31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ક્રોચેનો કલાવિચાર|૧<br>પ્રતિભાન અને અભિવ્યક્તિ}} | {{Heading|ક્રોચેનો કલાવિચાર|૧<br>પ્રતિભાન અને અભિવ્યક્તિ}} | ||
{{center|પ્રતિભાન}} | {{center|'''પ્રતિભાન'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્ઞાન બે પ્રકારનું હોય છેઃ પ્રાતિભાનિક (ઇન્ટુઇટિવ) અને તાર્કિક. પહેલું કલ્પના મારફતે પ્રાપ્ત થાય છે, બીજું બુદ્ધિ મારફતે. પહેલું વિશેષનું જ્ઞાન હોય છે, બીજું સામાન્યનું. પહેલું વિશિષ્ટ પદાર્થોનું જ્ઞાન હોય છે, બીજું તેમની વચ્ચેના સંબંધનું જ્ઞાન હોય છે. પહેલું મૂર્તિ કે પ્રતિમા નિર્માણ કરે છે, બીજું વિભાવના. દા. ત., પહેલાથી આપણને એક વિશિષ્ટ ગાયનું મૂર્તરૂપે જ્ઞાન થાય છે, તો બીજાથી ગોત્વનું અથવા ગાય જાતિનું જ્ઞાન થાય છે. | જ્ઞાન બે પ્રકારનું હોય છેઃ પ્રાતિભાનિક (ઇન્ટુઇટિવ) અને તાર્કિક. પહેલું કલ્પના મારફતે પ્રાપ્ત થાય છે, બીજું બુદ્ધિ મારફતે. પહેલું વિશેષનું જ્ઞાન હોય છે, બીજું સામાન્યનું. પહેલું વિશિષ્ટ પદાર્થોનું જ્ઞાન હોય છે, બીજું તેમની વચ્ચેના સંબંધનું જ્ઞાન હોય છે. પહેલું મૂર્તિ કે પ્રતિમા નિર્માણ કરે છે, બીજું વિભાવના. દા. ત., પહેલાથી આપણને એક વિશિષ્ટ ગાયનું મૂર્તરૂપે જ્ઞાન થાય છે, તો બીજાથી ગોત્વનું અથવા ગાય જાતિનું જ્ઞાન થાય છે. | ||