ભજનરસ/શાં શાં રૂપ વખાણું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 63: Line 63:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}}
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}}
{{Poem2Open}}
માનસરોવ૨નાં નિર્મલ નીર છે, હંસારાજા ત્યાં ક્રીડા કરે છે, પણ વળી ક્યાંક ભ્રમણાનો આછો-પાતળો પડદો રહી ગયો હોય તો એને ભેદી જોવાનું અખો કહે છે. ‘તું તો તારું તપાસે' એ પંક્તિમાં આંત૨-ખોજની ધારદાર દૃષ્ટિ કામ કરી ગઈ છે. પોતે નિજ ધામમાં નેજા રોપ્યા છે તેની આખરી કસોટી સાધક માટે કઈ? અખો કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,
{{right|દિવ્યદરશી તણી પેર મોટી,}}
ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં
{{right|અખા એ સમજ મોટી કસોટી,}}
</poem>}}
{{Poem2Open}}
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :
{{Poem2Close}}
19,010

edits

Navigation menu