ધૂળમાંની પગલીઓ/પગલીઓની આગળ પગલીઓની પાછળ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|૨૧-૭-’૮૪||- ચંદ્રકાન્ત શેઠ}}
{{rh|૨૧-૭-’૮૪||- ચંદ્રકાન્ત શેઠ}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Headingબીજી આવૃત્તિવેળાએ}}
{{Poem2Open}}
‘ધૂળમાંની પગલીઓ'ને ગુજરાતી ભાષાના સન્માન્ય સાહિત્યનો તેમજ સાહિત્યરસિકોએ જે ઉમળકાથી વ્યાપક રીતે આવકાર આપ્યો તેથી હું સ્વાભાવિક રીતે જ કૃતજ્ઞતાનો ભાવ અનુભવું છું. યોગાનુયોગે આ કૃતિને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૧૯૮૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું એ પણ આનંદની વાત છે. એમાં જે કોઈ નિમિત્ત થયા તે સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ કૃતિ સૌને તેમના બાળપણનો સાક્ષાત્કાર કરવામાં નિમિત્ત થાઓ એવી સદ્દભાવના વ્યક્ત કરી વિરમું છું.
{{Poem2Close}}
{{rh|૨૬-૭-૧૯૮૭||'''- ચંદ્રકાન્ત શેઠ'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu