4,520
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 47: | Line 47: | ||
“પણ આપણે બીજી રીતે ગણતરી કરીએ. આ વહાણમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણમાં કેટલા માણસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.” કોન્સીલે યુક્તિ બતાવી, | “પણ આપણે બીજી રીતે ગણતરી કરીએ. આ વહાણમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણમાં કેટલા માણસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.” કોન્સીલે યુક્તિ બતાવી, | ||
“પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણસ <ref> | “પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણસ <ref>૧૦૦ લિટર હવામાં રહેલો ઑક્સિજન વાપરે છે; એટલે કે ૨૪ કલાકમાં ૨૪૦૦ લિટર હવામાં રહેલો ઑકિસજન એક માણસને જોઈએ.</ref> હવે આ વહાણની સમાસશક્તિ ૧૫૦૦ ટન છે; એક ટનમાં ૧૦૦૦ લિટર હવા સમાય છે, એટલે કે નૉટિલસમાં ૧૫,૦૦,૦૦૦ લિટર હવા રહી શકે. હવે ૧૫,૦૦,૦૦૦ને ૨૪૦૦ વડે ભાગીએ તે કેટલા આવે?” | ||
કોન્સીલે હિસાબ કરીને કહ્યું: “૬૨૫.” | કોન્સીલે હિસાબ કરીને કહ્યું: “૬૨૫.” | ||
| Line 60: | Line 60: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||