32,511
edits
(+1) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે. | {{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે. | ||
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>''' | અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે. | આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે. | ||
| Line 42: | Line 42: | ||
{{right|(સોનેટ-૧૧)}} | {{right|(સોનેટ-૧૧)}} | ||
{{gap| | {{gap|6em}}'''*''' | ||
આવે, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે, | આવે, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે, | ||