32,300
edits
No edit summary |
No edit summary |
||
| Line 259: | Line 259: | ||
વાસ્તવિક રીતે સોવિએટ સત્તાની પેઠે, આપણી અત્યારની પરિસ્થિતિમાં સાહિત્ય પરિષદ અને સાહિત્યની જુદી જુદી સંસ્થાઓ તરફથી પાંચ વર્ષનો કાર્યક્રમ ગોઠવી કાઢી, પદ્ધતિસર પુસ્તક પ્રકાશનનું કાર્ય યોજવામાં આવે, –જેમાં આપણી બધી જરૂરિયાતોનો સમાવેશ થઈ જાય અને તેની સાથે પ્રચારકાર્ય અર્થે પ્રયત્ન થાય–તો એ કાર્યક્રમ વિશેષ ઉપકારક નિવડે. અને એ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિની અક્ષરજ્ઞાનની યોજના, શ્રીયુત મોતીભાઈ અમીનની પુસ્તકાલય પ્રવૃત્તિ; ભિક્ષુ અખંડાનંદની સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની પ્રચાર પદ્ધતિ; રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયના જેવું પુસ્તકોનું પસંદગી ધોરણ, સોસાઇટીની કાર્ય પ્રણાલિકા, સંસદ્ની લેખનશૈલી અને નવજીવનની સાત્ત્વિકતા વગેરે અંશો ભળે તો તેનું પરિણામ ઉત્તમ આવે એમ નિઃશંક કહી શકાય. | વાસ્તવિક રીતે સોવિએટ સત્તાની પેઠે, આપણી અત્યારની પરિસ્થિતિમાં સાહિત્ય પરિષદ અને સાહિત્યની જુદી જુદી સંસ્થાઓ તરફથી પાંચ વર્ષનો કાર્યક્રમ ગોઠવી કાઢી, પદ્ધતિસર પુસ્તક પ્રકાશનનું કાર્ય યોજવામાં આવે, –જેમાં આપણી બધી જરૂરિયાતોનો સમાવેશ થઈ જાય અને તેની સાથે પ્રચારકાર્ય અર્થે પ્રયત્ન થાય–તો એ કાર્યક્રમ વિશેષ ઉપકારક નિવડે. અને એ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિની અક્ષરજ્ઞાનની યોજના, શ્રીયુત મોતીભાઈ અમીનની પુસ્તકાલય પ્રવૃત્તિ; ભિક્ષુ અખંડાનંદની સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની પ્રચાર પદ્ધતિ; રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયના જેવું પુસ્તકોનું પસંદગી ધોરણ, સોસાઇટીની કાર્ય પ્રણાલિકા, સંસદ્ની લેખનશૈલી અને નવજીવનની સાત્ત્વિકતા વગેરે અંશો ભળે તો તેનું પરિણામ ઉત્તમ આવે એમ નિઃશંક કહી શકાય. | ||
પૂર્વે કદિ નહિ કલ્પેલું એવું અદ્ભુત અને અપૂર્વ દર્શન દેશને ગયે વર્ષે થયું હતું; અને નવયુવાન અને નવ યુવતીઓએ સ્વદેશ સેવાર્થે સ્વાર્પણની તત્પરતા, એકનિષ્ઠા, ઉત્સાહ અને જોમ દાખવ્યાં હતાં, તે જોતાં ખાત્રી થાય છે કે દેશોદય સમીપ છે; અને પ્રજા ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરશે. વળી કસોટીમાંથી પાર ઉતરેલી નવ ઉત્સાહિત ઉછરતી પ્રજા જે અનુભવ અને સંસ્કાર પામી છે, તેનો નિષ્કર્ષ તેઓ જનતાને નવું સાહિત્ય સરજી ધરશે, એવી આશા-યુરોપનું લડાઇ પછીનું નવું સાહિત્ય સર્જન લક્ષમાં લેતાં- રાખવી વધુપડતી નહિ ગણાય, અને તેમની એ સાહિત્યકૃતિઓ સ્ફૂર્તિદાયક, ચેતનવંતી, રસિક, સંસ્કારી, પ્રેરણાત્મક નિવડશે એવી સુંદર ભાવના સેવતા વિરમીશું. | પૂર્વે કદિ નહિ કલ્પેલું એવું અદ્ભુત અને અપૂર્વ દર્શન દેશને ગયે વર્ષે થયું હતું; અને નવયુવાન અને નવ યુવતીઓએ સ્વદેશ સેવાર્થે સ્વાર્પણની તત્પરતા, એકનિષ્ઠા, ઉત્સાહ અને જોમ દાખવ્યાં હતાં, તે જોતાં ખાત્રી થાય છે કે દેશોદય સમીપ છે; અને પ્રજા ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરશે. વળી કસોટીમાંથી પાર ઉતરેલી નવ ઉત્સાહિત ઉછરતી પ્રજા જે અનુભવ અને સંસ્કાર પામી છે, તેનો નિષ્કર્ષ તેઓ જનતાને નવું સાહિત્ય સરજી ધરશે, એવી આશા-યુરોપનું લડાઇ પછીનું નવું સાહિત્ય સર્જન લક્ષમાં લેતાં- રાખવી વધુપડતી નહિ ગણાય, અને તેમની એ સાહિત્યકૃતિઓ સ્ફૂર્તિદાયક, ચેતનવંતી, રસિક, સંસ્કારી, પ્રેરણાત્મક નિવડશે એવી સુંદર ભાવના સેવતા વિરમીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|||'''હીરાલાલ ત્રિ. પારેખ'''}} | {{rh|||'''હીરાલાલ ત્રિ. પારેખ'''}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||