19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હરિ વેણ વાય છે રે હો વનમાં | હરિ વેણ વાય છે રે હો વનમાં | ||
{{right|તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.}} | |||
ચિત્તડામાં ચટપટી રે હો લાગી, | ચિત્તડામાં ચટપટી રે હો લાગી, | ||
{{right|જીવણ જોવાને હું જાગી,}} | |||
ત્રિભુવન નીરખ્યા રે હો તમને | ત્રિભુવન નીરખ્યા રે હો તમને | ||
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં- | મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં- | ||
હરિવેણ વાય છે રે હો વનમાં.’ | હરિવેણ વાય છે રે હો વનમાં.’ | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
જાગીને જોઉં તો જગત દીસે નહીં, | |||
{{right|ઊંઘમાં અટપટા ભોગ ભાસે,}} | |||
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, | |||
{{right|બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? | |||
દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,''' | |||
'''વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,''' | |||
'''સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્''' | |||
'''ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ''' | |||
'''‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા''' | |||
'''તું વિશ્વની કારણભૂત માયા,''' | |||
'''રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,''' | |||
'''રાજી તું થા તો ભવમુક્તિ આપે.'''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,''' | |||
'''મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી. | |||
{{Poem2Close}} | |||
edits