232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫}} {{Poem2Open}} જગત્તારિણીએ કહ્યું: ‘બાબા અક્ષય! આ છોકરીઓનું હું શું કરું? જોને, નૃપ બેઠી બેઠી રુવે છે, ને નીર મોઢું ચડાવી ફરે છે. કહે છે: મારી નાખો તોયે હું ઓરડામાંથી બહાર મોઢું દેખા...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 64: | Line 64: | ||
અક્ષયે ગાવા માંડ્યું: | અક્ષયે ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ફૂલો નહિ બાંધજો, બહેની, | ‘ફૂલો નહિ બાંધજો, બહેની, | ||
| Line 80: | Line 84: | ||
વળી દયા કીધી કહેવાશે!’ | વળી દયા કીધી કહેવાશે!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પુરબાલાએ કહ્યું: ‘પાછું તમે ગાવા માંડ્યું? હવે હું શું કરું, કહો જોઉં! એ લોકોનો આવવાનો વખત થયો—અને હજી તો મારે ખાવાનું તૈયાર કરવાનું બાકી છે.’ | પુરબાલાએ કહ્યું: ‘પાછું તમે ગાવા માંડ્યું? હવે હું શું કરું, કહો જોઉં! એ લોકોનો આવવાનો વખત થયો—અને હજી તો મારે ખાવાનું તૈયાર કરવાનું બાકી છે.’ | ||
| Line 104: | Line 112: | ||
શ્રીશે કહ્યું: ‘હમણાં હમણાંનું મને ઘણી વખત કવિતાનો રાગ બેસાડવાનું મન થાય છે. પેલે દિવસે ચોપડીમાં વાંચેલું— | શ્રીશે કહ્યું: ‘હમણાં હમણાંનું મને ઘણી વખત કવિતાનો રાગ બેસાડવાનું મન થાય છે. પેલે દિવસે ચોપડીમાં વાંચેલું— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘આખો દિવસ રેતીમાં તું, | ‘આખો દિવસ રેતીમાં તું, | ||
| Line 124: | Line 135: | ||
કરે રમત શું કામ?’ | કરે રમત શું કામ?’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આનો રાગ આવડે છે, એવું મને લાગે છે, પણ ગાઈ શકતો નથી. | આનો રાગ આવડે છે, એવું મને લાગે છે, પણ ગાઈ શકતો નથી. | ||
| Line 130: | Line 145: | ||
શ્રીશે આગળ ચલાવ્યું: | શ્રીશે આગળ ચલાવ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
શી ખબર શું મનમાં આણી | શી ખબર શું મનમાં આણી | ||
| Line 142: | Line 161: | ||
એ ફૂલવનની પાસ! | એ ફૂલવનની પાસ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
વિપિને કહ્યું: ‘વાહ દોસ્ત! પણ શ્રીશ, ત્યાં શેલ્ફ પાસે તું શું ખોળ્યા કરે છે?’ | વિપિને કહ્યું: ‘વાહ દોસ્ત! પણ શ્રીશ, ત્યાં શેલ્ફ પાસે તું શું ખોળ્યા કરે છે?’ | ||
| Line 227: | Line 250: | ||
પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’ | પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’ | ||
નીરબાલાએ ધીરેથી જવાબ દીધો: ‘રસિકદાદા, તમે આ શું ફાવે તેમ બક્યા કરો છો! અમે એવું ક્યાં કહીએ છીએ! અમને કંઈ ખબર હતી કે આ આવ્યા છે?’ | |||
રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે— | રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સખા, શું મુજ કરમે લખ્યું! | સખા, શું મુજ કરમે લખ્યું! | ||
| Line 238: | Line 265: | ||
સખા! શું મુજ કરમે લખ્યું! | સખા! શું મુજ કરમે લખ્યું! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે આમાં તમારે કંઈ કહેવાનું છે?’ | હવે આમાં તમારે કંઈ કહેવાનું છે?’ | ||
| Line 255: | Line 286: | ||
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’ | શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’ | ||
નૃપ અને નીર ‘ન યયૌ ન તસ્થો’ ભાવ ધારણ કરી થંભી ગઈ. વિપિને નીરની સામે જોઈ કહ્યું: ‘કોઈ વખત કંઈ ભૂલ ગઈ હોય તો શું એની માફી માગવાનો પણ વખત નહિ આપો?’ | |||
રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’ | રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’ | ||