ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/સંબંધ : આકાર અને અર્થની તપાસ: Difference between revisions

+1
(+1)
(+1)
 
Line 9: Line 9:
‘સંબંધ’ના પ્રથમ ખંડકમાં કાવ્યનાયકનું ભાવસંવેદન આ રીતે ઊઘડે છેઃ
‘સંબંધ’ના પ્રથમ ખંડકમાં કાવ્યનાયકનું ભાવસંવેદન આ રીતે ઊઘડે છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પેલી ટેકરીઓનાં પગલાં  
{{Block center|'''<poem>પેલી ટેકરીઓનાં પગલાં  
મારા કાન કને અફળાતાં
મારા કાન કને અફળાતાં
હું
હું
Line 33: Line 33:
પ્રસ્તુત કૃતિના અંતમાં રાવજીએ કહ્યું છે : ‘હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા માટે’. એક રીતે આ કાવ્યનો મુખ્ય થીમ આ પંક્તિમાં વાંચી શકાય. કાવ્યનાયક અસ્તિત્વની વિષમતાથી ઉત્કટપણે સભાન બની ગયો છે. એને અસ્તિત્વનો બોજ જાણે કે હઠાવી દેવો છે. ‘અંતહીન નિદ્રા’ની તેની ઝંખના સૂચક છે. પણ વર્તમાનમાં એવી ‘નિદ્રા’ ક્યાંથી? જ્યાં કાવ્યનાયક નિદ્રામાં પડવા જાય છે ત્યાં ‘પેલી ટેકરીઓ’નાં ‘પગલાં’ સંભળાવા લાગે છે. ક્ષણભર આદિમ્‌ સ્વપ્નિલતાનો પરિવેશ પણ રચાતો લાગે છે, પણ એ ય ક્ષણ-બે ક્ષણનો જ! અને પછી અસ્તિત્વના પેટાળમાંથી ફાટી નીકળે છે વેદના, એકલતા, અને નિસ્સારતાની ધુમ્મસિયા લાગણી. પ્રથમ ખંડકમાં જ આ રીતે કાવ્યનાયકની વેદના છતી થવા માંડે છે :

{{Block center|<poem>‘પેલી ટેકરીઓનાં પગલાં  
{{Block center|'''<poem>‘પેલી ટેકરીઓનાં પગલાં  
મારી આંખોમાં અમળાતાં  
મારી આંખોમાં અમળાતાં  
ગોબર મોજાં પર ઘુમરાતાં  
ગોબર મોજાં પર ઘુમરાતાં  
Line 44: Line 44:
મરાલની પાંખો નીચે  
મરાલની પાંખો નીચે  
હું ક્ષણે ક્ષણે ભટકાતો.’  
હું ક્ષણે ક્ષણે ભટકાતો.’  
</poem>}}
</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 50: Line 50:
પ્રથમ ખંડકને અંતે કાવ્યનાયકની સ્વપ્નભંગની કરુણ અભિજ્ઞતા આ રીતે વ્યક્ત થઈ છે :
પ્રથમ ખંડકને અંતે કાવ્યનાયકની સ્વપ્નભંગની કરુણ અભિજ્ઞતા આ રીતે વ્યક્ત થઈ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પગલાં ભાતીલાં વેરાયાં  
{{Block center|'''<poem>‘પગલાં ભાતીલાં વેરાયાં  
ઢગલાં દેવ પાળિયે આયાં  
ઢગલાં દેવ પાળિયે આયાં  
દરિયે પાંપણમાં ચીતરાયો  
દરિયે પાંપણમાં ચીતરાયો  
Line 66: Line 66:
હાથ
હાથ
મૌનનો મોભ બની તોળાતો.’
મૌનનો મોભ બની તોળાતો.’
</poem>}}
</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 74: Line 74:
કવિ માત્ર અવાજના તત્ત્વને સર્જનના લાભમાં યોજવા પ્રવૃત્ત થયો હોય એમ જોવા મળશે. પણ રાવજીની કવિતામાં અવાજ એક અનોખું પરિમાણ રચે છે. શ્રુતિકલ્પનોનો વિનિયોગ અને શ્રુતિઓની વિશિષ્ટ તરેહો તેના કાવ્યસર્જનને અનોખું મૂલ્ય અર્પે છે. આ સંદર્ભે પ્રથમ આપણે એમ નોંધીશુ કે રવાનુકારી શબ્દપ્રયોગો કે શ્રુતિઓવાળા શબ્દોનો રાવજી વારંવાર પ્રયોગ કરતો રહે છે.

{{Block center|<poem>‘ઊંઘુ ને લફક કરતી કૂદી આવે’  
{{Block center|'''<poem>‘ઊંઘુ ને લફક કરતી કૂદી આવે’  
‘કૈં કાબર તેતર જેવું હફડફ દોડે’
‘કૈં કાબર તેતર જેવું હફડફ દોડે’
‘હજ્જડ હાથ ત્યહીં ફેલાતો’
‘હજ્જડ હાથ ત્યહીં ફેલાતો’
Line 89: Line 89:
‘ફરક કળાય ના એવું અગડમ સરજું’
‘ફરક કળાય ના એવું અગડમ સરજું’
‘દરિયો કામરાજના કપાળની કરચલચલ્લીમાં’
‘દરિયો કામરાજના કપાળની કરચલચલ્લીમાં’
</poem>}}
</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 97: Line 97:
બીજા ખંડકમાં કાવ્યનાયકનું સંવેદન નવું જ રૂપ લે છે. વર્તમાનની વિષમતા તેના ગહન ચિત્તમાં ઘૂંટાઈ રહી હોય એવા કેટલાક ચોક્કસ સંકેતો એમાં મળે છે. મૃત્યુની છાયાથી જીર્ણ બનેલા પરિવેશમાં કાવ્યનાયકની રૂંધામણ અહીં છતી થવા લાગે છે :

{{Block center|<poem>‘વ્હીસલ સ્ટીલ સલાખા
{{Block center|'''<poem>‘વ્હીસલ સ્ટીલ સલાખા
ચંચલ માછલીઓ થઈ પથરા
ચંચલ માછલીઓ થઈ પથરા
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં
Line 113: Line 113:
ઊભા ઊભા ગળાબૂડમાં ડૂબે!  
ઊભા ઊભા ગળાબૂડમાં ડૂબે!  
ભઈ!’
ભઈ!’
</poem>}}
</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 122: Line 122:
ત્રીજા ખંડકના અંતની પંક્તિઓ કાવ્યનાયકના અંતરનો આક્રોશ છતો કરી દે છે :
ત્રીજા ખંડકના અંતની પંક્તિઓ કાવ્યનાયકના અંતરનો આક્રોશ છતો કરી દે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘હું વગડાનો ફળફળતો ચિત્કાર
{{Block center|'''<poem>‘હું વગડાનો ફળફળતો ચિત્કાર
હું સાવરણીનાં રુંછાં જેવી ભવિષ્યરેખા.
હું સાવરણીનાં રુંછાં જેવી ભવિષ્યરેખા.
હું પયગમ્બરનો નકલી ચહેરો
હું પયગમ્બરનો નકલી ચહેરો
Line 130: Line 130:
વેરાયેલો હાથ;
વેરાયેલો હાથ;
મારો હાથ ગયો ક્યાં ?
મારો હાથ ગયો ક્યાં ?
પયગમ્બરની બટકાયેલી જીભ ગઈ ક્યાં?’</poem>}}
પયગમ્બરની બટકાયેલી જીભ ગઈ ક્યાં?’</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 136: Line 136:
ચોથા ખંડકમાં રાવજીના અંગત જીવનના કેટલાક સંદર્ભો સહજ રીતે કૃતિમાં પ્રવેશ્યા છે :
ચોથા ખંડકમાં રાવજીના અંગત જીવનના કેટલાક સંદર્ભો સહજ રીતે કૃતિમાં પ્રવેશ્યા છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘M.V.ની ટીકડીમાં સાંધ્યા શ્વાસ અમારા  
{{Block center|'''<poem>‘M.V.ની ટીકડીમાં સાંધ્યા શ્વાસ અમારા  
એમ્બીસ્ટ્રીનથી હજી ચણતાં મકાન જૂનાં’</poem>}}
એમ્બીસ્ટ્રીનથી હજી ચણતાં મકાન જૂનાં’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—પણ આવા સંદર્ભો કવિના કેવળ અંગત નિવેદન બંધાઈ જતા નથી : સભાન કવિકર્મથી નિર્માતા આસપાસના ભાવસંદર્ભો તેનો ‘અર્થ’ વિસ્તારી આપે છે. અંગત જીવનની વિષમતા, વ્યથાઓ અને વિફલતાઓ વ્યાપક માનવઅસ્તિત્વ બંધારણ અવિભાજ્ય ઘટના હોય એવી તેની સબળ રજૂઆત તે કરે છે :

{{Block center|<poem>‘સઘળું આ શય્યાથી સંધાયું.  
{{Block center|'''<poem>‘સઘળું આ શય્યાથી સંધાયું.  
લાંબું લાંબું માણસમોહ્યું  
લાંબું લાંબું માણસમોહ્યું  
શ્વેત ગંધથી ઢંકાતી ટેકરીઓ  
શ્વેત ગંધથી ઢંકાતી ટેકરીઓ  
Line 156: Line 156:
કાળ પાથર્યો ચંદન ચંદન  
કાળ પાથર્યો ચંદન ચંદન  
દરેકની મુઠ્ઠીમાં.
દરેકની મુઠ્ઠીમાં.
</poem>}}
</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 164: Line 164:
સાતમા ખંડકના આરંભમાં લય, શબ્દ અને પંક્તિનાં વિશિષ્ટ સંયોજનો ધ્યાન ખેંચે છે :
સાતમા ખંડકના આરંભમાં લય, શબ્દ અને પંક્તિનાં વિશિષ્ટ સંયોજનો ધ્યાન ખેંચે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રોજ સવારે
{{Block center|'''<poem>રોજ સવારે
ગિલોલમાંથી છટકેલા પથ્થર શો
ગિલોલમાંથી છટકેલા પથ્થર શો
આવું તેજવિશ્વમાં.
આવું તેજવિશ્વમાં.
Line 177: Line 177:
ફૂલેલું ફાલેલું પેલું ઝાડ સંકેલું બીમાં.
ફૂલેલું ફાલેલું પેલું ઝાડ સંકેલું બીમાં.
રોજ સવારે
રોજ સવારે
સુવાવડા મનનાં સંભળાતાં પડખાં ધીમાં ધીમાં.</poem>}}
સુવાવડા મનનાં સંભળાતાં પડખાં ધીમાં ધીમાં.</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યનાયકના સંવેદનમાં વિલક્ષણ પ્રવૃત્તિઓનું સૂચન અસ્તિત્વની વિષમતાઓ પ્રતિ નિર્દેશ કરે છે. અંતહીન નિદ્રા ઝંખતા કવિને અંતરમાં ભારે અજંપો જાગ્યો છે. તેનું આકુળવ્યાકુળ મન બ્રહ્માંડના શૂન્યાવકાશ વચ્ચે અર્થહીન રઝળપાટ કરતું રહે છે. નીચેના સંદર્ભમાં લય, શબ્દ, પંક્તિ-એ સર્વ જુદી રીતે સંયોજાયાં છે :

{{Block center|<poem>‘માખીની પાંખ, પંખીની ચાંચ, વડનો ટેટો  
{{Block center|'''<poem>‘માખીની પાંખ, પંખીની ચાંચ, વડનો ટેટો  
હજાર વડલા અધ્ધર પધ્ધર ઊડે  
હજાર વડલા અધ્ધર પધ્ધર ઊડે  
આડા અવળા ઝગે આગિયા  
આડા અવળા ઝગે આગિયા  
Line 195: Line 195:
મકાનની ડેલીમાં ડોલે  
મકાનની ડેલીમાં ડોલે  
અદીઠ વડની શાખાઓ થઈ હવા...  
અદીઠ વડની શાખાઓ થઈ હવા...  
હું હવા તેણે માલિક</poem>}}
હું હવા તેણે માલિક</poem>'''}}
{{center|***}}
{{center|***}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આઠમા, નવમા અને દસમા – ત્રણ ટૂંકા ખંડકોમાં કાવ્યનાયકની અસ્તિત્વપરક નિસ્સારતાની સંવેદના વધુ ને વધુ ઘૂંટાતી રહી છે. આઠમા ખંડકમાં રાવજી એક નવી જ ભાવમુદ્રા રજૂ કરે છે :
આઠમા, નવમા અને દસમા – ત્રણ ટૂંકા ખંડકોમાં કાવ્યનાયકની અસ્તિત્વપરક નિસ્સારતાની સંવેદના વધુ ને વધુ ઘૂંટાતી રહી છે. આઠમા ખંડકમાં રાવજી એક નવી જ ભાવમુદ્રા રજૂ કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
‘આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર  
‘આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર  
વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.  
વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.  
વત્સો, આમ્રવૃક્ષને છાંયે વનમાં બેસો નહીં.  
વત્સો, આમ્રવૃક્ષને છાંયે વનમાં બેસો નહીં.  
આપણાં નષ્ટોનું તારણ છે એંઠું બોર.  
આપણાં નષ્ટોનું તારણ છે એંઠું બોર.  
એંઠું બોર જનમ જન્માંતર થઈને ઊગે...’</poem>}}
એંઠું બોર જનમ જન્માંતર થઈને ઊગે...’</poem>'''}}
{{center|*  *  *}}  
{{center|*  *  *}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
અંતના ખંડકમાં અસ્તિત્વનું અભેદ્ય મૌન અને માનવભાષાની વિફલતાનું ઉદ્‌ગાન રજૂ થયાં છે. વચ્ચેના ખંડકોનો આર્તસ્વર કંઈક મંદ પડ્યો છે. ગોરંભાતા શબ્દો જાણે બોજિલ બનીને આવે છે. અહીં આપણી અદ્યતન કવિતાનો બલિષ્ઠ વિલક્ષણ સ્વર સંભળાશે :

{{Block center|<poem>‘સદીઓથી મૂંગી ચોપડીઓ  
{{Block center|'''<poem>‘સદીઓથી મૂંગી ચોપડીઓ  
કીડીઓ સદીઓથી બોબડીઓ  
કીડીઓ સદીઓથી બોબડીઓ  
વત્સો, શરણ તોતડું  
વત્સો, શરણ તોતડું  
Line 220: Line 220:
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા  
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા  
એણે સરજેલું કષ્ટાય પંડમાં  
એણે સરજેલું કષ્ટાય પંડમાં  
હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા.’</poem>}}
હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા.’</poem>'''}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}