ભજનરસ/નઘરો એક નિરંજન નાથ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 118: Line 118:
'''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.'''  
'''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
જે નુઘરો છે, નિર્લિપ્ત છે, એ જ સકળ સૃષ્ટિનો સરજનહર છે. જ્ઞાનદૃષ્ટિ ઊઘડતાં દ્વૈત-અદ્વૈતનો ઝઘડો શમી જાય છે. અનંતના નેત્રો ઊઘડે ત્યારે કોઈ એક જ દૃષ્ટિકોણ કે દૃષ્ટિબિંદુ રહેતાં નથી. જયમ છે ત્યમ', ‘તથતા' ‘આપે સ્વરૂપી આપ' સિવાય બીજાં વેણ અહીં ઊગતાં નથી. અને આખરે નૈતિ નેતિ કહીને જ વાણીને વિરમી જવું પડે છે.
નોંધ : આ ભજન ‘અપ્રસિદ્ધ અક્ષયવાણીમાં સગુરા સહુ મળે રે' એ શીર્ષક નીચે મળે છે. સઘરો — ધર ઘરાવતો, નઘરો ઘરવિહીન નિરાલંબ-ને બદલે આખાયે ભજનમાં ગુરુવાળા જીવ અને જેને કોઈ ગુરુ નથી એવો નિરંજનનો અર્થ બેસે છે. પણ આગળની કડીઓમાં વિશ્વનિર્માણનાં વર્ણનો આવે છે તેથી ‘સંઘરો-નઘરો' લેવાનું મેં પસંદ કર્યું છે.
બીજા પણ પાઠભેદ મળે છે : બાંધે ગિરાના બંધ,' ‘તે સ્વે સુગઢ સગુરો કરે, તે ગૂઢ રાખે ગોલકે', 'વોળે આવે વાત'.
ન-ઘરો કે નુગરો બંને આ ભજનમાં લઈ શકાય એમ છે. પણ ભજનવાણીમાં ‘નુગરો' સારા અર્થમાં કહેવાતું નથી. પણ નુગરો વધુ જાણીતો છે એટલે તે અખાના ભજનમાં નહીં પૈસી ગયો હોય ને? એવો વહેમ છે.
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = છેલ્લી સંનધનો પોકાર
|next = અચવ્યો રસ ચાખો!
}}
19,010

edits

Navigation menu