52
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 10: | Line 10: | ||
ચોરાનું વાતાવરણ સાવ સૂનમૂન હતું, પાંચ-સાત ડોસા-ડગરા ભીનાં પનિયાં ઓઢી ઘારોડતા હતા. | ચોરાનું વાતાવરણ સાવ સૂનમૂન હતું, પાંચ-સાત ડોસા-ડગરા ભીનાં પનિયાં ઓઢી ઘારોડતા હતા. | ||
– હવે ખાતરી થઈ ને ભેરુ? | – હવે ખાતરી થઈ ને ભેરુ? જંતીએ પૂછ્યું. | ||
– હં. | – હં. | ||
| Line 78: | Line 78: | ||
– જંતીએ કહ્યું, લાગે છે તો ફકીરા જેવો! | – જંતીએ કહ્યું, લાગે છે તો ફકીરા જેવો! | ||
મારે જંતીને સુરતવાળાઓ વિશે ઘણું કહેવું હતું પણ દોઢ વાગવા આવ્યો હતો. વી.એમ.ને મળવાનું છાંડી જતું હતું. વળી, આજે ભીખુમામા હજી આવ્યા નહોતા. એ આવે તો બીજી દસ-પંદર મિનિટ કાવલીની વાતો કરીને બગાડે. હું તરત ઊઠ્યો. પાછો આવ્યો ત્યારે | મારે જંતીને સુરતવાળાઓ વિશે ઘણું કહેવું હતું પણ દોઢ વાગવા આવ્યો હતો. વી.એમ.ને મળવાનું છાંડી જતું હતું. વળી, આજે ભીખુમામા હજી આવ્યા નહોતા. એ આવે તો બીજી દસ-પંદર મિનિટ કાવલીની વાતો કરીને બગાડે. હું તરત ઊઠ્યો. પાછો આવ્યો ત્યારે જંતી ત્યાં જ બેઠેલો. | ||
– એણે પૂછ્યું, કેમ, આજે શું વાતું થઈ? | – એણે પૂછ્યું, કેમ, આજે શું વાતું થઈ? | ||
| Line 162: | Line 162: | ||
પણ જંતીને બે’ક દિવસ પછી ચિત્તલ એક હવનમાં જવાનું હતું. એણે વચન આપ્યું કે વળતી વખતે અમરેલીથી એ બધું લેતો આવશે. હવે સવાલ પૈસાનો હતો. એનો પણ ઉપાય થયો. ઘરમાં બે રૂપિયા માર્યા. જંતીએ એમાં આઠ આના દક્ષિણાના ઉમેર્યા. એમાંનો સ્નો અને રિબિન આવ્યાં. | પણ જંતીને બે’ક દિવસ પછી ચિત્તલ એક હવનમાં જવાનું હતું. એણે વચન આપ્યું કે વળતી વખતે અમરેલીથી એ બધું લેતો આવશે. હવે સવાલ પૈસાનો હતો. એનો પણ ઉપાય થયો. ઘરમાં બે રૂપિયા માર્યા. જંતીએ એમાં આઠ આના દક્ષિણાના ઉમેર્યા. એમાંનો સ્નો અને રિબિન આવ્યાં. | ||
એક બપોરે હું આ બેય વસ્તુ વી.એમ.ને આપતો આવું | એક બપોરે હું આ બેય વસ્તુ વી.એમ.ને આપતો આવું અને મનાવતો આવું એવું નક્કી થયું. | ||
બીજા દિવસે સ્નોની ડબ્બી અને રિબિન ચડ્ડીના ખિસ્સામાં સંતાડી હું ફરી વાર નાના દેસાઈનાકામાં ગયો. બારીનું કડું ખખડાવતાં ભેગી જ ફટાક ખૂલી ગઈ. સામે વી.એમ.નું હસું હસું થતું મોં મને જોઈને પડી ગયું. એ પહેલાં કરતાં ઘણી રૂપાળી લાગતી હતી. એનું આવું રૂપ જોતાં કોણ જાણે કેમ પણ હું સાવ નિરાશ થઈ ગયો. એ ખીજથી બોલી, શું છે આંયાં? | બીજા દિવસે સ્નોની ડબ્બી અને રિબિન ચડ્ડીના ખિસ્સામાં સંતાડી હું ફરી વાર નાના દેસાઈનાકામાં ગયો. બારીનું કડું ખખડાવતાં ભેગી જ ફટાક ખૂલી ગઈ. સામે વી.એમ.નું હસું હસું થતું મોં મને જોઈને પડી ગયું. એ પહેલાં કરતાં ઘણી રૂપાળી લાગતી હતી. એનું આવું રૂપ જોતાં કોણ જાણે કેમ પણ હું સાવ નિરાશ થઈ ગયો. એ ખીજથી બોલી, શું છે આંયાં? | ||
edits