ભજનરસ/નઘરો એક નિરંજન નાથ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,  
'''સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,'''
ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-  
'''ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-'''
જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,  
'''જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,'''
અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-  
'''અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-'''
તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,  
'''તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,'''
આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-
'''આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-'''
નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,
'''નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,'''
તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-  
'''તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-'''
તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,
'''તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,'''
જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-
'''જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-'''
નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,
'''નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,'''
તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-
'''તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-'''
દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,  
'''દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,'''
નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-
'''નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-'''
રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,
'''રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,'''
તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-
'''તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-'''
અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,
'''અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,'''
તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—  
'''તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—'''
સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,  
'''સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,'''
વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-
'''વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-'''
નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,
'''નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,'''
{{right|જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—}}  
{{right|'''જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—'''}}  
{{center|સથરો સૌ મળ્યો રે.}}  
{{center|'''સથરો સૌ મળ્યો રે.'''}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 35: Line 35:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,
'''એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,'''
પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,
'''પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,'''
એક એક ઘર કે આધાર એક એક ઘર
'''એક એક ઘર કે આધાર એક એક ઘર'''
એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,
'''એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,'''
સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ
'''સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ'''
તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,
'''તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,'''
તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ
'''તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ'''
વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.
'''વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 48: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?  
'''તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?'''
<nowiki>*</nowiki>   
<nowiki>*</nowiki>   
જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.  
'''જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 99: Line 99:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો
'''માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો'''
સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,
'''સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,'''
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય
'''આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય'''
</poem>}}
</poem>}}
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}
19,010

edits