દક્ષિણાયન/પ્રાસ્તાવિક (પહેલી આવૃત્તિ વેળાએ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:

આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી.  

{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી<br>''''''|સુન્દરમ્|તા. ૨૧-૧૧-'૬૪}}
{{rh|શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી<br>'''||'''|સુન્દરમ્|તા. ૨૧-૧૧-'૬૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 63: Line 63:
{{dhr}}{{page break|label=}}{{dhr}}  
{{dhr}}{{page break|label=}}{{dhr}}  

{{SetTitle}}
{{Heading|હમણાંની એક નોંધ}}
{{Poem2Open}}

હમણાંની એક નોંધ
આ છેલ્લા પુનર્મુદ્રણ વખતે મુખપૃષ્ઠ ઉપર મૂકેલી કવિ અરજુનની ચાર લીટીઓ તરફ મારું ધ્યાન ખાસ ગયું, ખાસ તો એમાંનાં વિરામચિહ્નો વિશે. મૂળ સાથે સરખાવી જોતાં (‘અર્વાચીન કવિતા’', પૃ. ૫૦૩) જણાય છે કે મેં લીટીઓ થોડી આડીઅવળી કરીને ગોઠવી છે. મૂળ કવિની લીટીઓ આ પ્રમાણે છે.

મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે
મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે.
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે!

૧૬-૪-૮૩ સુન્દરમ્
 
પોંડિચેરી
{{rh|૧૬-૪-૮૩<br>'''|પોંડિચેરી|'''||સુન્દરમ્}}
બીજી નોંધ
{{Poem2Close}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}} 
{{SetTitle}}
 
{{Heading|બીજી નોંધ}}
 
{{Poem2Open}}
 
બીજાં ત્રણ વર્ષમાં ‘દક્ષિણાયન’નું પાછું પુનર્મુદ્રણ: કુલ છ મુદ્રણો, સં. ૧૯૯૮ થી ૨૦૪૨ સુધીનાં ૪૪ વર્ષમાં. કૃતાર્થતાનો ભાવ, સરસ્વતીદેવીથી માંડી વાંચી-સમજી શકે તેવાં સર્વ પ્રતિ.  

આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ!  

અમદાવાદ, સુન્દરમ્
{{rh|અમદાવાદ,<br>'''|સુન્દરમ્|'''||‘માતૃભવન'૩૦-૧૦-૮૬}}
‘માતૃભવન'૩૦-૧૦-૮૬
{{Poem2Close}}
દક્ષિણાયન સુન્દરમ્‌ની દક્ષિણાપથની દર્શનયાત્રા
 
– ચંદ્રકાન્ત શેઠ
{{dhr}}{{page break|label=}}{{dhr}} 
 
{{SetTitle}}
 
{{Heading|દક્ષિણાયન સુન્દરમ્‌ની દક્ષિણાપથની| દર્શનયાત્રા|– ચંદ્રકાન્ત શેઠ}}
 
{{Poem2Open}}
સુન્દરમ્‌નો જો કવિ તરીકેનો પરિચય આહ્લાદક છે તો તેમનો પ્રવાસી તરીકેનો પરિચય પણ ઓછો આહ્લાદક નથી. આ ‘દક્ષિણાયન’ આપણને પ્રવાસી સુન્દરમ્‌નો પરિચય કરાવે છે. સુન્દરમે ૧૯૩૫ ના નવેમ્બર અને ડિસેમ્બરમાં દક્ષિણ હિંદનો પ્રવાસ કરેલો. એ પ્રવાસ તેમણે શ્રી રત્નમણિરાવના આયોજન-માર્ગદર્શન હેઠળ કરેલો. એ પ્રવાસ તે વખતના મુંબઈ ઇલાકાની દક્ષિણ સરહદે આવેલા જોગના ધોધથી શરૂ કરેલો. જોગથી હિંદના પશ્ચિમ કિનારાના મૈસૂર, ઉતાકામંડ, મલબારનાં બૅક વૉટર્સ અને ત્રાવણકોર વિસ્તારમાં થઈને તેઓ પછી કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી ઉત્તરાભિમુખ અને ક્યાંક પૂર્વાભિમુખ થતાં થતાં મદુરા, રામેશ્વરમ્, ત્રિચી, પોંડિચેરી, મદ્રાસ અને ત્યાંથી પશ્ચિમાભિમુખ થઈ મદ્રાસ ઇલાકાની સરહદ પરના વિજયનગરમ્ પહોંચી ત્યાં પ્રવાસની પૂર્ણાહુતિ કરી. એ રીતે ‘દક્ષિણાયન’માં જોગથી વિજયનગરમ્ સુધીની યાત્રાનું વર્ણન-દર્શન છે. આ પ્રવાસમાં સુન્દરમે પ્રકૃતિસૌન્દર્ય, નગરો તથા તીર્થક્ષેત્રોનું દર્શન અને જનસંપર્કને લક્ષ્યમાં રાખેલાં. તેમણે ‘સૌન્દર્યાભિમુખ સંસ્કૃતિદર્શી અભિગમ'થી આ પ્રવાસ ખેડેલો. તેમણે દક્ષિણનાં તીર્થક્ષેત્રોની મુલાકાત લીધી ત્યારે પોતાનું માનસ ‘એક ભગવદ્ભક્ત કરતાં શિલ્પસ્થાપત્યના અને જનનારાયણના સૌન્દર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યાનું જણાવ્યું છે. તેમણે આ પ્રવાસ કરતાં ત્યાંની પ્રજાનાં લક્ષણો, તીર્થધામોની દંતકથાઓ, સ્થળોની કથાઓ વગેરે જે કંઈ સાંભળવા મળ્યાં તેની નોંધો કરેલી. વળી આ પ્રવાસની પૂર્વતૈયારી રૂપે દક્ષિણ હિંદનાં ઇતિહાસ-ભૂગોળ વિશેય થોડુંક વાંચેલું. આ બધાંનો સંદર્ભ લઈ તેમાં પોતાનાં અનુભવ તેમ જ ભાવસંવેદન મેળવી સુન્દરમે આ પ્રવાસકથા લખી છે.  

આ પ્રવાસ લખવો શરૂ કર્યો ત્યારે, સુન્દરમ્ કહે છે તેમ, સીધું ગદ્ય લખવાનો એમનો અભ્યાસ ઘણો ઓછો હતો. વળી આવા ‘ભૃતાર્થવાળા વસ્તુપ્રધાન objective વિષય’ને રસાવહ બનાવી લખવાનું કાર્ય તેમને વિકટ પણ લાગતું હતું. પોતાનું આ પ્રવાસાત્મક લખાણ રેલવે-ગાઇડ, સ્થાપત્યની વિગતપોથી, અંગત સ્મરણોની હારમાળા કે વસ્તુવિમુખ એવો અધર કલ્પનાવિહાર ન બની જાય તે પણ જોવાનું હતું. આમ સુન્દરમ્‌ની સર્જકતા માટે આ પ્રવાસકથાલેખન એક પડાકરરૂપ હતું. એમ છતાં એ પડકાર સુન્દરમે ઝીલ્યો અને નોંધપાત્ર સર્જનાત્મક સામર્થ્યથી આ કાર્ય તેમણે સિદ્ધ કર્યું એમ કહેવું જોઈએ.  

Line 83: Line 101:
સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા'બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે:  

‘‘દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.'

(પ્રાસ્તાવિક: પૃ. ૭)
{{rh|(પ્રાસ્તાવિક: પૃ. ૭)}}
 
સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે:  

“આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે."

(પ્રાસ્તાવિક: પૃ. ૯)
{{rh|(પ્રાસ્તાવિક: પૃ. ૯)}}
સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્‌ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્‌ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય'– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું'હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે.

વળી સુન્દરમ્‌ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત.,  

Line 136: Line 155:
“આ હિંદ, મારી જન્મભૂમિ! એની અંદર હતો ત્યારે જે નહોતો સમજી શકતો તે હવે સમજી શકું છું. આજે તેના તરફ ખરો ભૌગોલિક ભૌતિક પ્રેમ અનુભવી શકું છું. મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે. એનાથી ભિન્ન થતાં જ, આંચળેથી વછોડાયેલા વાછરડાની પેઠે, એની સાથેના અવિચ્છેદ્ય સંબંધનું ભાન થાય છે, હૃદય પીગળે છે. માતા, આ તારાં ચરણ, ત્યાં ત્યાં. આળોટવાનું મન થાય છે. નમો નમઃ ભગવતિ!'' (પૃ. ૨૧૯)

આપણે પણ સુન્દરમ્‌ને “નમો નમઃ ભગવિત!'ના પ્રત્યુદ્ગાર સાથે જણાવી શકીએ કે “અમને પણ ‘દક્ષિણાયન'દ્વારા તમારી સાથે દક્ષિણ ભારતની માનસયાત્રા કરતાં કરતાં જોગના ધોધથી તરબોળ થવાનું, કન્યાકુમારી ને રામેશ્વર પહોંચી ત્યાં સમુદ્રસ્નાન કરવાનું, બેલૂર-હળેબીડ, ચિદંબરમ્ કાંજીવરમ્ અને તીરુપતિ આદિનાં મંદિરોમાં આરતી-મંગલ કરવાનું, ગોમટેશ્વરની ચરણવંદના કરવાનું, મૈસૂરના વૃંદાવન ગાર્ડનમાં, નીલગિરિ પર ને મલબાર કાંઠાના બૅકવૉટર્સ વગેરેમાં ઘૂમવાનું ને તક મળે ત્યાં રેતીમાં આળોટવાનું કે હરિયાળીમાં લેટવાનું તેમ જ આકાશમાં સૂરજ, ચંદ્ર ને વાદળોની રંગતગમ્મતમાં ભાગ લેવાનું ઉત્કટ મન થાય છે.’’ ‘દક્ષિણાયન'ની આવી પ્રેરક-ઉત્સાહક શક્તિમાં પણ સુન્દરી આ યાત્રાકથાની સાર્થકતા છે એમ આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું રહ્યું.  

દક્ષિણાયન
{{Poem2Close}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}} 
{{SetTitle}}
 
{{Heading|દક્ષિણાયન}}
 
{{Poem2Open}}
{{Poem2Close}}
 
<poem>
तीरेषु तालीवनमर्मरेषु...।
तीरेषु तालीवनमर्मरेषु...।
ताम्बूलवल्लीपरिणद्धपूगा
ताम्बूलवल्लीपरिणद्धपूगा
Line 142: Line 173:
तमालपत्रास्तरणासु रन्तुं
तमालपत्रास्तरणासु रन्तुं
प्रसीद शश्वन्मलयस्थलीषु ॥
प्रसीद शश्वन्मलयस्थलीषु ॥
</poem>
{{Poem2Open}}
આ તીર તાલીવન મર્મરે જ્યાં... સોપારીને નાગરવેલ ભેટતી, આર્લિગતી ચન્દ્રનને ઇલા લતા, તમાલનાં પત્ર તણી પથારી, ત્યાં સંક્રીડ હર્ષોં મલયસ્થલીમાં,

कालिदास, रघुवंश: सर्ग ६: ५७-६४
कालिदास, रघुवंश: सर्ग ६: ५७-६४
Hindu art seems to be totally unintellectualised without unity and without any need for it, but just for this reason it is more expressive, where it tries to express the irrational than anything or anyone else. Hindu art alone has perhaps succeeded in manifesting invisible things in the visible world. One single dancing Shiva embodies more of the essence of divinity than a whole army of Olympians.

હિન્દુ કળા સર્વથા બુદ્ધિનાં બંધનોમાંથી મુક્ત થઈ લાગે છે. તેમાં એકતા નથી અને તેને એકતાની જરૂર પણ નથી. પણ એટલા જ કારણે તે જ્યારે બુદ્ધિથી ૫૨ તત્ત્વોને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે બીજી કોઈ પણ ચીજ કે વ્યક્તિ કરતાં વધારે સમર્થ રીતે તેને મૂર્તિમંત કરી શકે છે. કદાચ એકલી હિન્દુ કળા જ અદૃશ્ય વસ્તુઓને દૃશ્ય જગતમાં પ્રગટ કરવાને સફળ થઈ છે, ઑલિમ્પસની આખી દેવસેના કરતાંય નૃત્ય કરતા એકલા નટરાજમાં દિવ્યતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં મૂર્ત થયેલું છે.

કાઉન્ટ હરમાન કેસરલિંગ
 
[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]
{{rh|કાઉન્ટ હરમાન કેસરલિંગ<br>'''||'''||[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯]}}
જોયો તામિલ દેશ
{{Poem2Close}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}} 
 
{{SetTitle}}
 
{{Heading|જોયો તામિલ દેશ|૧}}
 
<poem>
 
જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો

દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરણી આ તામ્રવર્ણી પરે

સ્રષ્ટા, જ્યાં દગ એહની નીરખવા સૌંદર્ય ગૈ ઉત્તરે –

ત્યારે ફેરવવું ચુક્યો, તદપ ના એ અંતરેથી ટળ્યો.  
ત્યારે ફેરવવું ચુક્યો, તદપ ના એ અંતરેથી ટળ્યો.  
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
 
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એ તો વધુ, તપ્ત એ

ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ
એણે રત્નપ્રવાલભૂષિત દીધો હેરત શો ચંચલ!
એણે રત્નપ્રવાલભૂષિત દીધો હેરત શો ચંચલ!
ને એ પ્રીતમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દપ્ત તે!
ને એ પ્રીતમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દપ્ત તે!
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
 
કેવી દપ્ત સુતૃપ્ત ભૂમિરમણી આ નાથ-આશ્લેષથી;

રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની,

કંઠે કંઠ મળ્યા, ભળ્યાં ઉ ૨-ઉરો, શી સ્નેહસૌદામિની

પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!
પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી!
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
જોયો તામિલ દેશ; લેશ હરખ્યું ના સઘ મારું ઉર,

આવી ઉમ્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ —

દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં એકેય શક્તિ-ઈપુ,

ના વર્ષા ભરપૂર, નીર નહિ વા રેલંત કોઈ પૂર.
ના વર્ષા ભરપૂર, નીર નહિ વા રેલંત કોઈ પૂર.
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
 
રે આ તામિલ દેશ, ઠેશ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ

ઊંચાં ઉત્તર હૈમ હર્મ્સ વસવા? ના ચૌલ કે પાંડ્ય કો

એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો

જામ્યું; છો ઊતર્યા બપોર, પણ રે સન્માની લાલીય ગૈ?  
જામ્યું; છો ઊતર્યા બપોર, પણ રે સન્માની લાલીય ગૈ?  
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
<poem>
તોયે શ્યામલ રાતમાં જનઉરે ઝંખા નહીં લુપ્ત થૈ,

શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌંદર્યની, જ્ઞાનની

વેદી દીપ્ત રહી, ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની

તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ.
</poem>
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે,

જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી,

જોયાં તોરણ દ્વારના રસવતા ભાસ્કર્યની શ્રી ભરી,

જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે!
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી,

શ્યામાંગે રસતી હરિદ્રવ્રુતિને, એકાદ યે પુષ્પથી

જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી
જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!  
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી!  
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|}}
 
<poem>
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની,

શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને

એકાદું ઉપવસ્રરદ્વિજ તણી શોભા બઢાવે,
એકાદું ઉપવસ્રરદ્વિજ તણી શોભા બઢાવે,
બને સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની.

૧૦
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|૧૦}}
 
<poem>
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે?

કે કો મોહક મૂર્છાને, રમણીના કો સ્નેહના કર્ષણે

તેનું સર્વસ રમ્ય લાગ્યું, વીસર્યો દોષો શું આછા ગુણે?

ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને.

૧૧
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|૧૧}}
 
<poem>
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી

બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે

બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે,

ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી.  

૧૨
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|૧૨}}
 
<poem>
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ મ્હેતાં ખીલી,

જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જા ભરી,
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જા ભરી,
જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી,

જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી.

૧૩
</poem>
 
{{SetTitle}}
 
{{Heading|૧૩}}
 
<poem>
 
</poem>
ને જોયું ત્યહીં એક કૌતક નવું અન્યત્ર ક્યાંયે ન જે,

ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે,

Line 215: Line 333:
ના ગાઢ પ્રણયે ય – કિંતુ કથની તેની સમે કો બીજે!

જૂન, ૧૯૪૩ સુન્દરમ્
જૂન, ૧૯૪૩ સુન્દરમ્
</poem>

{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu