32,418
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બાપાલાલ ગરબડદાસ શાહ}} | {{Heading|બાપાલાલ ગરબડદાસ શાહ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એઓ જ્ઞાતિએ દશા ખડાયતા વણિક છે. મૂળ વતની તેઓ પંચમહાલ જીલ્લામાં આવેલા કાલોલ તાબે સણસોલી ગામના; પણ કેટલાક વર્ષોથી તેઓ હાંસોટમાં ધંધાર્થે વસે છે. એમના પિતાનું નામ ગરબડદાસ વલ્લભદાસ શાહ અને માતાનું નામ ઇચ્છાગૌરી છે. તેમનું લગ્ન સોળ સત્તર વર્ષની ઉમરે જડાવગૌરી સાથે સાવલી (વડોદરા) ગામે થયું હતું. એમણે ઈંગ્રેજી અભ્યાસ ઈન્ટર આટર્સ સુધી કર્યો છે; મેટ્રીકની પરીક્ષા આસરે સન ૧૯૧૫ માં વડોદરા હાઈસ્કુલમાંથી પસાર કરી હતી અને કૉલેજશિક્ષણ પણ વડોદરા કૉલેજમાં જ લીધું હતું. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ પ્રો. મસાની હતા અને તેમના સહાધ્યાયીઓઓમાં દિનકર વૃ. પંડ્યા B. S. (Calf)-(ડેઈરી એક્ષ્પર્ટ, સત્યાગ્રહાશ્રમ), રમણલાલ શાહ-તંત્રી, ‘બાલજીવન’, ડૉ. વેણીલાલ મોદી (વડોદરા), મી. વણિકર (ભીલ સેવા મંડળ), દ્વારકાનાથ હરકારે (સત્યાગ્રહાશ્રમ), વગેરે જાણીતા નામો આપી શકાય. | એઓ જ્ઞાતિએ દશા ખડાયતા વણિક છે. મૂળ વતની તેઓ પંચમહાલ જીલ્લામાં આવેલા કાલોલ તાબે સણસોલી ગામના; પણ કેટલાક વર્ષોથી તેઓ હાંસોટમાં ધંધાર્થે વસે છે. એમના પિતાનું નામ ગરબડદાસ વલ્લભદાસ શાહ અને માતાનું નામ ઇચ્છાગૌરી છે. તેમનું લગ્ન સોળ સત્તર વર્ષની ઉમરે જડાવગૌરી સાથે સાવલી (વડોદરા) ગામે થયું હતું. એમણે ઈંગ્રેજી અભ્યાસ ઈન્ટર આટર્સ સુધી કર્યો છે; મેટ્રીકની પરીક્ષા આસરે સન ૧૯૧૫ માં વડોદરા હાઈસ્કુલમાંથી પસાર કરી હતી અને કૉલેજશિક્ષણ પણ વડોદરા કૉલેજમાં જ લીધું હતું. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ પ્રો. મસાની હતા અને તેમના સહાધ્યાયીઓઓમાં દિનકર વૃ. પંડ્યા B. S. (Calf)-(ડેઈરી એક્ષ્પર્ટ, સત્યાગ્રહાશ્રમ), રમણલાલ શાહ-તંત્રી, ‘બાલજીવન’, ડૉ. વેણીલાલ મોદી (વડોદરા), મી. વણિકર (ભીલ સેવા મંડળ), દ્વારકાનાથ હરકારે (સત્યાગ્રહાશ્રમ), વગેરે જાણીતા નામો આપી શકાય. | ||
| Line 12: | Line 11: | ||
ખોરાકના જેવા મહત્વના વિષય પ્રતિ જે બેદરકારી સમાજમાં પ્રવર્તે છે, તેનું યથાર્થ જ્ઞાન આપવા તેઓ એક નવું પુસ્તક તૈયાર કરી રહ્યા છે; અને તે એમનાં બીજાં પુસ્તકોની પેઠે જરૂર આવકારપાત્ર નિવડશે. | ખોરાકના જેવા મહત્વના વિષય પ્રતિ જે બેદરકારી સમાજમાં પ્રવર્તે છે, તેનું યથાર્થ જ્ઞાન આપવા તેઓ એક નવું પુસ્તક તૈયાર કરી રહ્યા છે; અને તે એમનાં બીજાં પુસ્તકોની પેઠે જરૂર આવકારપાત્ર નિવડશે. | ||
ઉપર જણાવ્યું તેમ સેવાવૃત્તિ એ એમનું જીવનસૂત્ર છે અને એ જાતની લાગણીથી તેઓ ગામડાઓમાં ફરી જનતાની અનેક રીતે સેવા કરી રહ્યા હતા, તેમાં ચાલુ અહિંસક યુદ્ધમાં ભાગ લેવા જતાં, તેમને પણ કારાવાસ સેવવો પડ્યો હતો. | ઉપર જણાવ્યું તેમ સેવાવૃત્તિ એ એમનું જીવનસૂત્ર છે અને એ જાતની લાગણીથી તેઓ ગામડાઓમાં ફરી જનતાની અનેક રીતે સેવા કરી રહ્યા હતા, તેમાં ચાલુ અહિંસક યુદ્ધમાં ભાગ લેવા જતાં, તેમને પણ કારાવાસ સેવવો પડ્યો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||