સંચયન-૮: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 622: Line 622:

== ॥ વિચાર॥ ==
== ॥ વિચાર॥ ==
<center><big><big>{{color|#000066|ત્રીજી શક્તિ}}</big></big>
<center><big><big>{{color|#000066|ત્રીજી શક્તિ}}</big></big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
મેં કહ્યું કે આપણે સ્વતંત્ર લોકશક્તિ નિર્માણ કરવી જોઈએ. મારા કહેવાનો અર્થ એ છે કે આપણે હિંસાશક્તિની વિરોધી અને દંડશક્તિથી ભિન્ન એવી લોકશક્તિ પ્રગટ કરવી જોઈએ. આજની આપણી જે સરકાર છે એના હાથમાં આપણે દંડશક્તિ સોંપી દીધી છે. એ દંડશક્તિમાં હિંસાનો એક અંશ જરૂર હોય છે, તેમ છતાં આપણે એને હિંસા કહેવી નથી, હિંસાથી એને એક અલગ વર્ગમાં મૂકવા માગીએ છીએ. કારણ કે એ શક્તિ એમના આખા જનસમુદાયે સોંપી છે. એ હિંસાશક્તિ નહિ, નકરી હિંસક શક્તિ નહિ, પણ એ દંડશક્તિ છે. એ દંડશક્તિનો પણ ઉપયોગ કરવાનો મોકો ન આવે એવી પરિસ્થિતિ દેશમાં નિર્માણ કરવી તે આપણું કામ છે. આપણે એ કરીએ તો આપણે આપણો સ્વધર્મ ઓળખ્યો અને તેના પર અમલ કરી જાણ્યો કહેવાય. જો તેમ નહી કરીએ અને દંડશક્તિના ઉપયોગથી જ થઈ શકે તેવી જ સેવાનો લોભ રાખીશું, તો જે ખાસ કામની આપણી પાસે આશા રાખવામાં આવે છે તે કામ, અને તે આશા આપણે પૂરાં નહિ પાડી શકીએ. ઊલટો એવો સંભવ છે કે આપણે બોજારૂપ પણ સાબિત થઈએ.

Navigation menu