19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 104: | Line 104: | ||
</poem>}} | </poem>}} | ||
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}} | {{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}} | ||
{{Poem2Open}} | |||
માણસે પોતાનાં બંધન અને રૂંધન માટે અંતે પોતાનો જ હાથ ઝાલવો રહ્યો, | |||
{{Poem2Close}} | |||
{{center|'''સન્મુખ થઈને સમજતાં... નેતિ નેતિનો શેષ'''}} | |||
{{Poem2Open}} | |||
અખાની વાણીનો સાર એક શબ્દ આવી જાય છે : સમજણ કે સૂઝ, સમજવા માટે પહેલાં તો સત્યની સન્મુખ થવું જોઈએ. જગતને નહીં પણ જગદીશને પ્રસન્ન કરવા માટે, પ્રપંચની નહીં પણ પરમાત્માની પ્રીતિ વધારવા માટે માણસનું પગલું પડે તો કંઈક વાતનો મેળ બેસે. પણ મનની માન્યતાઓને વળગી વાદવિવાદના વંટોળિયા ઊભા કરવા હોય તો ધામ ન પાવે ધાત.' ચિત્તધાતુ પોતાના મૂળ ધામ, ચિત્સ્વરૂપને પામતી નથી. પોતાના સ્વરૂપને પામવા માટે સમજણ એ જ મહાદ્વાર છે. અખાના શબ્દો : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''સમસ્યા સંતની રે, પરબ્રહ્મ પદનું રે દ્વાર,''' | |||
'''સમજતામાં સ્વે જ થઈએ, એવો તે બ્રહ્મવિચાર.''' | |||
<nowiki>*</nowiki> | |||
'''‘ચિદ્ઘન માંહેલી ચેતના રે, મનુવા મન વિચાર વાત,''' | |||
'''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.''' | |||
</poem>}} | |||
edits