19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 67: | Line 67: | ||
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી. | પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''હદ ને બેદ... આવે વાણીમાંય'''}} | |||
{{Poem2Open}} | |||
પરમ પદ હદ અને બેહદથી પર છે. સંસાર કે મોક્ષ, માયા કે માયાતીતના એમાં ભેદ નથી. મૂળદાસ અંતમાં પણ ભાર દઈ કહેતા જાય છે કે મન-વાણીની પકડમાં તત્ત્વ આવે એમ નથી. અને છતાં કહેવતરૂપ થઈ પડે એવાં સચોટ ને ટૂંકાં વચનોમાં એમણે અહીં ઈંગિતો આપ્યાં છે. જેના પય હદ ને બેહદની સીમારેખાને ભૂંસી નાખતાં સ્વચ્છંદ વિચરે છે, તેમના વિશે એક સાખી છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''હામાં રમે સો માનવી, બેહદ રમે સો પીર,''' | |||
'''હદ-બેહદથી ન્યારા રહે, ઉનકા નામ ફકીર,''' | |||
</poem>}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = એક દેહ, એક આતમા | |previous = એક દેહ, એક આતમા | ||
|next = નાટક નવરંગી | |next = નાટક નવરંગી | ||
}} | }} | ||
edits