અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે કવિની કૅફિયતનો અવાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary

Line 124: Line 124:
કાવ્યક્રીડા મને ગમે છે. આઈ લવ ઇટ, પૅશનિટલી. કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્ની લીલા પણ મને ખેંચે છે. નિબંધો લખું છું લલિત ત્યારે કે ‘બાપા વિશે’ બાયોગ્રાફિકલ formના ઢાંચાઓને તોડતો-ખખડાવતો-રણકાવતો ગદ્યમાં રમું છું ત્યારે હું માત્ર રમું છું. મારે કબૂલ કરવું જોઈએ કે એમ રમતાં રમતાં તૂટતા પદ્ય/ગદ્યમાં, ખખડતા પદ્ય/ગદ્યમાં, રણકતા પદ્ય/ગદ્યમાં, મને દેખાય છે ટુકડા ટુકડામાં, છિન્ન, નોન-ઇન્ડિગ્રેટેડ, ઘસાઈ ગયેલું કોઈ રૂપ. સંભવ છે એ મારું રૂપ હોય. એ તૂટતાં-ખખડતાં-રણકતાં છિન્ન રૂપોના શ્રવણીય પડછાયામાં, મારા બહેરા કાનોને, સંભવ છે દેખાય છે/સંભળાય છે મારું અને માનવજાતનું શૈશવ. મારા વાઙ્મયના zig-zag (ઝિગઝૅગ) સ્રોતોમય પ્રવાહમાં મારું વિસ્મય અકબંધ વહી રહ્યું છે. લાભશંકરના દેહાન્ત સાથે લાભશંકરના કાવ્યકુતૂહલનો અંત હશે. આજે  તો હું પદ્ય/ગદ્યમાં પ્રવાહિત છું. અટકવાની નથી આ કલમ. પદ્ય/ગદ્યમાં એકાધિક સ્વરૂપોને તોડતો-અથડાતો-કુટાતો હું વહ્યા કરીશ. આમ છે આ ક્ષણ સુધી. So there is no end. There is no dead end. કવિ એટલે જે જાણે છે. He who knows. હું કવિ છું અને જાણું છું. હું કશું જાણતો નથી તેટલું જાણું છું. સ્વ-ના રહસ્યમય ગૂઢ અંધકારના કાંઠે, આદિ-મધ્ય-અંતના ઘસાતા અને લુપ્ત થતા અવાજો વચ્ચેની નીરવ પળોમાં આ રહસ્યમય, ગૂઢ અંધકારને મારી બધિર થતી જતી શ્રવણચેતનાથી ચાટું છું. આ કૅફિયતનું નિવેદન પણ મારો ચાટવાનો અવાજ છે. અટકીને જોઈ રહ્યો છું સામે રહસ્મય ગૂઢ અંધકારને. અરે! પણ આ બબ્ અવાજ શેનો થયો? મારામાં જ ઊંડે ડોલ પછડાઈ, ડૂબી અને અંધારું ભરીને ઊંચકાઈ રહી છે ખચ ખચ ઊંચે? યેસ, સમથિંગ લાઇક ધેટ, લેટ મી  હિયર.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(તા. ૧૭-૧૦-૧૯૯૧)}}
{{right|(તા. ૧૭-૧૦-૧૯૯૧)}}

{{right|[(ગુજરાતી સાહિત્ય પરિષદ : કોઇમ્બતુર : ૧૯૯૧)માં આપેલું વ્યાખ્યાન]}}

{{right|(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu