શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 7: Line 7:
{{gap}}1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ' બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King's Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”

{{gap}}We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....

vવર્ષોજૂના સાથીઓને હાથે શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન થયું એ સુભાગ્યની વાત હતી. સોળ વર્ષ સુધી શેક્‌સ્પિયરનાં નાટકોની ભજવણીમાં હેમિંગનો સાથ હતો. એ નાટકો પ્રતિવર્ષ વારંવાર ભજવાયાં હોવાથી હેમિંગનો સ્મૃતિદોષ થવાનો સંભવ ન હોય. 1603 પછી રાજા જેમ્સના શાસનમાં શેક્‌સ્પિયરના સાથીઓએ ભજવેલાં નાટકો વિના પરવાનગીએ છાપવાનું બંધ કરાયું હતું. એટલે પ્રકાશકોએ બીજે ભજવાયેલી અન્ય નાટ્યકારોની કૃતિઓ શેક્‌સ્પિયરને નામે છાપીને વેચવાનું શરૂ કર્યું હતું. આથી ઊપજેલો ગૂંચવાડો કેવળ હેમિંગ દૂર કરી શકે. પેવિયર નામના પુસ્તકવિક્રેતાએ જેગાર્ડ નામના મુદ્રકની સહાયથી 1619માં શેક્‌સ્પિયરના નામનું આકર્ષણ વટાવી ખાવા અનેક નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેનો ઉલ્લેખ હેમિંગ અને કૉન્ડેલે એમની પ્રસ્તાવનામાં આ રીતે કર્યો છે : “છાનામાના ઉઠાંતરી કરેલી અને લેભાગુ જનોએ ચોરી કરીને, વણસાડીને, માથે મારેલી કૃતિઓ.”

{{gap}}વર્ષોજૂના સાથીઓને હાથે શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન થયું એ સુભાગ્યની વાત હતી. સોળ વર્ષ સુધી શેક્‌સ્પિયરનાં નાટકોની ભજવણીમાં હેમિંગનો સાથ હતો. એ નાટકો પ્રતિવર્ષ વારંવાર ભજવાયાં હોવાથી હેમિંગનો સ્મૃતિદોષ થવાનો સંભવ ન હોય. 1603 પછી રાજા જેમ્સના શાસનમાં શેક્‌સ્પિયરના સાથીઓએ ભજવેલાં નાટકો વિના પરવાનગીએ છાપવાનું બંધ કરાયું હતું. એટલે પ્રકાશકોએ બીજે ભજવાયેલી અન્ય નાટ્યકારોની કૃતિઓ શેક્‌સ્પિયરને નામે છાપીને વેચવાનું શરૂ કર્યું હતું. આથી ઊપજેલો ગૂંચવાડો કેવળ હેમિંગ દૂર કરી શકે. પેવિયર નામના પુસ્તકવિક્રેતાએ જેગાર્ડ નામના મુદ્રકની સહાયથી 1619માં શેક્‌સ્પિયરના નામનું આકર્ષણ વટાવી ખાવા અનેક નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેનો ઉલ્લેખ હેમિંગ અને કૉન્ડેલે એમની પ્રસ્તાવનામાં આ રીતે કર્યો છે : “છાનામાના ઉઠાંતરી કરેલી અને લેભાગુ જનોએ ચોરી કરીને, વણસાડીને, માથે મારેલી કૃતિઓ.”

{{gap}}..... stolen and surreptitious copies, maim'd and deform'd by the frauds and stealths of injurious impostors,...

{{gap}}હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!