) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_67be5e4e9876f3?fr=sODZiMDg1MTMzOTI આદિવાસી સંસ્કૃતિ-સમાજ અને કળા] (૨૦૨૧) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_537be77fbcab89?fr=sNGRkMDg1MTMzOTI ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ] (૧૯૯૨) | |||
'''સંપાદનો'''<br> | |||
'''ભીલી મૌખિક મહાકાવ્યો : સંવર્ધિત પાઠ અને અભ્યાસ''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_46d410ddff0df0?fr=sYjUxMTg1MTMzOTI ભીલી મૌખિક રામાયણ : રૉમ-સીતમાની વારતા] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_af8c28263ea199?fr=sN2MwYTg1MTMzOTI ભીલી મૌખિક મહાભારત : ભીલોનું ભારથ] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_2cfa693e723369?fr=sZTQxNTg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય : રાઠોરવારતા] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_424ee77c2e21f2?fr=sNGZhMzg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય - ગુજરાંનો અરેલો] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | |||
'''ભીલી મૌખિક આખ્યાનો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_569073f47bd471?fr=sNDIxYjg1MTMzOTI ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ-૧] (૨૦૧૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_1229ac2032686f?fr=sZjVhZTg1MTMzOTI ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ-૨] (૨૦૧૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_af044b0c47a3af?fr=sY2E3ZDg1MTMzOTI ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો (પુરાકથાઓ, ૧૯૮૭)] | |||
* [https://issuu.com/ekatra/docs/_-_7335d933e0cbe6?fr=sYmZmMjg1MTMzOTI <small>भील भजन वारता: सदणराझा (चंदनमलयागिरि)], जिज्ञासा पटेल (१९९९)</small> | |||
'''ભીલી મૌખિક વારતાઓ-પુરાકથાઓ – મંત્રો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_bfdc6912de4957?fr=sNWM2YTg1MTMzOTI અરવલ્લી પહાડની આસ્થા] (લોકમંત્રો અને ભીલોની પુરાકથાઓ, ૧૯૮૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_-_28aff0a49ffd59?fr=sMjBkZTg1MTMzOTI ભીલોની વહી-વાતો-વારતાઓ] (૨૦૧૭) | |||
'''ભીલી મૌખિક ગીતકથાઓ – કથાગીતો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-?fr=sMWI0ODg1MTMzOTI ભીલ કથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવારતા : હાલદે હોળંગી અને નાગઝી-દલજી] (૨૦૦૨) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_eedc5144baeba4?fr=sMWQ2YTg1MTMzOTI ભીલ આદિવાસી મૌખિક ગીતકથા-કથાગીતો] (૨૦૨૦) | |||
'''ભીલી મૌખિક ગીતો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_f8f52a4a75f4f9?fr=sOTdhMDg1MTMzOTI લીલા મોરિયા (ભીલી પ્રણયગીતો)] (૧૯૮૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_b6e8eb5d7da2a0?fr=sNzdhZDg1MTMzOTI ભીલ લોકોત્સવ : ગોર] (૧૯૯૪) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_696c66ca2e1eaa?fr=sOWQ2MTg1MTMzOTI ભીલોનાં હગ અને વતાંમણાં] (૧૯૯૫) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_adc53eaf08174d?fr=sNjlhZjg1MTMzOTI ભીલોનાં હોળીગીતો] (ધાર્મિક ગીતો, ૧૯૯૯) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_55fe0c3737a482?fr=sODRhMDg1MTMzOTI ફૂલરાંની લાડી] (લગ્નગીતો, ૧૯૮૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_a6e6ec97de7abc?fr=sNTFlZTg1MTMzOTI ભીલોનાં ધાર્મિકગીતો] (૨૦૦૯) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_657cc655ad1846?fr=sM2Q2NTg1MTMzOTI ભીલોનાં સામાજિકગીતો] (૨૦૧૨) | |||
'''ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી મૌખિક સાહિત્ય પર લખાયેલા અભ્યાસગ્રંથો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_dec1e2110cc43f?fr=sNGY2ZTg1MTMzOTI વનસ્વર, સંપાદક : ડૉ. બળવંત જાની] (ગુજરાતના આદિવાસી સાહિત્યનો અભ્યાસ ગ્રંથ, ૨૦૦૪) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_f73f95cbbaf93d?fr=sNTU2YTg1MTMzOTI ભીલી સાહિત્ય : એક અધ્યયન], સંપાદક : હસુ યાજ્ઞિક (૨૦૦૯) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_6512ff210d7b94?fr=sM2ZkMzg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ], સંપાદક : દશરથ પટેલ (૨૦૧૨) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_e13a7157250c2f?fr=sNGNmNDg1MTMzOTI મારી લોકયાત્રા : વિમર્શ, સંપાદક : પ્રેમજી પટેલ] (૨૦૧૬) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_2d57fde674054f?fr=sMDYyZDg1MTMzOTI ભગવાનદાસ પટેલનાં આદિવાસી લોકસાહિત્ય વિષયક લેખો, સંપાદક : પ્રેમજી પટેલ] (૨૦૨૩) | |||
'''ભીલી મૌખિક સાહિત્ય પર વ્યક્તિગત અભ્યાસીઓએ લખેલાં પુસ્તકો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_e13a7157250c2f?fr=sNGNmNDg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય : કૃતિ અને સંસ્કૃતિ, ડૉ. દીપક પટેલ] (૨૦૦૯) | |||
'''તુલનાત્મક અભ્યાસ''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_55319c6ab10f62?fr=sOWI4NDg1MTMzOTI ‘મહાભારત’ અને ‘ભીલોનું ભારથ’ નારીપાત્રો – તુલનાત્મક અભ્યાસ, ડૉ. હર્ષદા શાહ] (૨૦૧૫) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_6f890a3f5017bb?fr=sODU4Mjg1MTMzOTI <small>‘बगड़ावत देवनारायण’ और ‘गुजरांनो अरेलो’का तुलनात्मक अध्ययन, डॉ. जिज्ञासा पटेल] (२००२)</small> | |||
'''ભીલી મૌખિક સાહિત્ય પર અન્ય અભ્યાસીઓએ લખેલા લેખોનાં ભગવાનદાસ પટેલ દ્વારા થયેલાં સંપાદનો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_9102feca9aa0c2?fr=sNjZjMjg1MTMzOTI ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ] (૨૦૧૧) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_979d359b4c9f89?fr=sODA5Mzg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય ખંડ-૧, સંપાદક : ભગવાનદાસ પટેલ] (૨૦૨૫) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_-_bf3949ef8a74d1?fr=sYWYzZTg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય ખંડ-૨, સંપાદક : ભગવાનદાસ પટેલ] (૨૦૨૫) | |||
'''ભગવાનદાસ પટેલના જીવન અને કાર્ય પર લખાયેલાં પુસ્તકો''' | |||
*[https://issuu.com/ekatra/docs/_-_._68843d3759ba46?fr=sN2E0Yzg1MTMzOTI ડુંગરી ભીલી 'સાધુ' અને 'સંશોધક' : ભગવાનદાસ પટેલ, હરેન્દ્ર પ્ર. ભટ્ટ] (૨૦૦૮) | |||
*[https://issuu.com/ekatra/docs/_-_._ad3b16738df08f?fr=sNzNiMzg1MTMzOTI સ્નેહી ભગવાનદાસ, સંપાદક : હરેન્દ્ર પ્ર. ભટ્ટ] (૨૦૦૯) | |||
'''ભગવાનદાસ પટેલ દ્વારા લખાયેલા ભીલી લોકસાહિત્યના સિદ્ધાંતગત અધ્યયનગ્રંથો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_99d6b5335e8e8a?fr=sMWNjNTg1MTMzOTI આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી] (વિવેચન, ૨૦૦૫) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_d29b7754a5d84a?fr=sODQzNDg1MTMzOTI શોધસંપદા] (વિવેચન, ૨૦૦૮) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_de60d5944acbfa?fr=sYzMzODg1MTMzOTI ‘લોક’સંમત આદિવાસી લોકવિદ્યાશાસ્ત્ર] (૨૦૨૨) | |||
* [https://issuu.com/ekatra/docs/_-_70b9d35d5e31e0?fr=xKAE9_zMzMw ઉત્તર ગુજરાતના ભીલ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય આંદોલન] (૨૦૨૪) | |||
{{dhr}} | |||
'''ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી લોકસાહિત્યના હિંદી અનુવાદો''' | |||
* [https://issuu.com/ekatra/docs/_-_1285dbc0267bad?fr=sOTFlMjg1MTMzOTI <small>भीलों का भारथ, संपादक : भगवानदास पटेल] (अनु. मृदुला पारीक, 2000)</small> | |||
* [https://issuu.com/ekatra/docs/_-_39bd0f7b634204?fr=sYTFjYTg1MTMzOTI <small>रॉम-सीतमानी वारता, संपादक : भगवानदास पटेल] (अनु. मृदुला पारीक, 2019)</small> | |||
'''અંગ્રેજી અનુવાદ''' | |||
* [https://issuu.com/ekatra/docs/study_in_the_tribal_literature_of_gujarat_ed._by_?fr=sYjViODg1MTMzOTI Study in The Tribal Literature of Gujarat, Ed. By Bhagvandas Patel by HASU YAJNIK] (2004) | |||
* [https://issuu.com/ekatra/docs/bhil_lokakhyano_oral_narratives_of_the_dungari_b?fr=sODNhODg1MTMzOTI Bhil Lokakhyano : Oral Narratives Of The Dungari Bhils, Ed. By Bhagvandas Patel] (Tr. Nila Shah, 2009) | |||
* [https://issuu.com/ekatra/docs/bharath_an_epic_of_the_dungri_bhils_ef07ff175830da?fr=xKAE9_zMzMw Bharath : An Epic Of The Dungri Bhils, Ed. By Bhagvandas Patel] (Tr. Nila Shah, 2012) | |||
*[https://issuu.com/ekatra/docs/rathor_varta_-_bhagwandas_patel_030a0b6659fee7?fr=xKAE9_zMzMw Rathor Varta : A Heroic Narrative Of The Dungri Bhils, Ed. By Bhagvandas Patel] (Tr. Nila Shah, 2012) | |||
{{dhr}} | |||
[[Category:Authors on EkatraWiki]] | |||
edits