31,371
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''નિગમ વેદનો નાદ સાંભળી''' | '''નિગમ વેદનો નાદ સાંભળી''' | ||
{{ | {{Gap|3em}}'''મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે''' | ||
'''જાગીને જોતાં મિથ્યા માયા''' | '''જાગીને જોતાં મિથ્યા માયા''' | ||
{{ | {{Gap|3em}}'''માંડ કર્યો છે મટકો રે-''' | ||
'''જીવ જગત બેઉ અણછતાં છે,''' | '''જીવ જગત બેઉ અણછતાં છે,''' | ||
{{ | {{Gap|3em}}'''ઘટપટાદિક ઘટકો રે,''' | ||
'''નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,''' | '''નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,''' | ||
{{ | {{Gap|3em}}'''હવે નહીં ખટપટનો ખટકો રે-''' | ||
'''નર નાટકમાં, નાટક નરમાં,''' | '''નર નાટકમાં, નાટક નરમાં,''' | ||
{{ | {{Gap|3em}}'''નાચ નિરંતર નટકો રે,''' | ||
'''મૂળદાસ સોં બ્રહ્મ સનાતન''' | '''મૂળદાસ સોં બ્રહ્મ સનાતન''' | ||
{{ | {{Gap|3em}}'''વ્યાપક બીજ વટકો રે-''' | ||
'''નિગમ વેદનો નાદ સાંભળી.''' | '''નિગમ વેદનો નાદ સાંભળી.''' | ||
</poem>}} | </poem>}} | ||
| Line 33: | Line 32: | ||
{{right|'''તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.'''}} | {{right|'''તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.'''}} | ||
'''ચિત્તડામાં ચટપટી રે હો લાગી,''' | '''ચિત્તડામાં ચટપટી રે હો લાગી,''' {{gap}} | ||
{{right|'''જીવણ જોવાને હું જાગી,'''}} | {{right|'''જીવણ જોવાને હું જાગી,'''}} | ||
| Line 45: | Line 44: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''જાગીને જોઉં તો જગત દીસે નહીં,''' | '''જાગીને જોઉં તો જગત દીસે નહીં,''' | ||
{{ | {{gap}}'''ઊંઘમાં અટપટા ભોગ ભાસે,''' | ||
'''ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,''' | '''ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,''' | ||
{{ | {{gap}}'''બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 55: | Line 54: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,''' | '''ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,''' | ||
'''વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,''' | {{gap}}'''વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,''' | ||
'''સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્''' | '''સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્''' | ||
'''ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ''' | {{gap}}'''ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ''' | ||
'''‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા''' | '''‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા''' | ||
'''તું વિશ્વની કારણભૂત માયા,''' | '''તું વિશ્વની કારણભૂત માયા,''' | ||
'''રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,''' | '''રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,''' | ||
'''રાજી તું થા તો ભવમુક્તિ આપે.'''' | '''રાજી તું થા તો ભવમુક્તિ આપે.''''</poem>}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે : | આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે : | ||
| Line 80: | Line 78: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''લક્ષારથનો લક્ષ થયો છે,''' | '''લક્ષારથનો લક્ષ થયો છે,''' | ||
{{ | {{gap|4em}}'''જગત વાસના જાણી રે,''' | ||
'''તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,''' | '''તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,''' | ||
{{ | {{gap|4em}}'''મહા વાયકની વાણી રે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી. | ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''નર નાટકમાં... બીજ વટકો'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે જાગતા નર છે, ચેતેલા આદમી છે તે મનુષ્યોના વહેવારને કઈ દૃષ્ટિએ જુએ છે? મનુષ્યો તો માને કે પોતે કાંઈક છે, પોતે કાંઈક કરે છે પણ પેલો સૂક્ષ્મદર્શી જુએ છે કે આ તો બધા પ્રકૃતિની રંગભૂમિ પર ખેલતાં પરવશ પાત્રો છે. પૂર્વના સંકલ્પો, સંસ્કારો, ઋણાનુબંધના માર્યા તેઓ વેશ ભજવે છે. ‘ન૨ નાટકમાં’ અંદર બેઠેલા સૂત્રધારના દોરીસંચાર મુજબ સહુ કોઈ પોતાનો પાઠ પૂરો કરે છે. એટલું જ નહીં, પણ 'નાટક નરમાં' — નવા નાટકની તૈયારી કરે છે. જે પ્રતિભાવો ને પ્રત્યાઘાતો ચિત્તમાં એકત્ર થયા કરે છે તેમાં નવા ખેલનાં મંડાણ રહ્યાં છે. | જે જાગતા નર છે, ચેતેલા આદમી છે તે મનુષ્યોના વહેવારને કઈ દૃષ્ટિએ જુએ છે? મનુષ્યો તો માને કે પોતે કાંઈક છે, પોતે કાંઈક કરે છે પણ પેલો સૂક્ષ્મદર્શી જુએ છે કે આ તો બધા પ્રકૃતિની રંગભૂમિ પર ખેલતાં પરવશ પાત્રો છે. પૂર્વના સંકલ્પો, સંસ્કારો, ઋણાનુબંધના માર્યા તેઓ વેશ ભજવે છે. ‘ન૨ નાટકમાં’ અંદર બેઠેલા સૂત્રધારના દોરીસંચાર મુજબ સહુ કોઈ પોતાનો પાઠ પૂરો કરે છે. એટલું જ નહીં, પણ 'નાટક નરમાં' — નવા નાટકની તૈયારી કરે છે. જે પ્રતિભાવો ને પ્રત્યાઘાતો ચિત્તમાં એકત્ર થયા કરે છે તેમાં નવા ખેલનાં મંડાણ રહ્યાં છે. | ||
| Line 95: | Line 93: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''‘વિચિત્ર રૂપ તે રૂપ નાનાં રમે,''' | '''‘વિચિત્ર રૂપ તે રૂપ નાનાં રમે,''' | ||
{{ | {{gap|3em}}'''ભાત દેખી બહુ જાત ભૂલે,''' | ||
'''બીજમાં વટ ને વટમાં બીજ તે''' | '''બીજમાં વટ ને વટમાં બીજ તે''' | ||
{{ | {{gap|3em}}'''સાબધો વટ તે તોલે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||