32,301
edits
No edit summary |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ}} | {{Heading|ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ}} | ||
| Line 11: | Line 10: | ||
એમણે “સદ્ગુરૂ ચરિત્ર’ નામનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિષે વિસ્તૃત માહિતી આપતો એક ભક્તિપોષક ગ્રંથ રચ્યો છે, તે પણ ઉપરોક્ત કથનનું સમર્થન કરશે. શ્રીયુત મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ સાથે પ્રસ્તુત ગ્રંથને સ્થાન આપી શકાય, એટલું તે ઉચ્ચકોટિનું અને સત્કારયુક્ત હોવાની સાથે હૃદયદ્રાવક છે. | એમણે “સદ્ગુરૂ ચરિત્ર’ નામનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિષે વિસ્તૃત માહિતી આપતો એક ભક્તિપોષક ગ્રંથ રચ્યો છે, તે પણ ઉપરોક્ત કથનનું સમર્થન કરશે. શ્રીયુત મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ સાથે પ્રસ્તુત ગ્રંથને સ્થાન આપી શકાય, એટલું તે ઉચ્ચકોટિનું અને સત્કારયુક્ત હોવાની સાથે હૃદયદ્રાવક છે. | ||
હમણાં જે પદ પર પોતે છે, ત્યાં જે કાંઇ સમય મળે છે, તે તેઓ વાચન, તત્ત્વચિન્તન અને કવિતા રચવામાં ગાળે છે. | હમણાં જે પદ પર પોતે છે, ત્યાં જે કાંઇ સમય મળે છે, તે તેઓ વાચન, તત્ત્વચિન્તન અને કવિતા રચવામાં ગાળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}} | {{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}} | ||