232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|મૈસૂરની નગરીઓ}} {{Poem2Open}} ચન્નરાયપટણાથી બેંગલોર સુધીનો લગભગ ૯૦ માઈલનો પ્રવાસ મઝાનો હતો. મોટરમાં અમારો આટલો લાંબો પ્રવાસ પહેલી વાર જ હતો. રસ્તો લગભગ સીધો ચાલ્યો જતો હતો. બંને બા...") |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
રસ્તામાં વળાંકો બહુ થોડા આવતા હતા. ટેકરી ઊતરતાં મોટર ડૂબકી ખાતી. ટેકરી ચડ્યા પછી કંઈ અવનવીન દૃશ્ય આવશે એમ માની કલ્પના ઉત્સુક થતી; પણ ટેકરી ચડતાં પાછો તેવો ને તેવો જ સીધો રસ્તો આવીને ઊભો રહેતો. અમારી વિવિધતાની ઇચ્છાને નાસીપાસ કરતો એ રસ્તો કોક નવું જ વૈચિત્ર્ય સરજાવતો હતો. નાની નાની ટેકરીઓ ચડતો ને ઊતરતો તે એક વિરાટ મોજાની પેઠે આગળ વધવા લાગ્યો. ટેકરીઓનાં મોટરનાં એ ડબકાં ખાતાં ખાતાં આછી નીંદર પણ આવી જતી. બેંગલોર જેમ નજીક આવતું ગયું તેમ ખેતરો લીલાં થવા લાગ્યાં. ખેતરોમાંથી વાલોરની સુગંધ આવવા લાગી અને વાલોરપાપડીનાં ઊંધિયાં ખાવાની મોસમ આવી છે એ ખ્યાલે ગુજરાત યાદ આવવા લાગ્યું. બે વાગે અમે બેંગલોર આવી પહોંચ્યા. | રસ્તામાં વળાંકો બહુ થોડા આવતા હતા. ટેકરી ઊતરતાં મોટર ડૂબકી ખાતી. ટેકરી ચડ્યા પછી કંઈ અવનવીન દૃશ્ય આવશે એમ માની કલ્પના ઉત્સુક થતી; પણ ટેકરી ચડતાં પાછો તેવો ને તેવો જ સીધો રસ્તો આવીને ઊભો રહેતો. અમારી વિવિધતાની ઇચ્છાને નાસીપાસ કરતો એ રસ્તો કોક નવું જ વૈચિત્ર્ય સરજાવતો હતો. નાની નાની ટેકરીઓ ચડતો ને ઊતરતો તે એક વિરાટ મોજાની પેઠે આગળ વધવા લાગ્યો. ટેકરીઓનાં મોટરનાં એ ડબકાં ખાતાં ખાતાં આછી નીંદર પણ આવી જતી. બેંગલોર જેમ નજીક આવતું ગયું તેમ ખેતરો લીલાં થવા લાગ્યાં. ખેતરોમાંથી વાલોરની સુગંધ આવવા લાગી અને વાલોરપાપડીનાં ઊંધિયાં ખાવાની મોસમ આવી છે એ ખ્યાલે ગુજરાત યાદ આવવા લાગ્યું. બે વાગે અમે બેંગલોર આવી પહોંચ્યા. | ||
બેંગલોરમાં પહેલો વિચિત્ર અનુભવ ત્યાંના ઝટકાનો થયો. એ ઝટકો ધારિયા કે તલવારનો નહિ; પણ ઝટકાનો જ ઝટકો. ઝટકો એટલે ઘોડાગાડી, ટાંગો. મૈસૂર સિવાય આખા દક્ષિણ હિંદમાં એકે ઠેકાણેની ઘોડાગાડીઓ અમને સગવડભરેલી ન લાગી. | બેંગલોરમાં પહેલો વિચિત્ર અનુભવ ત્યાંના ઝટકાનો થયો. એ ઝટકો ધારિયા કે તલવારનો નહિ; પણ ઝટકાનો જ ઝટકો. ઝટકો એટલે ઘોડાગાડી, ટાંગો. મૈસૂર સિવાય આખા દક્ષિણ હિંદમાં એકે ઠેકાણેની ઘોડાગાડીઓ અમને સગવડભરેલી ન લાગી. | ||
માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી <ref> | માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી રત્નમણિરાવને <ref>હવે સ્વર્ગસ્થ.</ref> ઘેર પહોંચ્યા. સાહિત્યના જગત સિવાય | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||