નારીવાદ: પુનર્વિચાર/ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|૩<br>ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ જરૂરિયાત : ‘અવાજ’-(AWAG)નો અભ્યાસ|ઇલા પાઠક<br>સેક્રેટરી, અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (AWAG), અમદાવાદ}} {{Poem2Open}} સ્ત્રીઓ માટે કામ ક...")
 
(+1)
Line 30: Line 30:
| '''વર્ષ''' || ૧૯૮૪ || ૧૯૮૫ || ૧૯૮૬ || ૧૯૮૭ || ૧૯૮૮ || ૧૯૮૯ || ૧૯૯૦ || ૧૯૯૧ || ૧૯૯૨ || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫

|-
|-
| '''વર્ષદીઠ મૃત્યુનો આંકડો''' || ૧૪૧૮ || ૧૦૨૪ || ૨૧૩૨ || ૨૨૨૦ || ૪૧૧૬ || ૪૨૫૪ || ૩૯૮૬ || ૩૮૬૨ || ૪૦૧૬ || ૪૫૨૧ || ૪૮૩૮ || ૫૧૧૨
| <small>'''વર્ષદીઠ મૃત્યુનો આંકડો'''</small> || ૧૪૧૮ || ૧૦૨૪ || ૨૧૩૨ || ૨૨૨૦ || ૪૧૧૬ || ૪૨૫૪ || ૩૯૮૬ || ૩૮૬૨ || ૪૦૧૬ || ૪૫૨૧ || ૪૮૩૮ || ૫૧૧૨
|-
|-
| '''દિવસ દરમિયાન મૃત્યુનો સરેરાશ આંક''' || ૩.૮૮ || ૨.૮૦ || ૫.૮૪ || ૬.૦૦ || ૧૧.૨૭ || ૧૧.૬૫ || ૧૦.૯૨ || ૧૦.૫૮ || ૧૧.૦૦ || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪.૦૦
| <small>'''દિવસ દરમિયાન મૃત્યુનો સરેરાશ આંક'''</small> || ૩.૮૮ || ૨.૮૦ || ૫.૮૪ || ૬.૦૦ || ૧૧.૨૭ || ૧૧.૬૫ || ૧૦.૯૨ || ૧૦.૫૮ || ૧૧.૦૦ || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪.૦૦
|}
|}
 
{{Poem2Open}}
અહીં નોંધાયેલ મૃત્યુના કુલ આંકડા પોલીસના રેકૉર્ડ્ઝમાં આ પાંચ વિવિધ શીર્ષકો હેઠળ જોવા મળે છે : (i) ખૂન, કલમ ૩૦૨ (ઇ.પી.કો.) (ii) દહેજમૃત્યુ, કલમ ૩૦૪-બ (ઇ.પી.કો.) (iii) આત્મહત્યા માટે ઉશ્કેરણી, કલમ ૩૦૬ (ઇપીકો) (iv) આત્મહત્યા અને અકસ્માત જેવાં આકસ્મિક મૃત્યુ, કલમ ૧૭૪ (ઇપીકો)

માટે, જે રીતે આ મૃત્યુઓનો રિપૉર્ટ કરવામાં આવે છે એનો અભ્યાસ કરવાનું “અવાજ” દ્વારા નક્કી કરવામાં આવ્યું. ત્યારથી “અવાજ” પોલીસ રેકૉર્ડ્ઝનો અભ્યાસ કરે છે. ૧૯૯૯માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એનું પ્રકાશન કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક છે ‘આફ્ટરમૅથ ઑફ ડોમેસ્ટિક વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન : એ સિસ્ટેમેટિક એક્સપ્લોરેશન ઑફ અવાજીઝ એક્સપિરિયન્સ વિથ રેફરન્સ ટુ ધ ઑપરેશન ઑફ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઈન ગુજરાત (ઇન્ડિયા)’. એ અભ્યાસ મુજબના આંકડા અહીં ટાંકવામાં આવ્યા છે. કુલ ૧,૬૫૨ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાંના ૧,૦૦૧ને ‘એડી’ તરીકે નોંધવામાં આવ્યા હતા. આમાંથી ઘણા રસોડામાં આગની ઝાળ લાગીને મરવાના હતા. સેંકડો સ્ત્રીઓ આવી બેદરકારીને કારણે મરી જતી હશે એ કેવી રીતે વિચારી શકાય? આઠ વર્ષની ઉંમરથી જે સલામતીના પાઠ ભણાવવામાં આવ્યા હોય, એ કઈ રીતે તેઓ ભૂલી જઈ શકે? અથવા શું તેઓ સમર્પણ અને ત્યાગના પાઠો વધુ સારી રીતે શીખ્યાં હતાં? અથવા તો ‘આજ્ઞાપાલન ન કરવાને’ કારણે તેઓ સજા પામ્યાં હતાં? શું માત્ર યુવાન સ્ત્રીઓ જ પોતાનું જીવન હોમી રહી હતી? ‘એડી’થી મરનારી સ્ત્રીઓની ઉંમર નીચેના કોઠામાં દર્શાવી છે :

કોઠો ૨
{{Poem2Close}}
‘એડી’થી મરનારી સ્ત્રીઓની ઉંમર – વર્ષમાં
{{center|'''કોઠો ૨'''}}
 
{{center|'''‘એડી’થી મરનારી સ્ત્રીઓની ઉંમર – વર્ષમાં'''}}
વર્ષ ૦-૧૦ ૧૧-૨૦ ૨૧-૩૦ ૩૧-૪૦ ૪૧+ ખબર કુલ
<center><small>
નથી
{| class="wikitable"
સ્ત્રીઓની સંખ્યા ૩૬ ૨૫૯ ૩૬૩ ૧૨૪ ૧૧૬ ૧૦૩ ૧૦૦૧
| '''વર્ષ''' || ૦-૧૦ || ૧૧-૨૦<br> || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ  
ટકા ૩.૬ ૨૫.૯ ૩૬.૩ ૧૨.૪ ૧૧.૬ ૧૦.૩ ૧૦૦
|-
 
| '''સ્ત્રીઓની સંખ્યા''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧  
|-
| '''ટકા''' || ૩.૬ || ૨૫.૯ || ૩૬.૩ || ૧૨.૪ || ૧૧.૬ || ૧૦.૩ || ૧૦૦  
|}
</small></center>
{{Poem2Open}}
૧૧થી ૩૦ વર્ષની વયના ગાળામાં સ્ત્રીઓ પર સૌથી વધુ હુમલા થતા હોય એમ જણાય છે. આ પરિસ્થિતિ ૪૦ વર્ષ સુધી, અરે એનાથીય વધુ લંબાતી જણાય છે. ૬૨ ટકાથી વધુ કિસ્સાઓમાં તેઓ યુવાન વયમાં જ ગુજરી જાય છે. ૧૦ ટકાથી વધુ કિસ્સાઓમાં વય નોંધવામાં આવી નથી. અમે તેઓ વિશે વધુ જાણવાની કોશિશ કરી હતી : જેમ કે તેઓ કયો ધર્મ પાળતાં હતાં, તેઓ કઈ જ્ઞાતિનાં હતાં. નીચેના કોઠામાં આ પીડિત સ્ત્રીઓના ધર્મ દર્શાવ્યા છે.

કોઠો ૩
{{Poem2Close}}
જે સ્ત્રીઓનાં ‘એડી’ તેઓના ધર્મ મુજબ નોંધવામાં આવ્યાં હતાં
{{center|'''કોઠો ૩'''}}
 
{{center|'''જે સ્ત્રીઓનાં ‘એડી’ તેઓના ધર્મ મુજબ નોંધવામાં આવ્યાં હતાં'''}}
ધર્મ હિંદુ મુસ્લિમ ખ્રિસ્તી એસ.ટી. ખબર નથી કુલ
<center><small>
સ્ત્રીઓની સંખ્યા ૭૮૧ ૮૪ ૧૦ ૧૪ ૧૧૨ ૧૦૦૧
{| class="wikitable"
ટકા ૭૮.૧ ૮.૪ ૧.૦ ૧.૪ ૧૧.૨ ૧૦૦
| ધર્મ || હિંદુ || મુસ્લિમ || ખ્રિસ્તી || એસ.ટી. || ખબર નથી || કુલ
 
|-
| સ્ત્રીઓની સંખ્યા || ૭૮૧ || ૮૪ || ૧૦ || ૧૪ || ૧૧૨ || ૧૦૦૧
|-
| ટકા || ૭૮.૧ || ૮.૪ || ૧.૦ || ૧.૪ || ૧૧.૨ || ૧૦૦
|}
</small></center>
{{Poem2Open}}
આ આંકડા ગુજરાતની વસ્તીના લગભગ એકસરખા પ્રમાણ મુજબના જ છે. દરેક ધર્મની સ્ત્રીઓ એકસરખી રીતે પીડાતી જણાય છે. નીચેના કોઠામાં હિંદુ સ્ત્રીઓના આંકડામાં વધુ આગળ જઈને જ્ઞાતિ મુજબ ભાગ પાડવામાં આવ્યા છે.

કોઠો ૪
{{Poem2Close}}
જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.
{{center|'''કોઠો ૪'''}}
 
{{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}}
જ્ઞાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત ઉચ્ચ જ્ઞાતિ કુલ
(એસસી) જનજાતિ
(ઓબીસી)
સ્ત્રીઓની સંખ્યા ૨૦૦ ૩૫૨ ૨૨૯ ૭૮૧
ટકા ૨૫.૬ ૪૫.૦ ૨૯.૩ ૧૦૦

{| class="wikitable"
| જ્ઞાતિ || અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી) || અનુસૂચિત જનજાતિ || ઉચ્ચ જ્ઞાતિ || કુલ
|-
| સ્ત્રીઓની સંખ્યા || ૨૦૦ || ૩૫૨ || ૨૨૯ || ૭૮૧
|-
| ટકા || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦
|}
{{Poem2Open}}

દેખીતી રીતે, અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ પર વધુ હુમલા થતા લાગે છે અને એવું જ અનુસૂચિત જાતિની સ્ત્રીઓનું છે. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની સ્ત્રીઓ ઔર વધારે ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓ પોતાનાં ઘર અને બાળકોની સારસંભાળ લીધા બાદ બહાર કમાવા પણ જાય છે. આંકડા દર્શાવે છે કે આમાંથી મોટા ભાગની સ્ત્રીઓની મારઝૂડ કરવામાં આવતી હતી. અહીં જ સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ અને ઉપલા વર્ગમાં પ્રવર્તમાન બે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ જાય છે. એક તો એ કે આ સ્ત્રીઓ પૈસેટકે સુખી હોય છે; કારણ કે તેઓ જાતે પણ કમાય છે અને તેઓના પતિ અને દીકરા પણ કમાય છે. માટે તેઓની કમાણી ઘણી વધુ હોય છે, માત્ર આ કમાણી યોજનાપૂર્વક વાપરવાની તેઓને સમજણ હોતી નથી. બીજી એ કે આ સ્ત્રીઓ તેમના પતિ પર અત્યાચાર કરી શકે છે, ગમે તેવી અભદ્ર ભાષા વાપરી શકે છે, માટે તેઓ કૌટુંબિક અત્યાચારથી મુક્ત હોય છે. મેઘાણીનગર અને માધુપુરા પોલીસસ્ટેશનોમાં ઘણાં વર્ષ સુધી સેવા આપનાર એક પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે અનુસૂચિત જનજાતિની આ સ્ત્રીઓએ ખૂબ વેઠવું પડે છે, કારણ કે તેઓના પતિને દારૂની લત લાગેલી હોય છે અને તેઓ કામ કરવાનું બંધ કરી દે છે. સ્ત્રીઓએ વેઠિયા જેવી મજૂરી કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે. દારૂના નશામાં ધૂત આ પતિઓ અર્ધબેભાનાવસ્થામાં ઊઠે ત્યારે તેઓને ખાવાની ભૂખ લાગે એટલે તેઓ સ્ત્રીઓને શોધવા માંડે છે. એ વખતે જો પોતાની પત્નીને કોઈ પુરુષ (જેની હેઠળ એ કામ કરતી હોય) સાથે વાત કરતી અથવા એની પાસે પૈસા લેતી જુએ છે, એટલે, જ્યારે એ સ્ત્રી ઘરે આવે ત્યારે એની ઉપર ખરાબ ચારિત્ર્ય ધરાવવાનો આરોપ મૂકીને એની સાથે ઝઘડો શરૂ કરે છે. શરૂઆતમાં તો એ સ્ત્રી સામી થાય છે, પણ અંતે આ ઝઘડાનો નિકાલ લાવવા પોતાની જિંદગીનો અંત આણી દે છે.

‘એડીઝ’નાં કારણો નોંધવાની પોલીસની પોતાની આગવી રીત હોય છે. પોલીસના ચોપડામાં દર્શાવાયેલા મરણનાં કારણોના પ્રકારો નીચે મુજબના કોઠામાં નોંધવામાં આવ્યા છે.

કોઠો ૫
{{Poem2Close}}
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે
{{center|'''કોઠો ૫'''}}
 
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}}
કારણ ચોક્કસ રસોડામાં ઝેર માંદગી ખબર કુલ
અકસ્માતો થનારા લાંબી નથી અકસ્માતો
સ્ત્રીઓની સંખ્યા ૧૫૨ ૫૭૩ ૧૭૬ ૫૯ ૪૧ ૧૦૦૧
ટકા ૧૫.૨ ૫૭.૩ ૧૭.૬ ૫.૯ ૪.૧ ૧૦૦

{| class="wikitable"
| કારણ || ચોક્કસ અકસ્માતો || રસોડામાં થનારા || ઝેર || માંદગી લાંબી || ખબર નથી || કુલ અકસ્માતો
|-
| સ્ત્રીઓની સંખ્યા || ૧૫૨ || ૫૭૩ || ૧૭૬ || ૫૯ || ૪૧ || ૧૦૦૧
|-
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦
|}
{{Poem2Open}}
જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે.

કોઠો ૬
કોઠો ૬
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય