4,481
edits
(added pic) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''‘સાત પગલાં આકાશમાં’ : કુન્દનિકા કાપડિયા'''</big><br> | '''‘સાત પગલાં આકાશમાં’ : કુન્દનિકા કાપડિયા'''</big><br> | ||
{{gap|14em}}– ઇંદુ જોશી</big>'''</center> | {{gap|14em}}– ઇંદુ જોશી</big>'''</center> | ||
[[File: | [[File:Saat Paglan Aakashman F.jpg|250px|center]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક હતાં. ફિલસૂફી, પ્રકૃતિ અને સંગીતમાં તેમને ઊંડો રસ. તેમનો જન્મ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડીઆને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને વડોદરામાં લીધું હતું. ત્યારબાદ ભાવનગર શામળદાસ કૉલેજમાં ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. કર્યું. | કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક હતાં. ફિલસૂફી, પ્રકૃતિ અને સંગીતમાં તેમને ઊંડો રસ. તેમનો જન્મ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડીઆને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને વડોદરામાં લીધું હતું. ત્યારબાદ ભાવનગર શામળદાસ કૉલેજમાં ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. કર્યું. | ||