35,440
edits
(+1) |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
પુરોવચનમાં ક્યાંક નાટકમાં ન હોય કે અન્યને ન જડે એવું પણ મુ. શ્રી રસિકભાઈએ જોયું છે. ક્યાંક એમને પોતાને જ કશું ખૂટતું લાગ્યું હોય એમ વરતાય છે. પણ એવા પ્રસંગોએ મીઠી મમતા પૂર્વક મુ. શ્રી રસિકભાઈએ લખ્યું છે. એવું લખવાનું એમણે ટાળ્યું નથી, અને પોતાની શંકા પ્રગટ કર્યા વિના પણ એ રહ્યા નથી. એક રીતે પુરોવચનમાં મુ. શ્રી રસિકભાઈએ પ્રશ્ર્નાર્થનો અત્યંત વિચક્ષણ ઉપયોગ કરીને પ્રશ્નાર્થને જ જાણે આશ્ચર્યચિહ્ન બનાવ્યું છે પણ એ એમની મીઠી રીત– કે રીતિ (?) છે. `પરિત્રાણ’નું સર્વ રીતે સ્વાગત. | પુરોવચનમાં ક્યાંક નાટકમાં ન હોય કે અન્યને ન જડે એવું પણ મુ. શ્રી રસિકભાઈએ જોયું છે. ક્યાંક એમને પોતાને જ કશું ખૂટતું લાગ્યું હોય એમ વરતાય છે. પણ એવા પ્રસંગોએ મીઠી મમતા પૂર્વક મુ. શ્રી રસિકભાઈએ લખ્યું છે. એવું લખવાનું એમણે ટાળ્યું નથી, અને પોતાની શંકા પ્રગટ કર્યા વિના પણ એ રહ્યા નથી. એક રીતે પુરોવચનમાં મુ. શ્રી રસિકભાઈએ પ્રશ્ર્નાર્થનો અત્યંત વિચક્ષણ ઉપયોગ કરીને પ્રશ્નાર્થને જ જાણે આશ્ચર્યચિહ્ન બનાવ્યું છે પણ એ એમની મીઠી રીત– કે રીતિ (?) છે. `પરિત્રાણ’નું સર્વ રીતે સ્વાગત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||