32,544
edits
(→) |
(→) |
||
| Line 634: | Line 634: | ||
== ॥ કલાજગત ॥ == | == ॥ કલાજગત ॥ == | ||
<center><big><big>{{color|#000066|સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો }}</big></big> | <center><big><big>{{color|#000066|સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો }}</big></big><br> | ||
<big>{{Color|#0066cc|'''હરીશ મીનાશ્રુ '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''હરીશ મીનાશ્રુ '''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
જ્ઞાનવિજ્ઞાનનો કોઈપણ વિષય, એક સંકુલ મંજૂષા કે સંચય જેવો હોય છે. કોઈ કૂંચીથી કશું ખૂલે ખરું પણ એની સાથે જ બીજા ઘણાં બધાં બંધ ખાનાં જોવા મળે, જેની કૂંચી હજી શોધવાની હોય, ને શક્ય છે કે ચોરખાનું તો જડે જ નહીં! એટલે કળા કે જ્ઞાનની મીમાંસા કરનાર કબીર સાહેબની જેમ ખાતરીપૂર્વક એવું ન કહી શકે કે ‘કહે કબીર નિર્ભય હો હંસા, કુંજી બતા દૂં તાલા ખૂલન કી’. | જ્ઞાનવિજ્ઞાનનો કોઈપણ વિષય, એક સંકુલ મંજૂષા કે સંચય જેવો હોય છે. કોઈ કૂંચીથી કશું ખૂલે ખરું પણ એની સાથે જ બીજા ઘણાં બધાં બંધ ખાનાં જોવા મળે, જેની કૂંચી હજી શોધવાની હોય, ને શક્ય છે કે ચોરખાનું તો જડે જ નહીં! એટલે કળા કે જ્ઞાનની મીમાંસા કરનાર કબીર સાહેબની જેમ ખાતરીપૂર્વક એવું ન કહી શકે કે ‘કહે કબીર નિર્ભય હો હંસા, કુંજી બતા દૂં તાલા ખૂલન કી’. | ||
વિષ્ણુધર્મોત્તરપુરાણની રૂપકકથા કળાભાવન બાબતે આપણને સર્વાશ્લેષી બનવા સૂચવે છે કારણ કે કોઈ કળા અન્ય કળાઓથી પૃથક નથી, બધી કળાઓ આંતરસંબંધે બંધાયેલી છે. આપણે પણ એ ભૂમિકા પર સ્થિર રહીને વાત માંડવાની છે સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધની. સાહિત્ય અને દૃશ્યકળાઓ બન્ને ગહન અને સંકુલ કળાપ્રકારો છે ને બંનેના આંતરસંબંધો પણ એટલા જ ગહન અને સંકુલ છે. સાહિત્ય જ્ઞાનસંવેદનની મનોસૃષ્ટ અને મનોસંવેદ્ય કળા છે, અપ્રત્યક્ષ છે. એને દેહ કરતાં મનનું આલંબન વિશેષ છે. દૃશ્યકળાઓ મૂલત: દૃષ્ટિની કળાઓ છે, મુખ્યત્વે દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર છે, એ પ્રત્યક્ષતાને સાધવા મથે છે. આપણે વાત કરવાની છે અમૂર્ત અને મૂર્ત વચ્ચેના, અદૃશ્ય અને દૃશ્ય વચ્ચેના, લક્ષ અને વાચ્ય વચ્ચેનાં આંતરસંબંધની. | વિષ્ણુધર્મોત્તરપુરાણની રૂપકકથા કળાભાવન બાબતે આપણને સર્વાશ્લેષી બનવા સૂચવે છે કારણ કે કોઈ કળા અન્ય કળાઓથી પૃથક નથી, બધી કળાઓ આંતરસંબંધે બંધાયેલી છે. આપણે પણ એ ભૂમિકા પર સ્થિર રહીને વાત માંડવાની છે સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધની. સાહિત્ય અને દૃશ્યકળાઓ બન્ને ગહન અને સંકુલ કળાપ્રકારો છે ને બંનેના આંતરસંબંધો પણ એટલા જ ગહન અને સંકુલ છે. સાહિત્ય જ્ઞાનસંવેદનની મનોસૃષ્ટ અને મનોસંવેદ્ય કળા છે, અપ્રત્યક્ષ છે. એને દેહ કરતાં મનનું આલંબન વિશેષ છે. દૃશ્યકળાઓ મૂલત: દૃષ્ટિની કળાઓ છે, મુખ્યત્વે દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર છે, એ પ્રત્યક્ષતાને સાધવા મથે છે. આપણે વાત કરવાની છે અમૂર્ત અને મૂર્ત વચ્ચેના, અદૃશ્ય અને દૃશ્ય વચ્ચેના, લક્ષ અને વાચ્ય વચ્ચેનાં આંતરસંબંધની. | ||