ભજનરસ/નઘરો એક નિરંજન નાથ: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:

{{Block center|<poem>
{{Block center|<poem>
સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,  
'''સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,'''
ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-  
{{gap|4em}}'''ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-'''
જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,  
'''જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,'''
અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-  
{{gap|4em}}'''અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-'''
તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,  
'''તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,'''
આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-
{{gap|4em}}'''આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-'''
નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,
'''નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,'''
તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-  
{{gap|4em}}'''તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-'''
તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,
'''તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,'''
જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-
{{gap|4em}}'''જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-'''
નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,
'''નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,'''
તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-
{{gap|4em}}'''તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-'''
દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,  
'''દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,'''
નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-
{{gap|4em}}'''નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-'''
રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,
'''રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,'''
તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-
{{gap|4em}}'''તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-'''
અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,
'''અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,'''
તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—  
{{gap|4em}}'''તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—'''
સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,  
'''સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,'''
વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-
{{gap|4em}}'''વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-'''
નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,
'''નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,'''
{{right|જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—}}  
{{right|'''જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—'''}}  
{{center|સથરો સૌ મળ્યો રે.}}  
{{center|'''સઘરો સૌ મળ્યો રે.'''}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અખાની લેખણમાં નગદ ને નક્કર સોનાની લગડીમાંથી ખણખણતા રૂપિયા જેવા શબ્દો પાડવાની કળા છે. જીવનમાં જેણે ખોટા ચલણને ઝાટકી કાઢ્યું તેણે વાણીમાંયે બોદા, ઘસાયેલા, કટાયેલા શબ્દથી ચલાવી નથી લીધું. આતમતેજથી ઝગારા મારતા ને રણકતા શબ્દો તેની પાસે ઊમટતા આવે છે ને મારકો પડાવી જાય છે. અખાના મારકાવાળા શબ્દોને આપણે દીઠે ઓળખી કાઢીએ. ‘સઘરો' અને ‘નઘરો’ એવા મૂલ્યવાન અને અર્થસભર શબ્દો છે.

'''સઘરો સૌ મળ્યો... હારદ ન આવે હાથ'''  
{{Poem2Close}}
{{center|'''સઘરો સૌ મળ્યો... હારદ ન આવે હાથ'''}}
{{Poem2Open}}
જ્યાં જુઓ ત્યાં સઘરો જ જોવા મળે છે. કોઈ નામ, રૂપ, જાતિ, વર્ણ કે ચિહ્ન સહુને વળગ્યાં જ છે. અમુક આધાર કે અવલંબન પર તેનું અસ્તિત્વ છે. જેને કોઈ જાતના આધારની જરૂર જ નથી એવો નિરાલંબ તો એક નઘરો નિરંજન નાથ છે. તે છે નિરંજન. કોઈ લાંછન, લક્ષણ, વિશેષણ એને લાગુ પડતું નથી, અને એ વળી સર્વનો સ્વામી છે.  

પ્રકૃતિની છાયા-છાપરી નીચે રહેતો જીવ સઘરો છે, પ્રકૃતિથી ૫૨ રહેલો પુરુષોત્તમ, આત્મદેવ છે નઘરો. સંતોએ પ્રકૃતિના ૫રસ્પર આધારિત ઘર અને તેથી પર નિરાલંબ ઘરની વાત અનેક જગ્યાએ કહી છે. સુંદરદાસનું કવિત છે :
પ્રકૃતિની છાયા-છાપરી નીચે રહેતો જીવ સઘરો છે, પ્રકૃતિથી ૫૨ રહેલો પુરુષોત્તમ, આત્મદેવ છે નઘરો. સંતોએ પ્રકૃતિના ૫રસ્પર આધારિત ઘર અને તેથી પર નિરાલંબ ઘરની વાત અનેક જગ્યાએ કહી છે. સુંદરદાસનું કવિત છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,
'''એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,'''
પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,
'''પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,'''
એક એક ઘર કે આધાર એક એક ઘર
'''એક એક ઘર કે આધાર એક એક ઘર'''
એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,
'''એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,'''
સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ
'''સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ'''
તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,
'''તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,'''
તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ
'''તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ'''
વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.
'''વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 48: Line 50:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?  
'''તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?'''
<nowiki>*</nowiki> 
{{center|✽}}'''જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.'''
જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 57: Line 58:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''આપ સંશે ઊડી ગયો આપથી.'''  
'''આપ સંશે ઊડી ગયો આપથી.'''  
'''ત્યારે અખા દીસે રામ છેક ઘરના.'''  
{{gap}}'''ત્યારે અખા દીસે રામ છેક ઘરના.'''  
</poem>}}
</poem>}}
{{center|'''જેણે વણનમૂને... સુધરો કહાવે? ભૂપ'''}}
{{center|'''જેણે વણનમૂને... સુધરો કહાવે? ભૂપ'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બેઘર બાદશાહ જેવો નુઘરો ભારે જાદુગર લાગે છે. કોઈ જાતનાં સાધનોની સહાય કે સામગ્રી વિના તેણે આ વિશ્વની રચના કરી. આ પંચમહાભૂતોનો સમુદાય તેણે ક્યાંથી મેળવ્યો હશે! મહા આશ્ચર્યનાં મંડાણ છે આ બધાં. એમાં 'આકાશ કીધું અટપટું,' અખાએ આકાશને અટપટું શા માટે કહ્યું હશે? બીજા પદાર્થોથી એ કાંઈ વધુ જટિલ નથી. પણ આ સર્વના મૂળમાં આકાશ રહ્યું છે ને તે અટપટું, અષ્ટપટવાળું છે.. અષ્ટધા પ્રકૃતિના, અપરા પ્રકૃતિના આઠેઆઠ તંતુ આ આકાશ સંઘરીને બેઠું છે. ગગનનો ગૂઢ તત્ત્વઝંકાર અહીં થાય છે. નરસૈયાનો સ્વામી જેમ સકળ વ્યાપી રહ્યો છે તેમ અખાનો નિરંજન નાથ પણ વિશ્વથી વેગળો નયી.  

'''નુઘરા વડે ગુરુ... અનુભવીણા અંધ'''  
{{Poem2Close}}
{{center|'''નુઘરા વડે ગુરુ... અનુભવીણા અંધ'''}}
{{Poem2Open}}
આ કડી અસ્પષ્ટ લાગે છે. પાઠભેદ કે શુદ્ધ વાચના મળે તો કાંઈ સળ સૂઝે એવું છે. ગરવા ગુરુ નુઘરા વડે ગિરિના બંધ બાંધે છે એટલે શું? કદાચ અખાને પ્રિય ચિત્ર આ ગુરુ દ્વારા બંધાતા ગિરિબંધમાં રહ્યું હોય. બીજી પંક્તિમાં ખટ દરશનનો વધતો પથારો ને અનુભવ વિના એમાં જ અટવાતા અંધ પોથી-પંડિતોની વાત આવે છે એટલે ગુરુના અનુભવભંડારની અહીં વાત હોઈ શકે. અખાએ તેને પર્વતમાં અંતરભૂત થતા જળભંડાર સાથે સરખાવ્યું છે. 'ચિત્ત વિચાર સંવાદમાં તેણે ચિદ્દનની વૃષ્ટિથી લદબદ થઈ જતા ચિત્ત રૂપી પર્વતની વાત કરી છે. તેમાં કેટલુંક જળ ચિત્ત ગ્રહણ કરે છે ને તેનો હૃદ, ધરો બંધાય છે. ચિત્તનો ચિદ્ સાથે એટલી તદ્રુપતા. પણ બીજું વાણીરૂપે વહે છે તેમાંથી બુદ્ધિ-વિલાસ, ચૌદ વિઘા, ચોસઠ કળાનાં વહેળા-વોંકળા, નદી-નાળાં વહી નીકળે છે. પણ જો આ વૃત્તિઓના વિસ્તારમાં વહી જવાને બદલે કોઈ મૂળની ભાળ કાઢે, મૂળ સેર પકડે તો એને શું મળે? અખાના શબ્દોમાં :

Line 87: Line 90:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''રામ રસાયન જન જીનહીં પિયો હે,'''
'''રામ રસાયન જન જીનહીં પિયો હે,'''
{{right|'''તાકે નેન ભયે કછુ ઓર,'''}}
{{Gap|6em}}'''તાકે નેન ભયે કછુ ઓર,'''
'''ઉતરત નાંહીં તાકે બ્રહ્મ ખુમારી,'''  
'''ઉતરત નાંહીં તાકે બ્રહ્મ ખુમારી,'''  
{{right|'''વાનું બહું ન કાલ ગ્રહ્યો છે,'''}}
{{Gap|6em}}'''વાનું બહું ન કાલ ગ્રહ્યો છે,'''  
'''જયું કા ત્યું હી અખા હે નિરંતર'''  
'''જયું કા ત્યું હી અખા હે નિરંતર'''  
{{right|'''ચિત્ત ચિપ ભયો સો ભયો ઠે.'''}}
{{Gap|6em}}'''ચિત્ત ચિપ ભયો સો ભયો ઠે.'''  
</poem>}}
</poem>}}
{{center|'''રચના તો રચતો... ઘટ નહીં ઘટમોડ'''}}
{{center|'''રચના તો રચતો... ઘટ નહીં ઘટમોડ'''}}
Line 99: Line 102:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો
'''માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો'''
સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,
'''સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,'''
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય
'''આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય'''{{gap}}
</poem>}}
</poem>}}
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}
{{Poem2Open}}
માણસે પોતાનાં બંધન અને રૂંધન માટે અંતે પોતાનો જ હાથ ઝાલવો રહ્યો,
{{Poem2Close}}
{{center|'''સન્મુખ થઈને સમજતાં... નેતિ નેતિનો શેષ'''}}
{{Poem2Open}}
અખાની વાણીનો સાર એક શબ્દ આવી જાય છે : સમજણ કે સૂઝ, સમજવા માટે પહેલાં તો સત્યની સન્મુખ થવું જોઈએ. જગતને નહીં પણ જગદીશને પ્રસન્ન કરવા માટે, પ્રપંચની નહીં પણ પરમાત્માની પ્રીતિ વધારવા માટે માણસનું પગલું પડે તો કંઈક વાતનો મેળ બેસે. પણ મનની માન્યતાઓને વળગી વાદવિવાદના વંટોળિયા ઊભા કરવા હોય તો ધામ ન પાવે ધાત.' ચિત્તધાતુ પોતાના મૂળ ધામ, ચિત્સ્વરૂપને પામતી નથી. પોતાના સ્વરૂપને પામવા માટે સમજણ એ જ મહાદ્વાર છે. અખાના શબ્દો :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''સમસ્યા સંતની રે, પરબ્રહ્મ પદનું રે દ્વાર,'''
'''સમજતામાં સ્વે જ થઈએ, એવો તે બ્રહ્મવિચાર.'''
{{center|✽}}'''‘ચિદ્ઘન માંહેલી ચેતના રે, મનુવા મન વિચાર વાત,'''
'''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.'''
</poem>}}
{{Poem2Open}}
જે નુઘરો છે, નિર્લિપ્ત છે, એ જ સકળ સૃષ્ટિનો સરજનહર છે. જ્ઞાનદૃષ્ટિ ઊઘડતાં દ્વૈત-અદ્વૈતનો ઝઘડો શમી જાય છે. અનંતના નેત્રો ઊઘડે ત્યારે કોઈ એક જ દૃષ્ટિકોણ કે દૃષ્ટિબિંદુ રહેતાં નથી. જયમ છે ત્યમ', ‘તથતા' ‘આપે સ્વરૂપી આપ' સિવાય બીજાં વેણ અહીં ઊગતાં નથી. અને આખરે નૈતિ નેતિ કહીને જ વાણીને વિરમી જવું પડે છે.
નોંધ : આ ભજન ‘અપ્રસિદ્ધ અક્ષયવાણીમાં સગુરા સહુ મળે રે' એ શીર્ષક નીચે મળે છે. સઘરો — ધર ઘરાવતો, નઘરો ઘરવિહીન નિરાલંબ-ને બદલે આખાયે ભજનમાં ગુરુવાળા જીવ અને જેને કોઈ ગુરુ નથી એવો નિરંજનનો અર્થ બેસે છે. પણ આગળની કડીઓમાં વિશ્વનિર્માણનાં વર્ણનો આવે છે તેથી ‘સંઘરો-નઘરો' લેવાનું મેં પસંદ કર્યું છે.
બીજા પણ પાઠભેદ મળે છે : બાંધે ગિરાના બંધ,' ‘તે સ્વે સુગઢ સગુરો કરે, તે ગૂઢ રાખે ગોલકે', 'વોળે આવે વાત'.
ન-ઘરો કે નુગરો બંને આ ભજનમાં લઈ શકાય એમ છે. પણ ભજનવાણીમાં ‘નુગરો' સારા અર્થમાં કહેવાતું નથી. પણ નુગરો વધુ જાણીતો છે એટલે તે અખાના ભજનમાં નહીં પૈસી ગયો હોય ને? એવો વહેમ છે.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = છેલ્લી સંનધનો પોકાર
|next = અચવ્યો રસ ચાખો!
}}

Navigation menu