232
edits
No edit summary |
No edit summary |
||
| Line 30: | Line 30: | ||
આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી | આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી | ||
{{rh|૧૭-૮-૧૯૫૨<br>''''''||'''સુન્દરમ્'''}} | {{rh|૧૭-૮-૧૯૫૨<br>''''''||'''સુન્દરમ્'''}} | ||
{{Poem2Close}} | |||
વધુ રૂબરૂમાં | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
(બીજી આવૃત્તિના પુનર્મુદ્રણનું નિવેદન) | |||
{{SetTitle}} | |||
{{Heading|વધુ રૂબરૂમાં|(બીજી આવૃત્તિના પુનર્મુદ્રણનું નિવેદન)}} | |||
{{Poem2Open}} | |||
આ પ્રવાસની આ ત્રીજી આવૃત્તિ વખતે કાંઈ ખાસ કહેવાનું નથી. ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. માત્ર ગઈ બે આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ટૂંકાવી લીધી છે. | આ પ્રવાસની આ ત્રીજી આવૃત્તિ વખતે કાંઈ ખાસ કહેવાનું નથી. ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. માત્ર ગઈ બે આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ટૂંકાવી લીધી છે. | ||
બીજી આવૃત્તિ વખતે પ્રકાશક નિરાશામાં હતા કે ચોપડી વેચાશે નહિ. પણ પહેલી આવૃત્તિની ગતિએ વરસની સો નકલના હિસાબે એ વેચાતી તો રહી છે. આ નકલોની નોંધ અહીં લઉં છું, તે પુસ્તકના વકરાની રીતે નહિ પણ એમાંથી ગુજરાતના દક્ષિણાભિમુખ માનસની જે એક છબી પ્રગટે છે એ રીતે. વરસો વીતતાં જાય છે અને જીવન વિકસતું અને બદલાતું જાય છે. સ્વાધીન હિંદમાં લોકો વધુ પ્રવાસાભિમુખ બન્યા છે અને સરકાર લોકોને ફરતા કરવાની યોગ્ય પેરવી પણ કરી રહેલી છે અને આમ આખાયે હિંદભરની વસ્તી અહીં દક્ષિણમાં અને પોંડિચેરીમાં ઠલવાતી બની છે, આપમેળે પ્રવાસ આદરતી કે સ્પેશ્યલ ટ્રેનો ભરીભરીને. અહીં આવનારા ગુજરાતી બંધુઓ ‘દક્ષિણાયન’નું સ્મરણ કરે છે ત્યારે આનંદ થાય છે. | બીજી આવૃત્તિ વખતે પ્રકાશક નિરાશામાં હતા કે ચોપડી વેચાશે નહિ. પણ પહેલી આવૃત્તિની ગતિએ વરસની સો નકલના હિસાબે એ વેચાતી તો રહી છે. આ નકલોની નોંધ અહીં લઉં છું, તે પુસ્તકના વકરાની રીતે નહિ પણ એમાંથી ગુજરાતના દક્ષિણાભિમુખ માનસની જે એક છબી પ્રગટે છે એ રીતે. વરસો વીતતાં જાય છે અને જીવન વિકસતું અને બદલાતું જાય છે. સ્વાધીન હિંદમાં લોકો વધુ પ્રવાસાભિમુખ બન્યા છે અને સરકાર લોકોને ફરતા કરવાની યોગ્ય પેરવી પણ કરી રહેલી છે અને આમ આખાયે હિંદભરની વસ્તી અહીં દક્ષિણમાં અને પોંડિચેરીમાં ઠલવાતી બની છે, આપમેળે પ્રવાસ આદરતી કે સ્પેશ્યલ ટ્રેનો ભરીભરીને. અહીં આવનારા ગુજરાતી બંધુઓ ‘દક્ષિણાયન’નું સ્મરણ કરે છે ત્યારે આનંદ થાય છે. | ||
પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે. | પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે. | ||
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી સુન્દરમ્ | |||
{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી<br>''''''||'''સુન્દરમ્'''}} | |||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{SetTitle}} | |||
{{Heading|ચોથું પુનર્મુદ્રણ}} | |||
{{Poem2Open}} | |||
ચોથું પુનર્મુદ્રણ | ચોથું પુનર્મુદ્રણ | ||
આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | ||
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી | {{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી<br>''''''|સુન્દરમ્|તા. ૨૧-૧૧-'૬૪}} | ||
સુન્દરમ્ | {{Poem2Close}} | ||
તા. ૨૧-૧૧-'૬૪ | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
હમણાંની એક નોંધ | હમણાંની એક નોંધ | ||