32,544
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૭-૧૮. સાહિત્ય અને કલાનો ઇતિહાસ કેમ લખાયઃ}} | {{Heading|૧૭-૧૮. સાહિત્ય અને કલાનો ઇતિહાસ કેમ લખાયઃ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સત્તરમા પ્રકરણમાં ક્રોચે સાહિત્યનો અને કલાનો ઇતિહાસ કેવી રીતે લખાવો જોઈએ તેની ચર્ચા કરે છે. ઇતિહાસ લખવા માટે પ્રગતિની વિભાવના સ્વીકારવી જ પડે. પ્રગતિ એટલે કોઈ એક નિશ્ચિત સ્થાન પ્રત્યે ગતિ. માનવજાત એ રીતે કોઈ પૂર્વનિશ્ચિત ધ્યેય પ્રત્યે આગળ વધી રહી છે એવું ન કહેવાય પણ તે પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઉપર નવા નવા વિજય મેળવતી રહે છે, એ રીતે અહીં પ્રગતિને ઘટાવી શકાય. કલાના ક્ષેત્રમાં પણ માનવજાત એવા કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધે છે એમ ન કહેવાય. પણ કલાના ઇતિહાસમાં જુદાં જુદાં આવર્તનો આવે છે. એક આવર્તનમાં કલાકારો એકસરખા વસ્તુને આકારિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વિજય મેળવતા રહે છે. એક વાર એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આગળ જવાનું રહેતું નથી. પછી નવું વસ્તુ કે નવી રીતિનું આવર્તન શરૂ થાય છે. બે અલગ આવર્તનોના કલાકારો અને કલાકૃતિઓની તુલના ન થઈ શકે. ખરું જોતાં, પ્રત્યેક કૃતિ એ એક એક સ્વતંત્ર વિશ્વ હોય છે. | સત્તરમા પ્રકરણમાં ક્રોચે સાહિત્યનો અને કલાનો ઇતિહાસ કેવી રીતે લખાવો જોઈએ તેની ચર્ચા કરે છે. ઇતિહાસ લખવા માટે પ્રગતિની વિભાવના સ્વીકારવી જ પડે. પ્રગતિ એટલે કોઈ એક નિશ્ચિત સ્થાન પ્રત્યે ગતિ. માનવજાત એ રીતે કોઈ પૂર્વનિશ્ચિત ધ્યેય પ્રત્યે આગળ વધી રહી છે એવું ન કહેવાય પણ તે પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઉપર નવા નવા વિજય મેળવતી રહે છે, એ રીતે અહીં પ્રગતિને ઘટાવી શકાય. કલાના ક્ષેત્રમાં પણ માનવજાત એવા કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધે છે એમ ન કહેવાય. પણ કલાના ઇતિહાસમાં જુદાં જુદાં આવર્તનો આવે છે. એક આવર્તનમાં કલાકારો એકસરખા વસ્તુને આકારિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વિજય મેળવતા રહે છે. એક વાર એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આગળ જવાનું રહેતું નથી. પછી નવું વસ્તુ કે નવી રીતિનું આવર્તન શરૂ થાય છે. બે અલગ આવર્તનોના કલાકારો અને કલાકૃતિઓની તુલના ન થઈ શકે. ખરું જોતાં, પ્રત્યેક કૃતિ એ એક એક સ્વતંત્ર વિશ્વ હોય છે. | ||