હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ: Difference between revisions

Jump to navigation Jump to search
અવતરણ ચિહ્ન સુધાર્યાં
No edit summary
(અવતરણ ચિહ્ન સુધાર્યાં)
 
Line 10: Line 10:
તેમના ત્રણ ગઝલસંગ્રહો ‘અણસાર’, ‘અણસાર કેવળ’ અને ‘માત્ર ઝાંખી’માં અનુક્રમે ૪૦, ૬૦ અને ૭૪ ગઝલો સમાવિષ્ટ છે. વધુ એક સંગ્રહ થઈ શકે તેટલી ગઝલો અગ્રંથસ્થ છે. તેમની પ્રત્યેક ગઝલમાં પાંચ શેર હોય છે, ન વધુ, ન ઓછો. ગઝલ સ્વરૂપ માટે લઘુતમ પાંચ શેર જોઈએ એમ સ્વીકારાયું છે, આ કવિને તે સંખ્યા અતિક્રમવાની આવશ્યકતા જણાઈ નથી. તેમણે એકેય ગઝલને શીર્ષક આપ્યું નથી.
તેમના ત્રણ ગઝલસંગ્રહો ‘અણસાર’, ‘અણસાર કેવળ’ અને ‘માત્ર ઝાંખી’માં અનુક્રમે ૪૦, ૬૦ અને ૭૪ ગઝલો સમાવિષ્ટ છે. વધુ એક સંગ્રહ થઈ શકે તેટલી ગઝલો અગ્રંથસ્થ છે. તેમની પ્રત્યેક ગઝલમાં પાંચ શેર હોય છે, ન વધુ, ન ઓછો. ગઝલ સ્વરૂપ માટે લઘુતમ પાંચ શેર જોઈએ એમ સ્વીકારાયું છે, આ કવિને તે સંખ્યા અતિક્રમવાની આવશ્યકતા જણાઈ નથી. તેમણે એકેય ગઝલને શીર્ષક આપ્યું નથી.


આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશૃંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે, જેને વિવેચકોએ ગઝલસ્વરૂપની મર્યાદા ગણી છે. એક આત્યંતિક ઉદાહરણ લઈએ. જો ગઝલમાં પાંચ શેર હોય, પહેલામાં શૃંગાર, બીજામાં ભયાનક, ત્રીજામાં બિભત્સ, ચોથામાં હાસ્ય અને પાંચમામાં કરુણ રસ નિષ્પન્ન થતો હોય, તો કાવ્યનો પિંડ કેમ બંધાય? હેમંત ધોરડાએ ('કવિએ') આવી વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની,એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેમાં પાંચેય શેરના ભાવ- વિભાવ એકમેકની પુષ્ટિ કરતા હોય. આ કવિ શક્ય તેટલી નાની રદીફ સાથે ગઝલ કહેવી પસંદ કરે છે, અવનવી રદીફનો કે ચિત્રવિચિત્ર કાફિયાનો મોહ રાખતા નથી. તેઓ નથી ઇચ્છતા કે શેર કાફિયાનુસારી થઈ જાય કે રદીફ નિભાવવા ભળતી જ દિશામાં ફંટાઈ જાય. સમાન અંત્ય સ્વર ધરાવતા કાફિયા ‘સ્વરાંત કાફિયા’ કહેવાય છે. જેમ કે ‘દિશા, ખુદા, દશા,જગા’ આકારાંત કાફિયા છે અને ‘લખી, સુધી, જઈ, કહી’ ઈકારાંત કાફિયા છે. સ્વરાંત કાફિયા સ્વીકારનાર શાયરને મોકળું મેદાન મળી જાય; અનેકાનેક કાફિયા ઉપલબ્ધ હોવાથી કૃત્રિમ કહેણી નિવારી શકાય. આ કવિએ સ્વરાંત કાફિયા સાથે ઘણી ગઝલો કહી છે. ઉદાહરણઃ
આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશૃંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે, જેને વિવેચકોએ ગઝલસ્વરૂપની મર્યાદા ગણી છે. એક આત્યંતિક ઉદાહરણ લઈએ. જો ગઝલમાં પાંચ શેર હોય, પહેલામાં શૃંગાર, બીજામાં ભયાનક, ત્રીજામાં બિભત્સ, ચોથામાં હાસ્ય અને પાંચમામાં કરુણ રસ નિષ્પન્ન થતો હોય, તો કાવ્યનો પિંડ કેમ બંધાય? હેમંત ધોરડાએ (‘કવિએ') આવી વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની,એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેમાં પાંચેય શેરના ભાવ- વિભાવ એકમેકની પુષ્ટિ કરતા હોય. આ કવિ શક્ય તેટલી નાની રદીફ સાથે ગઝલ કહેવી પસંદ કરે છે, અવનવી રદીફનો કે ચિત્રવિચિત્ર કાફિયાનો મોહ રાખતા નથી. તેઓ નથી ઇચ્છતા કે શેર કાફિયાનુસારી થઈ જાય કે રદીફ નિભાવવા ભળતી જ દિશામાં ફંટાઈ જાય. સમાન અંત્ય સ્વર ધરાવતા કાફિયા ‘સ્વરાંત કાફિયા’ કહેવાય છે. જેમ કે ‘દિશા, ખુદા, દશા,જગા’ આકારાંત કાફિયા છે અને ‘લખી, સુધી, જઈ, કહી’ ઈકારાંત કાફિયા છે. સ્વરાંત કાફિયા સ્વીકારનાર શાયરને મોકળું મેદાન મળી જાય; અનેકાનેક કાફિયા ઉપલબ્ધ હોવાથી કૃત્રિમ કહેણી નિવારી શકાય. આ કવિએ સ્વરાંત કાફિયા સાથે ઘણી ગઝલો કહી છે. ઉદાહરણઃ
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 24: Line 24:


{{Poem2Open}}
{{Poem2Open}}
એ સ્વીકારવું રહ્યું કે લાંબી રદીફ (જેમ કે 'વરસોનાં વરસ લાગે' કે 'ઘણી તકલીફ પહોંચી છે') જ્યારે સફળતાપૂર્વક નિભાવવામાં આવે ત્યારે ભાવકને સાનંદાશ્ચર્યનો અનુભવ થતો હોય છે. શાસ્ત્રીય સંગીતમાં ગવૈયો તાનપલટા-મુરકી પછી સર્વ વાજિંત્રોની સાથોસાથ 'સમ પર આવતાં’ શ્રોતાજનોની અપેક્ષા સંતોષાય, તેની સાથે ‘લાંબી રદીફ નિભાવ્યાના’ અનુભવને સરખાવી શકાય. આ કવિ લાંબી રદીફના અઘરા આનંદથી સ્વેચ્છાએ અળગા રહ્યા છે.
એ સ્વીકારવું રહ્યું કે લાંબી રદીફ (જેમ કે ‘વરસોનાં વરસ લાગે' કે ‘ઘણી તકલીફ પહોંચી છે') જ્યારે સફળતાપૂર્વક નિભાવવામાં આવે ત્યારે ભાવકને સાનંદાશ્ચર્યનો અનુભવ થતો હોય છે. શાસ્ત્રીય સંગીતમાં ગવૈયો તાનપલટા-મુરકી પછી સર્વ વાજિંત્રોની સાથોસાથ ‘સમ પર આવતાં’ શ્રોતાજનોની અપેક્ષા સંતોષાય, તેની સાથે ‘લાંબી રદીફ નિભાવ્યાના’ અનુભવને સરખાવી શકાય. આ કવિ લાંબી રદીફના અઘરા આનંદથી સ્વેચ્છાએ અળગા રહ્યા છે.


હેમંત ધોરડા કવિતા માટે સર્વમાન્ય ગણાયેલાં પરિચિત કલ્પનોથી ગઝલો રચે છેઃ તડકો, ધુમ્મસ,મૃગજળ, પડઘો, આકાશ,ફૂલ, મેઘધનુ, પતંગિયું, ટેરવું, રણ, નજર, પાંપણ, સ્વપ્ન, ચાંદની... એમાંય અમુક તેમને વિશેષ પ્રિય છેઃ આ પુસ્તકમાં સમાવિષ્ટ ગઝલોમાં 'સ્પર્શ' પાંચેક વાર, 'તિમિર' (અંધકાર) સાતેક વાર તો 'ઓસ' (ઝાકળ) આઠેક વાર દેખા દે છે. 'ગરગડી,' 'પોસ્ટર,' 'ફેરિયો' જેવાં નવતર કલ્પનો અપવાદરૂપે મળી આવે ત્યારે ઠંડો કળશિયો આંખે અડક્યાનું સુખ મળે છે.
હેમંત ધોરડા કવિતા માટે સર્વમાન્ય ગણાયેલાં પરિચિત કલ્પનોથી ગઝલો રચે છેઃ તડકો, ધુમ્મસ,મૃગજળ, પડઘો, આકાશ,ફૂલ, મેઘધનુ, પતંગિયું, ટેરવું, રણ, નજર, પાંપણ, સ્વપ્ન, ચાંદની... એમાંય અમુક તેમને વિશેષ પ્રિય છેઃ આ પુસ્તકમાં સમાવિષ્ટ ગઝલોમાં ‘સ્પર્શ' પાંચેક વાર, ‘તિમિર' (અંધકાર) સાતેક વાર તો ‘ઓસ' (ઝાકળ) આઠેક વાર દેખા દે છે. ‘ગરગડી,' ‘પોસ્ટર,' ‘ફેરિયો' જેવાં નવતર કલ્પનો અપવાદરૂપે મળી આવે ત્યારે ઠંડો કળશિયો આંખે અડક્યાનું સુખ મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 39: Line 39:


{{Poem2Open}}
{{Poem2Open}}
આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં:
આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. (‘તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં:
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 62: Line 62:
{{Poem2Open}}
{{Poem2Open}}


ગઝલપુરુષના જીવનમાં અભાવ, વિરહને વ્યક્ત કરતી 'અણસાર કેવળ' (અ.કે.)ની આ ગઝલઃ
ગઝલપુરુષના જીવનમાં અભાવ, વિરહને વ્યક્ત કરતી ‘અણસાર કેવળ' (અ.કે.)ની આ ગઝલઃ
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 96: Line 96:


{{Block center|'''<poem>નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
{{Block center|'''<poem>નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને ('અણસાર')
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને (‘અણસાર')


ન ઝુકાવી નજર તો ઉઠાવી નયન
ન ઝુકાવી નજર તો ઉઠાવી નયન
Line 144: Line 144:
રતિ આ કવિનો સ્થાયી ભાવ છે. સંભોગ શૃંગારનું નહિ પરંતુ વિપ્રલંભ (વિયોગ) શૃંગારનું આલેખન તેમણે સવિશેષ કર્યું છે.  
રતિ આ કવિનો સ્થાયી ભાવ છે. સંભોગ શૃંગારનું નહિ પરંતુ વિપ્રલંભ (વિયોગ) શૃંગારનું આલેખન તેમણે સવિશેષ કર્યું છે.  


આ કવિની અગ્રંથસ્થ ગઝલોમાં પડકારનો ભાવ ધરાવતી ગઝલો યે મળે છે, જે આ ભાવને અનુરૂપ લાંબી બહેરમાં રચાઈ છે. ગઝલપુરુષ-ગઝલપ્રિયાના 'હું-તું'ને સ્થાને અહીં શોષક-શોષિતનાં 'તમે-અમે' સર્વનામ પ્રયોજાયાં છેઃ
આ કવિની અગ્રંથસ્થ ગઝલોમાં પડકારનો ભાવ ધરાવતી ગઝલો યે મળે છે, જે આ ભાવને અનુરૂપ લાંબી બહેરમાં રચાઈ છે. ગઝલપુરુષ-ગઝલપ્રિયાના ‘હું-તું'ને સ્થાને અહીં શોષક-શોષિતનાં ‘તમે-અમે' સર્વનામ પ્રયોજાયાં છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu