ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નરહરિ દ્વારકાંદાસ પરીખ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 13: Line 13:
સને ૧૯૨૫-૨૬ માં બારડોલી તાલુકાની જમીન મહેસૂલમાં વધારે કરવાનું સરકાર તરફથી સૂચવવામાં આવ્યું હતું અને આ વધારો અન્યાયી છે એ દર્શાવનારા લેખો તેમણે નવજીવનમાં લખ્યા હતા અને તે ‘બારડોલીના ખેડૂતો’ એ નામના ચોપાનિયારૂપે પ્રગટ થયા છે. એ લેખોને આધાર ગણીને સને ૧૯૨૮ ની બારડોલીની સત્યાગ્રહની લડત ઉપાડવામાં આવી હતી. લડતનું સમાધાન થયા પછી સરકાર તરફથી જે કમિટી નીમવામાં આવી તે કમિટી સમક્ષ બારડોલીનો કેસ તેમણે તથા ભાઇ મહાદેવ દેસાઇએ સંપૂર્ણ રીતે પૂરવાર કરી આપ્યો હતો; અને કમિટીએ પોતાના રિપોર્ટમાં બન્નેના કામની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

પૂર્ણ સ્વરાજની છેલ્લી લડતમાં તેમનો ફાળો ગાંધીજીના નૈષ્ઠિક સૈનિકને શોભે એેવો હેતો. હમણાં જેલમાંથી છૂટી આવ્યા પછી તેઓ વિદ્યાપીઠમાં જ કામ કરે છે.  
પૂર્ણ સ્વરાજની છેલ્લી લડતમાં તેમનો ફાળો ગાંધીજીના નૈષ્ઠિક સૈનિકને શોભે એેવો હેતો. હમણાં જેલમાંથી છૂટી આવ્યા પછી તેઓ વિદ્યાપીઠમાં જ કામ કરે છે.  
* સ્વતંત્ર કૃતિઓ છે; બાકીના અનુવાદિત ગ્રંથો છે. ૧,૨,૪ શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટકનો અનુવાદ. ૩ ઇંગ્રેજીમાંથી અનુવાદ. ૮ ટૉલ્સ્ટૉયના ‘To the Working People’ નો અનુવાદ, ૯ ટૉલ્સ્ટૉયના ‘What shall we do then’ નું ભાષાંતર
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 38: Line 32:
|-
|-
|૪  
|૪  
|પ્રાચીન સાહિત્ય ( "              " )
|પ્રાચીન સાહિત્ય{{gap|0.75em}}({{gap|2.5em}}”{{gap|2.9em}}”{{gap|2.5em}})
| ”  ૧૯૨૨
| ”  ૧૯૨૨
|-
|-
Line 66: Line 60:
|}
|}
</center>
</center>
<nowiki>*</nowiki> સ્વતંત્ર કૃતિઓ છે; બાકીના અનુવાદિત ગ્રંથો છે. ૧,૨,૪ શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટકનો અનુવાદ. ૩ ઇંગ્રેજીમાંથી અનુવાદ. ૮ ટૉલ્સ્ટૉયના ‘To the Working People’ નો અનુવાદ, ૯ ટૉલ્સ્ટૉયના ‘What shall we do then’ નું ભાષાંતર
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu