ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/સન ૧૯૩૦ નું સિંહાવલેકન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સન ૧૯૩૦ નું સિંહાવલોકન.}} {{Poem2Open}} આખું ય વર્ષ રાજકીય વાતાવરણથી દેશ ઉષ્ણ બની રહ્યો હતો અને જેને આપણે ઉષ્ણતામાનદર્શક પારાશીશીનું અંતિમ બિન્દુ કહી શકીએ તે દાંડીકૂચે તો ઇતિહાસમ...")
 
No edit summary
Line 195: Line 195:
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૨ પણ એટલો જ મહત્ત્વનો પરંતુ જૈનધર્મનો ગ્રંથ છે અને તેનો ઊપોદ્‌ઘાત ધર્મવિચારના અભ્યાસીને વિદ્વત્તાપૂર્ણ અને ઉપયોગી જણાશે. જેમને આપણે પ્રોટેસ્ટન્ટ અથવા નવા વિચાર પ્રવર્તક કે પ્રતિપાદક કહીએ એ વર્ગના પંડિત સુખલાલજી ઉપરોક્ત ગ્રંથના પ્રયોજક છે અને એમની પ્રેરણા અને પ્રયાસથી છેલ્લાં બે ત્રણ વર્ષોથી પર્યુષણના તહેવારમાં અહિં જુદા જુદા અને જાણીતા વિદ્વાનોે અને ધર્મચિંતકો પાસે જાહેર વ્યાખ્યાનો અપાવવાની પ્રથા પડેલી છે અને તે રીતિ આવકારદાયક અને અનુકરણીય છે; પણ તેમાં ખાસ ખુશી થવા જેવું એ છે કે ગયા વર્ષથી એ વ્યાખ્યાનો પુસ્તકરૂપે પ્રકટ કરવાનો એમણે પ્રબંધ કરેલો છે.

પ્રસ્તુત વ્યાખ્યાનમાળા ઉપયોગી અને ઉપકારક છે, એ વિષે મતભેદ હોય જ નહિ હોય. પણ અમને લાગે છે કે જેમ પાશ્ચાત્ય દેશમાં પ્રતિ વર્ષે ગિફર્ડ, હિબર્ટ, લોવેલ વ્યાખ્યાનમાળા વગેરે એકાદ પ્રતિષ્ઠિત અભ્યાસી વા તત્ત્વજ્ઞ પાસે અપાવવાની યોજના પ્રચલિત છે અથવા જેમ લેન્ટ (Lent) ના પર્વમાં ભક્તિ અને શ્રદ્ધાપોષક ગ્રંથ જનતાના ઉપયોગ અર્થે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ પર્યુષણના પવિત્ર દિવસોમાં સમાજમાં જેમની પ્રતિષ્ઠા અને પ્રભાવ મોટા છે એવા જાણીતા આચાર્ય વા મુનિશ્રી જે કોઇ વિષય પર પ્રવચન કરે તેની અસર બહોળી અને જલદી થાય અથવા તો ઉપર સૂચવ્યું તેમ એકાદ ભક્તિ કે તત્ત્વવિચાર પોષક પુસ્તક સસ્તી કિંમતે બહાર પાડી, તેનો ખૂબ પ્રચાર કરવામાં આવે તો તે યોજના પણ ઘણી લાભદાયી થાય.

કવિતાના ગ્રંથો.
{{Poem2Close}}
'''કવિતાના ગ્રંથો'''.
{{Poem2Open}}
તત્ત્વજ્ઞાન અને ધર્મના વિષયમાંથી આપણે હવે કવિતા પ્રતિ વળીશું. પ્રભાત-ફેરીમાં અને સરઘસમાં ગાવાને અનુકૂળ અને બંધબેસ્તાં થાય એવાં પુષ્કળ ગીતો ગત વર્ષમાં લખાયાં હતાં; પણ તે માત્ર જોડકણાં–વાનર સેનાનાં ગીતો હતાં–જેમકે ‘સ્વરાજ્ય સ્વારી આવે છે’; ‘નહિ નમશે, નહિ નમશે’; ‘યુવાનો એ હિન્દના’ વગેરે. માત્ર શ્રીયુત મેઘાણીને “સિંધુડો”–ક્રાંતિકારી વિચાર અને ભાવના પોષક કાવ્યોનો–પછી તે નવાં લખેલાં કે ઇંગ્રેજીપરથી લેવાયેલાં–સૂચિત હોય;-સંગ્રહ૫ તેમ શ્રીયુત કેશવ હ. શેઠના ‘કેસરિયાં’ અને ‘રણના રાસ’–આવા ગીત સંગ્રહો રાષ્ટ્રીય લડતને પ્રેત્સાહન અને જનતાને જાગૃત કરનારા હતા, એમ કહેવું જોઈએ.

કવિશ્રી ન્હાનાલાલના કુરુક્ષેત્રના ત્રણ કાંડો વર્ષ દરમિયાન બહાર પડ્યા હતા; પણ તેની પરીક્ષા અને મૂલ્ય આખું કાવ્ય સુલભ થયે, કરવાનું વધારે સુગમ બનશે.

Navigation menu